________________ 42 125 જે પુરૂષે નકામા વચને બોલે છે તે ધીરપુરૂ વડે માન્ય કરાતો નથી માટે સાર્થકવાણું બોલવી જોઈએ. હું રાજા છું એમ કઈ ગાંડે બેલેતે સાધુની જેમ રાજા વડે દંડ કરાતું નથી. 126 તે આમ બોલી શસહિત ક્ષેત્રપાલ સામે લજજાથી શસ્ત્ર છેડી દઈ યોદ્ધાઓમાં શ્રેષકુમાર બાહુયુદ્ધ કરવા તૈયાર થયા. 127 કુમારની બે ભૂજામાં સપડાયેલ ક્ષેત્ર દેવતા દુઃખી થયે છતે આશ્ચર્ય પામીબલ્ય હે શક્તિશાળી કુમાર! તું મને મૂકી દે. 128 હે મહાસત્વશાલી હું તને સિદ્ધ થયો છું. તારૂ ઈચ્છિત વર માંગ. તેનું બોલવું સાંભળી સાહસિક રાજકુમાર આ પ્રમાણે બોલ્યા. 129 હે ભૈરવ! જે સિદ્ધ થયો હોય તે આ સાધકનું કાર્યસિદ્ધ કર. એમ કરવાથી તમે કૃતકૃત્ય થશે. 130 ત્યારે મેઘનાદ દેવ ફરી બોલ્યા. તારા સત્વથી આને ઇચ્છિત આપી દીધું છે. પ્રાર્થકોને કલ્પવૃક્ષ સરખા હે નિસ્પૃહિ તું કાંઈક તારે માટે વરદાન માગ 131 આ પ્રમાણે તેને મહાન આગ્રહથી પ્રેરણું પામેલે કુમાર બોલે. મારી સ્ત્રી મને વશ થાવ ત્યારે જ્ઞાનથી જાણ કુમારને મેઘનાદે આ પ્રમાણે કહયું. ૧૩ર તે સ્ત્રી મારા પ્રસાદથી કામ સ્વરૂપ રહેલા તેને ચેડા કાલમાં વશ થશે. તારી ચિંતા દૂર થાવ ને ઈચ્છિત પૂર્ણ થાવ. 133 આ પ્રમાણે ઉતમ વરદાન આપી તે ક્ષેત્રપાલ તિરહિત થયે, આનંદ યુક્ત જટાધર વડે રાજપુત્ર આ પ્રમાણે કહેવાય. 134 હે રાજપુત્ર! તારા ઉતર સાધક પણાથી મારા મન વાંછિત સિદ્ધ થયા. અલૌકિક શક્તિ, બીજાઅતીન્દ્રિય અર્થનું જ્ઞાન, ને ત્રીજી શ્રેષ્ઠ કાન્તિ મલી. 135 આ પ્રમાણે પ્રેમ ભરી વાણી બોલી શિષ્ય સહિત ભૈરવ પિતાને સ્થાને ગયે. જેની એવા પ્રભાવી રાજકુમાર પ્રણામ કરી સ્વસ્થાનમાં આવ્યા. 136 કાંઈક અલ્પ નિદ્રા કરી જાગૃત બની મને હર તે રાજકુમાર પ્રાતઃકાલનું કાર્ય પતાવી ઈશાનરાજાની પુત્રીના મહેલમાં ગયે. 137 તેના પથંક ઉપરની શય્યા ઉપર તે પિતાની સ્ત્રી સાથે બેઠે. ત્યારે સ્ત્રી બેલી, હે સ્વામી! બૃહસ્પતિ જેવા આપ છો તે એક વાત પૂછું તે તમે સમજાવે. 138 મોટા કમલે કયાં ઉગે છે? દેવતાઓને કયા અંગે માં ચઢાવે છે? આ ચિતન્યને કણ શોભાવે છે? જલમાં મસ્તક પર આત્મા ઉત્તર છે. 139 હે કમલ જેવા નેત્રવાળી ગોવાળીઆના બાળકો પણ આ સમસ્યાને જાણે છે તે હે ચંદ્ર મુખિ! બીજી કઠિન સમસ્યા કહે. ૧૪હે પ્રિય! સર્વ સ્ત્રીઓ મને હર છતાં સ્ત્રી રત્નનું વર્ણન કેમ કરાય છે તારી આગળ જે કહ્યું તે સફુટ રીતે તું કેમ ના સમજી !