SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ 41 109 હું ત્રણ માણસો સાથે સ્થિર ચિત્તથી ત્યાં રાહ જોઈશ. આમ વચનને સ્વીકાર કરી કુમાર પિતાના સ્થાનમાં ગયે. 11. કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિ આવે છતે તે રાજા નોકરેને વિસર્જન કરી નેકરને વેષ ધારણ કરી સાયંકાલે બહાર નીકળે, 111 હસ્તિના કુંભસ્થલ ને ઉડાડવા સમર્થ એવી તીણ તલવાર ધારણ કરી જીતી લીધે છે પિતાના તેજ વડે સૂર્યને જેણે એ તે ગુણવર્મા કુમાર સાંકેતિક સ્થાન પર ગયે. 112 ત્રણ શિષ્ય યુક્ત રવાચાર્યને જોઈ રાજપુત્રે તેને પ્રણામ કર્યો. પ્રણામ કરતા રાજકુમારને જટાધારીએ કહયું. 113 આ ભયંકર સ્મશાન ભૂમિમાં હે કુમાર! ત્રણ નેત્રવાળા શિવની જેમ ત્રણ શિષ્યયુક્ત મારું તું રક્ષણ કર. 114 તે વાત રાજપુત્રે સ્વીકાર્યા છતાં જટાધારી તાપસે પ્રથમ મંડલ બનાવી તેમાં વચ્ચે ભયંકર મડદું રાખ્યું. 115 પછી તેના મુખમાં અગ્નિ પ્રગટાવી નિશંક એવા ભૈરવાચાર્યો મંત્ર જાપ પૂર્વક હમ વિધિ શરૂ કરી. 116 તે ત્રણે ભૈરવના શિષ્ય પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં પ્રમાદ રહિત ઉત્તર સાધક બન્યા અને ધર્યરૂપી કવચધારણ કરેલે ગુણવર્મા કુમાર ઉત્તર દિશામાં નિભય પણે : ઉત્તર સાધક બન્ય, ( 117 તરતજ શિયાળાને ભયંકર અને અપમંગલ અવાજ ચારેતરફ થવા લાગે તથા આકાશમાં પ્રેત યોનિને સમૂહ ભયંકર અટ્ટહાસ્ય કરવા લાગ્યો. ' 118 તે જ વખતે મેઘની ગર્જનાની જેમ ગાજતે બલવાન ચમકો ચારે દિશામાં ફેલાયેલા તેજવાળે ગર્જનાથી વિયોગી પુરુષના હૃદયની જેમ ધરતી ફાટી ગઈ. - 119 અંધકારને પણ શરમાવતે, ભયંકર આકૃતિવાળ, દુબલા પેટવાળ, ગર્જના કરતે, ઊંચા કેશવાળ, કઠોર બાહુવાળે, લાંબી સંઘાવાળો, પીળી આંખોવાળ, તીક્ષણ પશુવાળો, હુંકાર કરી આકાશને તોડતે, હાથમાં તુટેલી તલવાર સહિત યમ જે, કઈ દિવ્ય પુરુષ પ્રગટ થયો -119 થી 120 121 ભયંકર દેહવાળો એ તે નિશંક રીતે બોલ્યો તે નીચ ભૈરવી અભિમાનથી મારી પ્રેમની પૂજા કર્યા વિના રે બુદ્ધિ હીન આ શું આરંભ કર્યું છે. 122 હે ભૈરવાચાય! આ ક્ષેત્રને સ્વામી મહાપ્રભાવી મેઘનાદ નામે હું છું મારા અપમાનનુ ફલ હમણાં જ મારી શક્તિથી તને દેખાડું છું. 123 આ પ્રમાણે બોલતા પિતાના અવાજ વડે ભય પમાડતા મેઘનાદને જોઈ કુમારે તલવાર ઉઠાવીને તેને આ પ્રમાણે કહયું. 124 હે મહામૂઢ જરા લજજા રાખ. શરદ ઋતુના મેઘની જેમ તું ખાલી કેમ ગજરવ કરે છે? ને તારા બાહુબલમાં અપૂર્વ પરાક્રમ હેયતે જલ્દીથી મારી સામે ઉભે થા,
SR No.004314
Book TitleShantinath Mahakavyam Part 03
Original Sutra AuthorN/A
AuthorVijaydarshansuri
PublisherNemidarshan Gyanshala
Publication Year1968
Total Pages452
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy