________________ 23 311 છપ્પન અંતદ્વીપના રાજ્યોને 49 વેલા કુલવાશી લોકો પર પ્રભુની સત્તા હતી કુલ ભરતક્ષેત્રના 6 એ ખંડનું વિશાલરાજ્ય. એક દેશના 6 વિભાગની જેમસુખ પૂર્વક ચલાવ્યું (એકછત્રી રાજ્ય ચલાવ્યું) 312 સારસ્વતાદિનવકાગ્નિક દેવોના સિંહાસન કંપવાથી પ્રભુને દીક્ષાકાલ જાણી તેઓએ પ્રભુની પાસે આવી આત્મહિતકારી વચન બોલ્યા હે પ્રભુતીર્થ પ્રવર્તા. 313 એમ કહી નમીદે ગયા, પછી પ્રભુએ વાર્ષિક દાન આપી મહોત્સવપૂર્વક પ્રથમ પુત્ર ચકાયુધને રાજ્યમાં સ્થાપન કર્યો. - 314 રાજપુત્ર ચકાયુઘે, દેએ ઈન્દ્રોએ પવિત્ર તીર્થના જલ લાવી દીક્ષાને અભિષેક કર્યો ચંદનથી વિલેપન કર્યું પછી રત્ન જડિત સિંહાસન વાળી સર્વાર્થ નામની શિબિકા ઉપર અંતરંગ શત્રુને જીતવા તૈયાર થયેલા પ્રભુ ચડ્યા. 315 બધા ભક્તિપૂર્વક હું શીબિકા ઉપાડું હું શિબિકા ઉપાડું પ્રથમ ભક્તિયુક્ત રાજા ચકાયુધાદિ રાજાઓ ઈદ્રી મહેન્દ્રો નાગકુમાર આદિ દેવો પરિપાટીએ, ઉપાડતાં પ્રભુને દીક્ષાને વરઘોડો નીકળે 316 કાનમાં સંભળાતા વાજીના નાદને પામીને નગરની લલનાઓ પ્રભુને જોવા માટે ઉત્સુક થઈ જલ્દી ઘરના ગોખમાં આવી કેઈક સખીએ સખીને કહ્યું કે - - 317 હે સખી ઇદ્રો અસુરને રાજાઓથી પરિવરેલા પ્રભુ કયાં જઈ રહ્યા છે તે તું મને બતાવ. 318 ત્યારે તે બોલી આ પ્રભુ ચૌદ રત્ન, વનનિધિ, અંતઃ પુરની પત્નીઓને, ચક્રવતી. ની અદ્ધિ પણ ત્યાગ કરી. હે બહેન જ્યાં મેક્ષ છે જ્યાં સનાતન સુખ છે. તે મેળવવા માટે જાય છે. આ - 319 હે સખી. લાંબાકાલથી પાલન કરેલી પ્રજાને છેડી જનાર આનિષ્ફરહેવો જોઈએ. એમ સમજાય છે. સખીએ ત્યારે બીજે જવાબ આપ્યો કે મહાપુરુષોને કયાંયને કયારેય પણ મમતા હોતી નથી. 320 તે હે સખી આવા વરને પામનારી સિદ્ધિવધૂ શું. જાણવાલાયક નથી. જે ત્રણે જગતની લક્ષ્મીને ત્યાગ કરી મેક્ષવધૂને વરવા તૈયાર થયા, - 321 હે સખી કેઈપર પક્ષપાત વિનાના, પ્રભુની સ્તુતી કરવા લાયક છે. જેમ રાજાએમાં ચક્રવતીની સંપત્તિ ભોગવી. તેમ મેક્ષમાં રહેલી મુક્તિ વધૂને વરશે. - ૩રર આમ નગરની સ્ત્રીઓ પરસ્પર વાતચીત કરતી તે સાંભળતા પ્રભુ શાંતિચક્રવતીની પાલખી સહસા પ્રવનનીચે આવી. ૩૧૭થી ૩રર સુધી 323 જે વનમાં કલિક કેયલ જાણે ગુણે ન ગાતિ હય, વાયુથી કંપતિ વેલડીના પાનોથી જાણે હર્ષથી નાચતી જ ના હોય તેમ જ ખીલેલા મલી પુષ્પથી જાણે સલ્સ નેત્રોથી ઈંદ્રની જેમ પ્રભુને જુવે છે. * 324 ત્યાર પછી વનની અંદર પાલખીથી નીચે ઉતરી વિશ્વના આભૂષણ જેવા રોમાંચિત તથા પ્રભુએ પોતાની મેળે જ આભૂષણ અંગથી ઉતારી દાસીને આપી દીધા.