________________ 8 44. પૂણ ભક્તિવાળા દેવેએ ભગવાનને બેસવા માટે ઈશાન દિશામાં સુશોભિત મણીએ વડે દેવ ઈદે વિશ્રામ સ્થાન) બનાવ્યું. પ. પૂર્વ દિશામાં સુવર્ણ જેવી કાંતિવાળા મહાન પરાક્રમી બે વૈમાનીક દેવો દ્વારપાલ તરીકે રહ્યા. ( 46. દક્ષિણ દ્વારમાં શુકલ ધ્યાનની છાયા તેજ જાણે પ્રગટ કરતા હોય તેમ બે વ્યતર દે દ્વારપાલ બન્યા. 47. રાતા વર્ણવાળા બે જ્યોતિષ દેવો લોકોને રાગી બનાવવાની ઈરછાથી પશ્ચિમ દ્વારપાલ બન્યા. 48. ઉત્તર દિશામાં શ્યામ વર્ણવાળા ભુવનપતિ બે દેવો દ્વારપાલ બન્યા કયો ભાગ્યશાળી ઉચિતની ઉપેક્ષા કરે છે. - 49 સુવર્ણ કિલ્લાના ચારે બાજુ અનુક્રમે પ્રથમ દ્વારે વિજયા દેવી બીજા દ્વારે જયા ત્રીજા દ્વારે અજિતા અને ચોથા દ્વારે પરાભવ નહિ પામનારી શ્રી વિજિતા દેવીઓ દ્વારા પાલીકા બની. 50. ચંદ્ર વિકાસ અને સૂર્ય વિકાસી કમળના જેવી કાંતિવાળી દરેક દેવીઓએ બે હાથમાં પાસને અંકુશને બીજા બે હાથમાં ભયનાશકારક બે મુગરે ધારણ કર્યા હતા. 51. રૂપાના ત્રીજા કિલાનાં ચારે દ્વારે આગળ ગળામાં મનુષ્યના મસ્તકની ખોપરી વાળા અને મુકુટમાં મટી જટાથી વિભૂષિત તુમ્બરૂ જાતિના દેવે શોભતા હતા. પર. પ્રથમ કિલ્લાના મધ્યમાં વાણવ્યંતર દેએ ચારસે એસિ ધનુષ્ય પ્રમાણ ઉંચું મોટું ચૈત્ય વૃક્ષ બનાવ્યું. 53. ઈન્દ્ર ચૈત્ય વૃક્ષની નીચે જુદા જુદા વર્ણવાળી એક ધનુષ પ્રમાણુ ઊંચી અનેક જાતિનાં રત્નની પીઠીકા બનાવી. - 54 વાણવ્યંતર દેએ તે ચૈત્ય વૃક્ષની ઉપર નિર્મળ મણિ અને રત્નોને ત્રણ લેકની આંખ રૂપી ભ્રમરને માટે કમળ જે કાતિથી સૂર્યને પણ પરાસ્ત કરે તે દેવઈદે બનાવ્યું. પપ તે દેવ છંદાની અંદર સન્મુખ મણિરત્ન વડે સિંહાસન પૂર્વ સન્મુખ બનાવ્યું જેથી કરીને શ્રી વત્સરત્નોથી શોભતી લક્ષ્મી ભૂમિ શેભી. પ૬ જેમ રાજા આગળ બેઠેલે યુવરાજ શોભે તેમ તે સિંહાસનની નીચે અદ્ભુત મણિએનું બનાવેલ પાદપીઠ શેવ્યું. 57 પ્રભુજીનું ત્રણે લોકમાં શ્રેષ્ઠ પણું જણાવવા માટે મસ્તક ઉપર પૂર્ણિમાના ચંદ્રમાજેવા ઉત્તમ ત્રણ છત્ર રત્નના શોભવા લાગ્યા - 58 વાણવ્યંતર દેના બે હાથમાં રહેલા બે ચામરના બાનાથી પ્રભુજીની આગળ સાધુ અને શ્રાવક વર્ગના ધમેં આશ્રય કરાયેલા છે. * 59 સમવસરણના દ્વાર આગળ પાપનો નાશ કરનાર સુવર્ણનાં કમળ ઉપર રહેલું ધર્મચક્ર શોભતું હતું ને બીજા કરવા યેાગ્ય સર્વ કાર્યો વ્યંતર દેવો કરતા હતા.