SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ 43 141 ગુણવર્મા વડે પ્રહેલિકાને હદયમાં ધારીને ક્ષણમાં વિચાર કરી કનકવતી બોલી. સ પૂર્ણ સ્ત્રીઓમાં આ રત્ન પ્રશંસા કરવા લાયક છે, જે તારી પાસે છે. 142. તે કનકવતીને વિચિત્ર બુદ્ધિમાન સમયે તેની સાથે વાતચીત કરવા લાગે. અને અદશ્ય શરીર કરી અધીર રાતમાં કુમાર ફરી તેના ભુવનમાં ગયા. 143. ત્યારે રાજ કન્યાએ નજીક રહેલી બને દાસીઓને બોલાવીને કહ્યું, હે સખિ! રાત્રિ કેટલી વીતી છે તે જોઈને બતાવ. 144. તે પ્રિય બોલનારી બે દાસીઓ બોલી, હજી બીજો પહેર પુરો થયો નથી. પછી રાજપુત્રી બેલી જલ્દી કરો ત્યાં જવું છે. 145. બન્ને દાસીઓ સાથે પ્રથમ સ્નાન કરી આભૂષણે પહેરી સજી તૈયાર થઈ મણિ જડિત સુંદર એક વિમાન બનાવ્યું. 146. વિદ્યાધર કન્યા બે દાસીઓ સાથે વિમાનમાં બેઠી અને વિમાનના એક ભાગમાં અદશ્ય રૂપે ગુણવર્મા કુમાર પણ બેઠે. 147. વિમાન દ્વારા આકાશ માર્ગમાં ઉડીને ઊત્તર દિશામાં તલાવથી સુશોભિત નંદનવનમાં તે કનકવતી ગઈ ( 148. બને દાસી યુક્ત રાણી વિમાનમાંથી ઉતરી અશોક વૃક્ષની નીચે બેઠેલા વિદ્યાધર પાસે ગઈ. 149. ભક્તિ પૂર્વક તે વિદ્યાધરને નમન કરી, આજ્ઞા મેળવી, તેની સામે બેઠી. તે જ વખતે બીજી ત્રણ સ્ત્રીઓ તેના જેવી જ ત્યાં આવી હતી. I 150. તે સ્થાને વિદ્યાધરેને અનુપમ સમૂહ ડી વારમાં ત્યાં આવ્યા ત્યાં તલાવના કાંઠે રૂષભદેવ પ્રભુનું મોટું જિનાલય હતું. 151. તે બધા વિદ્યાધરોને સમૂહ તે મંદિરમાં આવ્યું અને જિનેશ્વરની સ્નાત્રપૂજા તથા વિલેપન પૂજા પૂર્વક તેમની ભક્તિ કરવા લાગ્યો. 152. હમણાં નૃત્ય કેણ કરશે એમ વિદ્યાધરે કહ્યું ત્યારે ઈશાનચંદ્રની- રાજકન્યા કરશે. એમ બીજી રાજપુત્રીઓ બોલી, 153. અનુક્રમે આજ પિતાને વાર છે એમ સમજી ગુણવર્માની સ્ત્રીએ નર્તકી વેષ ધારણ કરી તે રંગ મંડપમાં આનંદથી પ્રવેશ કર્યો. 154. ત્યાં પહેલી આવેલી તે ત્રણ સ્ત્રીઓ વેણુ વીણા તાલ આદિ વગાડતી હતી ત્યાં સમગ્ર વિદ્યાધરને વિસ્મય પમાડતું અને અત્યંત સુંદર એવું નાટક થયું. 155. આના મૃત્યુ સમયે કેડના કંદરામાંથી નાની ઘુઘરી નીચે પડી ગઈ તે ગુપ્ત રહેલા રાજકુમારે શીવ્રતાથી લઈ લીધી. 156. તે નૃત્યાદિ ક્યિા પૂર્ણ થયે તે રાજપુત્રીએ પિતાની ઘુઘરીને વિદ્યારે સાથે શોધી પણ જડી નહીં 157. તે વિદ્યાધર પિતાના નેકરે સાથે પિતાને સ્થાને ગયો. તે કનકવતી બે દાસી સહિત વિમાનમાં બેસીને ચાલી. - 158. તે ગુણવર્મા કુમાર પણ પહેલેથીજ વેગપૂર્વક વિમાનમાં આવી ગયું તે પછી જલ્દીથી તેઓ વિમાન વડે પિતાના સ્થાનમાં આવ્યા.
SR No.004314
Book TitleShantinath Mahakavyam Part 03
Original Sutra AuthorN/A
AuthorVijaydarshansuri
PublisherNemidarshan Gyanshala
Publication Year1968
Total Pages452
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy