________________ 237 જ્ઞાનથી જાણી આવેલે હું માગધતીથને અધિપ તમારી આજ્ઞાકારી હું થયે છું તે મને યાદ કરી. આજ્ઞાથી અનુગ્રહ કરજો. 238 એમ બેલી. સત્યવાદી માગધ દેવ પ્રણામ કરી પિતાની પાસે રહેલા દેદીપ્યમાન મણીભેટ મૂક્યાં, મોટાઓને રાજી કરવાને આજ ઉપાય છે. 239. પ્રસન્નતાપૂર્વક શાંતિજિન ચક્રીએ સ્વીકાર કરવા પૂર્વક દેવને વિસર્જન કર્યો. હર્ષ પામતે દેવ સિદ્ધો પોતાને સ્થાને ગયે. 240. ત્યાર પછી માગધની જેમ, જલદી દક્ષિણ સમુદ્રના કિનારે રહેલા શાંતિનાથ ચકીએ તે વરદામતીર્થના અધિપ દેવને પિતાની શક્તિથી વશ કર્યો. 241. પશ્વિમ સમુદ્રના કાંઠે સૈન્યને રાખી પંચમ ચક્રવતી ઉત્તમ મણીઓ વિગેરે ભેણું પામી આજ્ઞાકારક તે પ્રભાસને થાપી વાયવ્ય દિશામાં સિંધુ દેવીના સ્થાન તરફ પ્રયાણ કર્યું. ર૪ર. જ્ઞાની પ્રભુએ સિંધુ નદીના કાંઠા ઉપર દેવી ઘરના નજીક મનહર વિભાગમાં સેના થાપી ત્યાં તેને લાયક ખાવા માટે તૃણ સમૂહ, તથા પીવા માટે જલાદિ. સામગ્રી મધર જેમ દુર્લભ બની, 243 ત્રણ જગતના સ્વામિએ સિંહાસન ઉપર બેસી, ધ્યાન કર્યું. અવધિ જ્ઞાનથી સિંધુદેવી જાણી ભેટયું લઈ આવી નમીને સ્વામિને વિનંતિ કરી. હે પ્રભુ તમારા દશનથી હું ધન્ય બનીછું હમેશાં આજ્ઞા આપી મને કૃતાર્થ કરજો. * 244. એમ બોલી જાતિવંત સુવર્ણ રત્નોના બનેલા મોટા કલશે આપીને આજ્ઞા પામી પિતાને સ્થાને ગઈ. પછી ચકોજિન, ઇશાનદિશામાં રહેલા વિતાઢયપર્વત ઉપર ગયે. 245 સેના સહિત આવેલા સ્વામીને કઈ વૈતાઢય પર્વતને અધિદેવ ભટણલઈ શી આવીને નમીને આગળ ભેટશું મૂકયું. ને દેવ ગ, ચક્ર રત્ન પાછળ સેના સહિત ચાલતા પ્રભુ તમિસા ગુફા આગળ આવ્યા, ત્યાં રહેલે કૃતમાલદેવને વશ કર્યો. - 246 પ્રભુ આજ્ઞા પામી સેનાપતિએ ચમ રત્ન પાથરીસિંધુ નદીને પાર કરી દક્ષિણ નિકૂટના અધિપતિને વશ કર્યો પ્રભુની આજ્ઞાપામી સેનાપતિએ અઠ્ઠમતપ કર્યો અને અંધકાર વ્યાપ્ત દ્વારને દંડ રત્નથી ઉઘાડયું. ર૪૭ તે ગુફાની બાર નીકલી ગયા બાદ મેટાહાથી ઉપર બેસી સેના સહિત હાથીના જમણા પડખે મણી રાખી ચક્રવતી ગુફાના અંધકારને દૂર કરતા ચાલ્યા. 248 કાકીણી રત્ન વડે ગુફાની બન્ને ભીંતે ૪૯મંડલે આલેખી સરલ માર્ગે પ્રભુ આગળ ચાલ્યા, તેના વાધિકી રને બનાલા પુલની ઉપર થઈ સેના ચાલી. 249 પંચમચક્રી દ્વારા ઉદ્ધાટન કરેલા ગુફાના દ્વાર આગળ સેના આવી પુન્યશાલીઓને આમાં કાંઈ આશ્ચર્ય લાગતું નથી. 250 ગુફાના ઉત્તર દિશાના દ્વારે નીકલી સેનાયુક્ત ઉત્તરભારત જીતવા માટે સેના સહિત આવેલા રાજાને જોઈ શક લોકો અનાદરપૂર્વક પરસ્પર હસવા લાગ્યા.