________________ 39 75 આજે ઈશાનચંદ્ર રાજાની કન્યા કયા પુણ્યશાલીને વરશે તે જોવા માટે સૂર્ય પિતે ઉદયાચલના ઉંચા શિખર પર ચઢી ગયે. 76 શૃંગાર યુકત વસ્ત્ર અલંકારથી સુંદર રૂપવાળા બધા રાજપુત્ર કામને જીતવા માટે ઉંચા કૈલાસ પર્વત જેવા માંચડા ઉપર બેઠા. 77 ઉચ્ચ શિંગારિક વસ્ત્ર અલંકાર પહેરેલ સુંદર કાતિવાળો એ આ કુમાર સિંહાસન ઉપર બેસીને ઉદયાચલ પર્વત ઉપર રહેલા ચંદ્રની જેવો શે . 78 પાલખીમાં બેઠેલી અને ઉત્પન્ન થયેલ છે કામના અંકુરા જેને એવી સખીઓથી પરિવરેલી તે રાજકન્યાએ સુંદર રૂપવાળા રાજકુમારને જોયા. 78 તેના ગેત્રપૂર્વક નામના અનેક રીતે વર્ણન કરતી એક દાસી સાથે ધ્યાનપૂર્વક સાંભળ્યું ન સાંભળ્યું કરીને તેણી કુમારની પાસે આવી. 80 પહેલાની પ્રશંસાઓ અને અત્યારે બોલાતી પ્રશંસાઓ સાંભળી આતુર ચિત્તવાળી તેણુ એ કુમારના ગળામાં વરમાળા પહેરાવી. ( 81 ઈશાનચંદ્ર રાજાએ શુભમુહુર્તે તે ગુણવર્મા સાથે વિવાહ કરી, કન્યાદાન સમયે હાથી ઘોડા વિગેરે શ્રેષ્ટ ધન આપી, રાજા પિતાના આત્માને સાર્થક માનવા લાગ્યા. '' 82 માગણ લેકોની ઈચ્છાથી અધિક દાન આપીને અને રાજાની રજા મેળવી કન્યા સહિત તે કુમાર પિતાને નગરે ગયે. - 83 મેટા ઉત્સવપૂર્વક રાજાએ પિતાની નગરીમાં પ્રવેશ કરાવ્યું. પછી તે સ્ત્રીની સાથે પિતાએ આપેલા મહેલમાં રહ્યો. 84 હવે કઈ વખતે રાજકુમાર ગુણવર્મા સખીઓથી સેવાતી એવી કનકવતીના મહેલમાં ગમે ત્યાં પ્રશ્નોત્તર રૂપે કેની કડીઓથી લાંબે કાળ રમ્ય. 85 તે પછી પિતાના મહેલમાં આવ્યું. વિલેપનમ્નાન કર્યા બાદ ભજન વિધિ કરી સભામાં ગયે. તેટલામાં દ્વારપાલે આવી નમન પૂર્વક કુમારને કહ્યું. - 87 હે કુમાર! પરિવ્રાજક દ્વારમાં તમને જોવાની ઈચ્છા રાખતે ઉભે છે. કુમારે કહ્યું, તે તેને જલ્દી પ્રવેશ કરાવો. આ પ્રમાણે કહેવાયેલા એવા વિદ્વાન દ્વારપાલે તેને પ્રવેશ કરાવ્યું. 87 તે ઉત્તમ ગુણભંડાર એવા કુમારની પાસે વિરૂપ આકૃતિવાળા એવા તાપસે તેને હૃદયથી આશિર્વાદ આપે. સરલ કુમારે તેને ભદ્રાસન અપાવ્યું. ( 88 તેને છેડી પિતાની સાથે લાવેલા આસન પર બેઠે. સત્કાર કરીને કુમારવડે આવવાનું પ્રયોજન પૂછાયું. 89 હે કુમાર ! તમને બોલાવવા માટે શ્રેષ્ઠ ભૈરાચાર્યે મોકલેલે હું તેમને શિષ્ય થાઉં છું. તેમને શું કામ છે તે હું જાણતો નથી. 90 હે મુનિ! હું ત્યાં સવારે આવીશ. એ પ્રમાણે કહીને રજા આપી. તેજ સમયે પવિત્ર વિચારક કાલજ્ઞાની બંદિ પાઠકે સમય જણુવ્યો. 91. હે રાજન! અંધકારને નાશ કરી પ્રકાશિત એ સૂર્ય સર્વ ઠેકાણે પ્રકાશી સંક્ષિપ્ત કિરણવાળો અસ્ત થાય છે.