________________ 251 ચતુરંગ સેના સહિત અભિમાનથી નિર્ભયપણે કોણ આવ્યો છે, સેનાના બલથી અભિમાની બનેલ પારકા દેશને કબજે કરવા કોણ તૈયાર ન થાય, ૨પર પિતાનું ને પરનુ બલબલ વિચારી વિજય માટે યુદ્ધ કરવું જોઈએ અન્યથા વગર વિચારે યુદ્ધકરનાર મહાન હોય તે પણ પરાભવ પામે. - 253 બીજા દેશે જીતવા માટે મદ રહિત હાથીઓથી શું થાય? ગર્દભ જેવા અાથી ને ચપલ બંદર જેવા મનુષ્યથી શું થાય 254 મહાબલવાન સેનાએ હોય, વેગવાળા ઘડાઓ હોય, મોટા ર વાળા મહારથીઓ હોય, પણ જે યુદ્ધ કુશલ સુભટે ના હોય તે શું થાય. 255 શાણ ઉપર તીક્ષણ ધારવાળાં કરીને શસ્ત્ર હાથમાં ધારણ કરતા અને આ દેશમાં મરવાની ઈચ્છાવાળા થઈને આવતા આ મુર્ખાઓ ને ધીક્કાર થાવ મરવા આવેલા આ બધાને શાણ ઉપર તીક્ષ્ણ ધાર વાળા કરીને શા હાથમાં ધારણ કરતા અમે નાશ કરીશું 256 વિચિત્ર ચળક્તા શસ્ત્રોવાળી શકવીરની મંડલી વિચારી ચક્રવતીના આગળ ચાલતા સૈન્યની સાથે યુદ્ધ શરૂ કર્યું 257 શકવીરના દ્ધાઓ વડે પરાભવ પામતી પ્રભુની સેનાને જોઈ સેનાધિપતિ ક્રોધ કરી હાથમાં તલવાર લઈ અશ્વરત્ન ઉપર બેસી તેની સાથે યુદ્ધમાં ઉતર્યો, - 258 જેમ ત્રણ ગુપ્તિથી સાધુતા શેભે અને ત્રણ શક્તિઓથી રાજાપણુ શોભે તેમ સેનાસહિત સેનાની ત્રણ રત્નોથી શોભવા લાગે. - 259 સૂર્ય સામે અંધકાર અને આક્રમણ કરતા ગરુડ સામે સર્ષની જેમ તે સેનાપતિ રત્ન આગળ કઈ પણ શત્રુ ટકી શકે નહી. ર૬૦ સમરાંગણમાં કેટલાક દેડકાની જેવા પાણીમાં પેસી ગયા, કેટલાક મોંમાં હાથની અંગુલી નાખીને જમતાની જેમ, કઈ મુખમાં બેલની જેમ તૃણ નાખીને રહ્યા. કેટલાક દૂધમાં જલની જેમ કયાંય પેસી ગયા. * ર૬૧ સેનાપતિના બાણથી હણાયેલા લાખો શત્રુસૈનીકે ને જોઈ તે શકવીરે વાયુથી ધૂલની જેમ દશે દિશામાં ભાગી ગયા. ૨૬ર તે અનેક યોજન સુધિ દેડી જઈ શ્વાસોશ્વાસ વાળા ચેતન ગુમાવેલા, માંહે લજા પામેલા. ઘણું વીરે પરસ્પર વિચારવા લાગ્યા, ર૬૩ કુકર્મના પરિણામેથી અમારા બધાના પુણ્યનો નાશ થવાથી આમ બન્યું નહી તે અંધકારથી વ્યાપ્ત ગુફામાં થઈ વૈતાઢય પર્વત ઉલધન કરી પરાક્રમનો સમૂહરૂપ અનેક પ્રકારના સૈન્યો સહિત આ શત્રુ અહિ કેમ આવી જ શકે. ર૬૪ અભિમાની બનેલા અમે વગર વિચારે યુદ્ધ કર્યું વિજય નાશ પામ્યો ને તિરસ્કાર મેળવ્યો તલવાર ભાલા છુરીને બાણને અભ્યાસ નિષ્ફળ ગયો હવે અમારે માટે મરણ વિના. બીજુ કઈ શરણ નથી. - ર૯પ અમેજ સુભટ છીએ તેવું અભિમાન રાખનારા અમારા પુરુષાતનને ધીક્કાર થાવ સૂર્યોદયે ચંદ્ર અસ્ત થાય તેમ માની પુરુષને પરાજ્ય વાળું જીવનપ્રશંસનીય નથી, ખેદ છેકે સ્થીર પરાભવને જોઈ જે જીવે તે શું માની છે? નહિ જ.