________________ 60 ઉપરક્ત સ્વરૂપવાળા શ્રી શાંતિનાથ પ્રભુજીએ ચારે જાતિના કેટીકેટી દેવોથી પરિવરેલા અને સ્થિતિના જાણકાર સમવસરણમાં જવા માટે પ્રયાણ કર્યું. 61 સુવર્ણ વર્ણવાળા પ્રભુજી આગળ વ્યંતર દેવોએ વિકસ્વર નવકમળની રચના કરી. 62 જેટલામાં બને સુવર્ણ કમળો પર પ્રભુજી પગ મૂકી ચાલે છે, તેટલામાં તે આગળ બીજા સાત સાત કમળની રચના જલદી જલદી થઈ જાય છે. 63 પ્રભુજીના પગ નીચે સુર્વણ કમલે જેઈ સુર બેલ્યા, કે સુવર્ણને પણ નીચે કરવાથી નિગ્રથના સમહ રૂપ મસ્તકમાં મુગટ સમાન ભગવાન વંદનીય ? 64 હે રાજન પ્રગટ અતિશય વાળા કેવલ જ્ઞાનથી શુભતા શરીર વાળા લમીન સ્થાન રૂપ સમોસરણમાં પૂર્વદ્વારમાં પ્રવેશ કર્યો. 65 સમતાના ઘરસ્વરૂપ પ્રભુ રૌત્ય વૃક્ષની પ્રદક્ષિણા કરીને ભાદરવા માસના ગાજતા મેઘ જેવી વાણીમાં શ્રી તીર્થાય નમે નમઃ એમ બેલતા પ્રભુ નમ્યા. - 66 પૂર્વ દિશા સન્મુખ સિંહાસન ઉપર બેઠા ત્યારે દેએ બીજી ત્રણ દિશામાં પ્રભુની સરખા વર્ણ રૂપવાળા ત્રણ બિંબની સ્થાપના કરી. 67 વ્યંતર દેવે એ બનાવેલાં તે શરીરેથી પ્રભુ ચાર શરીરવાળા થયા તે એમ જણાવે છે કે એકી સાથે ચારેય પ્રકારના ધર્મને કહેવા માટે જ અથવા ચાર પ્રકારના સંઘનું શાસન કરવા માટે જ તેવા બન્યા હોય તેમ ભવા લાગ્યા. ( 68 જ્યાં વિરોધનું નામ દેખાતું નથી તેનું વર્ણન કઈ રીતે કરી શકાય કારણ કે સમવસરણમાં દેવેને દૈત્યે પ્રીતિ ધારણ કરી મિત્રની જેમ સોભે છે. 69 સંસારી જીવોના અંતરંગ શત્રુઓ કામ ક્રોધને દેશવટે અપાવતા શાંતિનાથ ભગવાનના મહિમાને ગાતી આકાશમાં દેવોની દુંદુભિ વાગી. - 70 તે ત્રણે કિલ્લાની જ આગળ નજીક આવતા પુણ્યશાળીના કીર્તિસ્તંભે જ ન હોય તે ઈન્દ્ર ધ્વજ રોભવા લાગ્યા. 71 માનિક દેવીઓ આનંદથી પૂર્વ દ્વારે પ્રવેશ કરી પ્રભુને પ્રદક્ષિણા કરી પછી નમસ્કાર કરી- 72 સાધુ સાધવની મર્યાદા વાળી જગ્યાને છોડીને આગળ અગ્નિ ખૂણામાં બેઠી. શું અવધીજ્ઞાની દેવે જાણતા નથી ? જાણેજ 71 થી 72 - 73 બાકીની ત્રણે નીકાયની ભુવનપતિ-વ્યંતર અને જતિષ્ક નિકાયની દેવાંગના એ એ દક્ષિણ દિશાથી પ્રવેશ કરી પ્રદક્ષિણાદિ સર્વ પૂર્વ વિધિ કરી નિત્ય ખુણામાં જઈને બેઠી. 74 જ્યોતિષ ભુવનપતિ-વ્યંતર આદિ ત્રણ નિકાયના દેવ પશ્ચિમ દ્વારેથી પ્રવેશ કરી મર્યાદા પૂર્વક વિધિ કરી વાયવ્ય ખુણામાં જઈને બેઠા. 75 વૈમાનિક દે મનુષ્યો ને માનવી-સીએ ઉત્તર દિશામાં પ્રવેશ કરી પ્રભુને વંદન કરીને ઈશાન ખુણામાં બેઠા.