________________ 22 25. કાકીણી મણીરત્નના માંડલેથી અંધકાર દૂર કરતા પ્રભુ પ્રથમની જેમજ મણિથી ઉત્પન્ન થયેલા તેજ વડે તે ગુફામાં પિતાના સૈન્ય સાથે એકદમ ચાલ્યા. ર૯, તે ગુફામાં ચકીજિન ઉત્તમને પહેલેથી રચેલા પગથીયા પર નિમગ્નને ઉન્મસ્રાએ બને નદી ઉતર્યા મોટાઓને સસ્થાને અનુકુળતા હોય છે. ર૯૭. અને ત્યાર પછી અંધકાર દૂર કરતે ચંદ્રમા જેમ પૂર્વાચલની લાંબી ગુફામાંથી નીકળે તેમ પ્રભુ પિતેજ ઉઘાડેલા ગુફાના દક્ષિણભાગના લક્ષ્મી દ્વારે થઈ નીકળ્યા. ર૯૮. ગંગાનદીના કાંઠે રહેનારી નૈસપ પ્રમુખ નવ નિધિવશ થઈ અને ભગવાનના વચનને આધીન સેનાપતિ પાસે પ્લે છોથી ભરપુર ગંગાનું દક્ષિણ નિટ સધાવ્યું. ર૯ આમ પ્રતાપરૂપી અગ્નિની જવાલાના સમૂહથી સકલ શત્રુઓના અભિમાનને બાળી નાખી આ ભરતના 6 ખંડને સાધી સેનાથી પરિવરેલા શાંતિચક્રીજિન નગરની સ્ત્રીઓ વડે ભીંજેલી ડાંગરથી વધાવાતા ભગવાને પિતાની નગરીમાં પ્રવેશ કર્યો. ' 300. દેવનગરનીસભાને પણ જીતી લેતા નગરજનોએ ઘરને હાટ ઉપર ફરકાવેલી ધજાઓ પૂર્વક પ્રભુ શાંતિચક્રીએ ગજ પુરના દ્વારમાં પ્રવેશ કર્યો. 31. પ્રથમ રાજાએ દેવ અને અસુરોએ ચક્રવતી પદથી હર્ષિત બનીને સર્વતીર્થોની માટીને જલવડે અભિષેક કર્યો, 302, મહાન અભિષેક કરતાં 12 વરસ સુધીના મહોત્સવ પર્યત શુકદંડને દાણ બંધ કર્યા 33 જેની રક્ષા બે હજાર અનુપમ કેડ બાંધેલા યક્ષો કરતા હતા. છખંડના માલીકની મર્યાદા-રક્ષણ એજ પ્રમાણે છે. 304 ચૌદ હજાર નદીના જલથી ભરાતે સમુદ્ર ના હોય, વળી મૂલ 14 વિદ્યાથી સેવાતી સરસ્વતીના જ હોય, તેમ 14 હજાર યક્ષોથી સેવાતું ચક્રરત્ન પ્રભુથી શોભી રહ્યું. - 305. કપ્રિય નવ અંગની જેવી નવ નિધિય પ્રભુને પામી શોભી રહી મેટાઓની સેવાથી તેણે મહત્વ મેળવ્યું નથી. 306 જેના મહાનપણથી 64000 અંતપુરની રાણીઓ શાભી. વળી રાશીલાખ મદઝરતા હાથીઓ વેગવંત અશ્વો અને મહાન રથેથી પ્રભુ કલ્પવૃક્ષની જેમ શોભવા લાગ્યા. 37 છનુકરાડ ગામ બત્રીસ હજાર આજ્ઞાતિરાજાઓ, ત્રણ ત્રેશઠ શુદકારની પ્રસિદ્ધિ જે પ્રભુથી થઈ તેમનાથી નગરપણ અઢાર વર્ણજતિથી શક્યું 308 જે ચક્રીજિનને બહોતેર હજાર પ્રશંસાપાત્ર મહાપુર હતાં અને 9 હજાર સમૃદ્ધિવાળા દ્રોણ મુખ સ્થાને હતાં. 309 બીજુ અડતાલીસ હજાર કુત્સ-નગર હતાં, તેમજ ખુબ સમૃદ્ધિવાળા 48 હજાર (મંડલ) દેશે હતા. 310 પુણ્યની જાગતી જત જેવી પ્રભુને વિસહજાર ધાતુઓની ખાણે હતી. ને સેલ હજાર પૂલના કીલ્લા વાળા ગામે હતા તેમ 14 હજાર ગિતાદિકના જાણકાર ગાયકની સંખ્યા હતી.