________________ 21 280. દિવ્ય ભેજન આપના સમર્થ ગેહરને સૂર્યોદયે વાયેલાં ધાન્યને મધ્યાહે પકવ થયેલાં શાલી પ્રમુખ અન્નને ગ્રહણકરી પકાવી સૈનીકે દરરોજ આહાર કરવા લાગ્યા, - 281. સાત દિવસ સુધી જલની સપાટી ઉપર તરતા ચર્મરત્ન ઉપર સેના સહિત રહેલા પ્રભુ આ ભકતોને ભવ સમુદ્રથી જ તારતા ન હોય તેમ શભ્યા. 282. પ્રભુના ભકત યક્ષો કુટિ ચઢાવી શસ્ત્ર હાથમાં લઈ તે દેવ પાસે આવીને બોલ્યા, રે મેધકુમાર દે, આત્મજ્ઞાન વિનાના અસુરેની જેવા તમે આ અવિનાશી પ્રભુ પર આમ કેમ કર્યું ? 283. ખેદની બીના છે મહા પુરુષની સાથે વિરોધી અત્યંત અનર્થનું કારણ થાય છે. તેમ છતાં ઈદ્ર સાથેના વિરોધથી પાંખ વિનાના પક્ષીની જેવા પર્વતે શુ નથી થયા. - 284. જે શાંતિજિન ચકવર્તાની આજ્ઞા સકલ ઈંદ્રો પિતાને શિર માલાની જેમ અહીં નિશધારણ કરે છે તે અનંત શકિતવાળા વીરની સાથે કો બુદ્ધિમાન વિરોધ રાખે ? - 285. હે દે ! પ્રભુના યક્ષ એવા અમે હવે તમારે અપરાધ ચલાવી લઈશું નહિ. એવું સાંભળી ભયભીત થયેલા દેવોએ મેઘના સમૂહને સંહરી લી. 286. શાંતિજિનના વર્ણન રૂપી ચંદ્રની ચાંદની પ્રગટ કરવા વડે મલીન મનવાળા દેના સંતાપને દૂર કરી દીધું. 287. પછી શકો પૂર્ણ ભકિતવાળા બની પ્રભુના ચરણ કમલમાં આળોટીને નમીને સ્તુતિ પ્રશંસાકરી અને પછી તેમણે પ્રભુ આગળ મણિ રત્ન સુજડિત શ્રેષ્ઠ આભરણે ભેટ ધર્યા. ( 288. પ્રગટ નીતિમાન શાંતિજિનધરે ભીલેની પીઠ થાબડીને સન્માન કર્યું અને તે લેકને પુત્રની જેમ ગણતે સેનાપતિ ઉત્તર દિશાની નજીક રહેલા શ્રી પર્વતને સિદ્ધ કરી લક્ષમીગૃહ બનાવ્યું. 289. સિંધુ નદીને ગંગાનદીના મધ્યમાં ચાલતા ચક્રવર્તીના સૈન્યના બેલેલા સ્વર વડે ક્ષુદ્ર હિમવંતનું રક્ષણ કરનાર દેવે પ્રભુને આવતા જોઈ રને પદ્મહદ્દનું જલ લાંબા આયુષવાળા પ્રભુની પૂજા ચૂર્ણ ને ચંદન વડે કરી. ર૯૦. ઉચા ઝાષભ કુટ પર આવી કાકીણ રત્ન હાથમાં લઈ શકીએ લખ્યું કે પાંચમા ચક્રવતી ૧૬મા શાંતિનાથ વિર નીવ મા લાંબી આવરડાવાળા થાઓ 291. દેદીપ્યમાન પ્રતાપ યુક્ત પરાક્રમથી સકલ સૈનિકના મનમાં આશ્ચર્ય ઉપજાવતા ભગવાન પર્વત પરથી નીચે આવી રથમાં બેસી પાછા તેજ રસ્તે વૈતાઢયપર્વત પાસે પહોંચ્યા. - રર. ત્યાં હર્ષિત ચિત્તવાળા વિદ્યાધરને સ્વામી, પિતાની મેળે જ પ્રભુ સન્મુખ આવ્યા મેરુપર્વત ઉપર દેવોએ જેમ પૂજા કરી હતી તેમ તેણે પૂજા કરી આથી વૈતાઢય પર્વત પિતાને ઊંચે માનવા લાગ્યો. ર૩. તે ચક્રીની ગંગાના કાંઠે રહેલી ગંગાદેવીએ મેટા ભેટ પૂર્વક પૂજા કરી ત્યાર પછી પ્રસિદ્ધયશસ્વી બલવાન એવા સેનાપતિએ ઉત્તર દિશામાં રહેલા દેશને જીતી લીધા. ર૯૪. તેજોમય પ્રભુએ ખંડ પ્રપાતા ગુફાના દ્વારને દંડરત્નથી ઉઘાડી અને તેના સ્વામી નાટયમાલ દેવ વશ થયે. ચક્રરત્ન, સૂર્ય કરતાં અધિક તેજસ્વી પ્રભુ અને તેની પાછળ મનુષ્યોને નીતી દેખાડતા સેનાપતિએ ગુફામાં પ્રવેશ કર્યો.