________________ 24 325 જેઠવદી ચૌદશ તિથીએ છેલે પહોરે ભરણી નક્ષત્રે ચંદ્ર વર્તતે હતું ત્યારે છટ્ટતપ કરી પ્રભુએ ત્યાં જ પંચમુઠ્ઠી લેચ કર્યો “સિદ્ધાણં' બોલવા પૂર્વક જાણે સંસારના કિનારે ઉભા રહીને હવૃક્ષના કંદને મૂળમાંથી ઉખેડી નાંખ્યાં-બંધને તોડી નાખ્યાં. - 326 પ્રભુ શાંતિ ચક્રી સાથે એક હજાર રાજાઓએ દીક્ષા સ્વીકારી તેજ સમયે નારકીઓ પણ સુખ અનુભવવા લાગ્યા, એક ગોત્રીયની જેમ ઈન્ડે વાળ લક્ષીરસમુદ્રમાં નાખ્યા, 327 લેકના કોલાહલ અને વાજીંત્ર ઈદ્ર બંધ કરાવ્યા અને પ્રભુએ સર્વ સામાયિક ઉચયું અખંડ ચંદ્રકિરણ કરતાં ઉજવલ તથા મહાકોમલ દિવ્ય વસ્ત્રને. પ્રભુના ડાબા ખભે ઇંદ્ર સ્થાપન કર્યું. 328 પંડિતે જોઈને વિચારવા લાગ્યા કે શું આતે દિવ્યવસ પુણ્ય સમૂહ છે. કે શું યશ સમૂહ છે. કે શુકલ ધ્યાન છે. અથવા શું લાંબાકાળથી ત્રણ જ્ઞાનને સંગમ કરવા ઈચ્છતું અને જાણે પ્રવેશ ન મળવાથી બહાર જ ન રહેલું હોય તેવું જેથે મનઃ પર્યાય જ્ઞાન છે ! 329 મેક્ષે સુખને આપનારી દીક્ષા પ્રભુએ ગ્રહણ કર્યા પછી તે પ્રભુને સંપૂર્ણ દુઃખરૂપી અટવીને બાળવામાં અગ્નિ તત્ય, ને કેવલ જ્ઞાન રૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવામાં તુલ્ય પ્રભુની સ્તુતિ કરી અંજલિ જોડી મસ્તક નમાવીને દેવેએ વંદન કર્યું. 330 હે જિન તમારા ગુણોનું વર્ણન કરવા બૃહસ્પતિ તથા શાક પણ સમર્થ નથી, તે મારી ચંચલ જીભ તમારુ વર્ણન કરવા ઈચ્છે છે તેમાં તમારા ચરણ કમલની સેવા જ હેતુ છે. 331 ત્રણ જ્ઞાન યુક્ત જન્મેલા પ્રભુ અહિં ચક્રવતી પદ પ્રાપ્ત કરી નવ નિધિને ચૌદ રત્નોથી જાણે ઓછું ન લાગતું હોય તેમ તેનાથી વિશેષ રૂપે ચારિત્ર રત્નને સ્વીકાર કર્યો, 332 પ્રવ્રુત સર્વથી હિંસા દૂર થાવ બીવ્ર, અસત્ય વચનને ત્યાગ અને ત્રીજુવ્રત બીજાના ધન વ્યાપારની લૌલુપતાવાળુ મન દૂર થાવ, ચોત્ર. સંપૂર્ણ પરિગ્રહ છોડવા માટે હે પ્રભુ આપ દીક્ષા ગ્રહણ કરી કારણ કે આપના જેવા પુરુષો લગભગ કેઈપણ ચેષ્ટા નિરર્થક તે કરતા જ નથી. 333 હે પ્રભુ તમે ત્રણ જગતમાં અલૌકીક વીર્ય પ્રગટ કરવા પ્રવજ્યા ગ્રહણ કરી છે. આપ ભયથી કંદર્પ અભિમાનને અને સદા સેવવા યોગ્ય પિતાના પિતા મનને છોડી કયાંક છુપાઇ ગયે. - 334 સંસારથી વિરમવાની ઈચ્છાવાળા. હે પ્રભુ તૃણની જેમ મહાન રાજ્યને છોડી પવિત્ર દીક્ષા ગ્રહણ કરી તેથી યુક્તિ રહિત ચાર્વાક આત્માને માનતે છતે પરલેકને સમજ શું પાપ કરશે? નહિ જ 335 હે પ્રભુ તમને અને તમારી સેવામાં રહેલા અમને જોઈ પિતાના મતનું ખંડન થવાથી વારંવાર ક્રોધથી સળગી ઉઠતે માધ્યમિક બૌદ્ધબુદ્ધ મત પ્રમાણે જ્ઞાન પ્રવૃત્તિને સ્વીકારતે નથી માટે અપ્રામાણિક છે. 336 જ્ઞાન છતાં મૌન, શક્તિ છતાં સહુન આ બન્ને દીક્ષા લીધા પહેલાં એ આપનામાં જણાતા હતા, સમુદ્રમાં સર્વ જાતના રસ્તે ય છે પરંતુ રત્નને ઉપયોગ આપ જેવા મહાપુરુષ કરે છે. 337 હે નાથ, યોગી પુરુષ વડે તમારુ સુલભ દર્શન મને પ્રાપ્ત થવાથી, મારા નેત્રે સફળ થયા. આપ દુર્લભ કેવલ જ્ઞાનરૂપ રત્ન પ્રાપ્ત કરી, ધર્મોપદેશ વડે અમારા કાનેને કયારે પવિત્ર કરશે.