________________ 40 92 આ સાંભળી રાજકુમારે સંધ્યાકાળની વિધિ કરી પાસે રહેલા સેવકોને રજા આપી અને નિદ્રાધીન બની ગયે. 3. પ્રાતઃકાલે વાજિંત્રોના નાદથી વિકસ્વર કમલની જેમ મંગળ પાઠક વડે ગીત ગવાતા સાંભળીને ગુણવર્મા કુમાર જાગે. 94 ચારે બાજુના અંધકારને નાશ કરતે પિતાના લાંબાકિરણને ફેલાવતે વિશ્વને ઉપકાર શીલ સૂર્ય તમારા જેવા ઉદયને પામે છે. 5, આ સાંભળી શય્યાને છેડી પ્રભાતિક કાર્ય જદી કરી સરલ અને ઉંચા સ્વભાવવાળો કુમાર ભૈરવાચાર્ય પાસે ગયે. 96 તે ગુણવર્માએ સામે આવેલા ભરવાચાર્યને નમસ્કાર કર્યા. તે ભરવાચાર્યો ખુશ થઈ આશિર્વાદ આપી, પોતાનું અર્ધચર્માસન બેસવા આપ્યું 97 ગુરુના અર્ધ આસન ઉપર મારાથી બેસાય નહિ એમ બેલતે પિતાના નોકરે બિછાવેલા આસન ઉપર તે ભાગ્યશાલી બેઠે. - 98 ડીવાર કુશલતા આદિ પ્રશ્નરૂપ વાતચીત કરી, ઉચિતપણું જાળવી, ભૈરેવે કહ્યું. હે કુમાર! તુ મારો અતિથિ છે. હું તારે શું સત્કાર કરું? 99 જે બાયપણાથી ધનને પરિગ્રહ જરાપણ કર્યો નથી ને ધન વિના લેક વ્યવસ્થા ની મર્યાદા પ્રાપ્ત થતી નથી, 100 કઈ પણ ઠેકાણે દ્રવ્ય વિના ગુણ ગૌરવ પ્રાપ્ત થતું નથી ક્રિયાની પણ પ્રસિદ્ધિ થતી નથી. સામાન્ય અને વિશેષ સિદ્ધિ દ્રવ્યથી જ છે. દ્રવ્ય એટલે ધનવિના કશું થતું નથી, 101 ધનાઢય મને હર પતિ વડે સ્ત્રી, મીઠાજલ વડે તલાવ તથા જિનેશ્વરથી મંદિર શેભે છે તેમ દાનવડે ધન શોભે છે 102 ગુરૂઓની પૂજા, દેવેનું સન્માન, સજજનેને પ્રેમ, યાચકને સંતોષ ને ભક્તિનો વિકાશ આટલાં વાનાં દાન વિના શોભતા નથી, 103 ધનવિન દાન ક્યારે પણ થતું નથી ને ધન પુણ્ય વિના મલતું નથી અને પુણ્ય આ લેકમાં વિનય વિના મલતા નથી અને માને દૂર કર્યા સિવાય વિનય આવતો નથી. 104 આ સાંભળી કામદેવની શોભાને હણનાર કુમાર બે હે નાથ! તમારી સરખાના દર્શન એજ માન છે અને તમારી આજ્ઞા એજ સત્કાર છે. - 105 આ૫ પ્રસન્ન થઈને હુકમ કરે. જેથી હું યોગ્ય કરૂ. હુ તમારો સેવક છું. આ પ્રમાણે તેનાથી કહેવાયેલા ભૈરવે પિતાનું કાર્ય કહ્યું. 106 મે આઠ વર્ષ સુધી ઉત્તમ મંત્ર જાપને પરિશ્રમ કર્યો છે. તે એક રાત પ્રમાદ રહિત ઉત્તરસાધકપણને સ્વીકાર કર. - 107 મારી ઉ૫૨ આ૫ની મહેરબાની. એ પ્રમાણે કહી કુમાર ફરી બોલ્યો, પવિત્ર પુરૂષ? કયા દિવસે અને કયા ઠેકાણે મારે સહાય કરવી. 108 ત્યારે સ્ટાધારી તાપસ છે. હે કુમાર? આવતી કાળી ચૌદશે સ્મશાનમાં રાત્રિના બીજા પહોરે અગમ્ય તેજવાળા તારે હાથમાં તલવાર લઈને આવવું જોઈએ.