________________ 93 ઈન્દ્ર અને ચકાયુધ રાજાએ પ્રભુના ઉજજવલ ગુણોની પ્રશંસા કરી પિતાના મસ્તકને ઉત્તમાંગ તરીકે સાર્થક કરવા નમસ્કાર કર્યો. 94. ધમ રૂપી નાવ હોવા છતાં સંસારમાં ડુબતા ભવ્ય જીને તારવા માટે પ્રભુએ અનુપમ પાંત્રીશ ગુણવાળી વાણીમય ધર્મદેશના આપી. - 5. દક્ષિણાવર્ત શંખ ધનવૃદ્ધિનું કારણ છે. ચિંતામણિ રત્ન ઇચ્છિત ને આપે તેમ મુકિતનું કારણ માનવભવ જીવને પામે અત્યંત દુર્લભ છે. 96. સર્વે અર્થોની સિદ્ધિ સાધી આપનાર મહાન પુણ્યદયે પ્રાપ્ત થયેલા માનવ , ભવને પામીને ભવ્ય છે સંસારના બંધનમાં કારણ રૂપ પ્રમાદ ને ત્યાગ કરે. 7. શેઠ નેકરને કહે છે–તને જે કામ મેં કિધું તે તે કર્યું કે નહિ ! આવું કેટલાક જીને સાંભળવું પડે છે તે પ્રમાદનું જ ફળ છે. - 98. જન્મ લઈને નોકરી કરવી, ચારે તરફથી અપમાન સહેવું, દરિદ્રતા ઈષ્ટને વિગ વિગેરે આવા પ્રમાદથી કયુ અનિષ્ટ નથી મળતું ! - 99. ચાર ગતિ જ જેને પ્રિય છે એવા કષાયે જે માર્ગમાં રોકનાર ન બનતા હોય તે મોક્ષના સુખ કયા પ્રાણીને સ્વાધિન ન થાય ? બધાંને થઈ જાય 100. સંસાર રૂપી રાજાના આજ્ઞાપાલક સેવક સરખા કામ ક્રોધાદિ ચારે કષાયોને ક્ષમાદિ મહા શુભ વડે જીતી ભવ્યજીવો મેક્ષમાર્ગ પ્રાપ્ત કરે છે. - 101. ક્રોધમાં આવેલા માણસ પિતા, માતા, મોટાભાઈ પુત્ર કે શેઠને કેઈનેય માનનીય ગણતું નથી. 12. ચંદ્રની કલાને જેમ રાહ ઢાંકી દે છે તેમ લાંબા કાલથી પાલન કરેલી પ્રીતિને ક્રોધ ક્ષણ વારમાં નાશ કરે છે એવા કોઈને કયે બુદ્ધિમાન પુરુષ સેવે ? - 103. વૃક્ષ સાથે રહેલા અગ્નિ વૃક્ષને નાશ કરે છે તેમ તપસ્વી પુરુષને કોઇ ક્ષણ વારમાં પોતાના તપને બાળી નાખે છે. 104. વાદળ હોવાથી સૂર્યને પ્રકાશ ઢંકાઈ જાય તેમ અભિમાન કરવાથી સર્વે પદાર્થ ઉપર પ્રકાશ પાડનારૂં જ્ઞાન પણ આવૃત થઈ જાય છે. માટે તેવા માનને કેણ આશ્રય લે ? કઈ નહી. 105. રંજીત થયેલા ઉત્તમ ગુણોએ પિતેજ આવીને જેને રાજ્ય ઉપર સ્થાપન કર્યો છે તે વિનયને જે માન નષ્ટ કરે છે તે માનને કો પંડિત સેવે ? 106. જે ગર્વ રૂપી પર્વત પર ચઢી બધાને નાના માને છે અને પિતાના શ્રેષ્ઠ ભાઈ ભાંડુઓ આવવા છતાં સન્માન વિગેરે પણ કરતા નથી તે માનનું જ ફલ છે. 107. અભિમાનથી જે રાજાદિના સન્માનને પામી શક્તો નથી તે દુર્ગમ દુર્ગતિના દુઃખોને અનુભવને વિના મતે મરેલો જ છે. * 108 ભોળા જનેને છેતરનારી વેશ્યાની માયાને દૂરથી જે છેડી દેતું નથી તે બંને લકના સ્વાર્થને બગાડે છે.