________________ 17 221 મૃદંગવિગેરે વાજત્રોનાનાદ સાંભળી વેગ પુર્વક ચાલતા સૂર્ય રથના સાત ઘોડાઓમાંથી એક અજ્ઞાત પરદેશમાં નાશી ગયે પણ સાધારણ મનુષ્ય સૂર્યને 7 ઘડાઓ છે એમ માને છે. 222 ત્યારે તીર્થકરની સેનાને મહાભારથી નીચી જતી પૃથ્વીને ધારી રાખવા માટે ફેણનાભારની પીડાને ન ગણકારતાં હજાર ફણા બનાવી. 1. 223 પ્રભુની સેનાના ચાલવાથી ઉઠતી ધૂલીથી ઘણો જ દુદિન હોય તેવું થવાથી રાજહંસ પરદેશ ગયા નહિ, સેનાપતિઓને આ બાબત કેમ આશ્ચર્ય કારક ન લાગે! - 224 એક યોજન પ્રમાણે ચાલીને ચકરત્નસ્થિર થયું પછી વાર્ધકીરને પ્રભુના હુકમથી બારજન પ્રમાણ. મનેહર નગરની રચનાકરી આવા સ્થાનમાં રહેતા સિનીકને પિતાનું ઘરપણ યાદ આવ્યું નહિ. 225. નિરંતર પ્રમાણ પૂર્વક દરરોજ ચાલતા. જગતના સંતાપદૂર કરતા પુન્યશાલી પુરુષ તથા દેને વંદનીય પ્રભુ ગંગા પ્રવાહની જેમ. પૂર્વ સમુદ્રના કિનારે આવ્યા. રર૬ પવનપ્રેરિત મોજારૂપી હાથથી સમુદ્ર સરસ્વતીના નિત્યસ્થાનરૂપ સદગુણરૂપી રત્નના સમૂહ વા પિતાના ભાઈરૂપ ભગવાનને જાણે ભેટી પડ્યો. 227 જિન તથા ચક્રબંન્ન પદમાં તીલક સ્વરૂપ, તથા સુંદર દેહવાન, શાંતિજિન માગધ તીર્થ તરફ મુખ રાખીને સિંહાસન પર બેઠા. 228 બાર જન હર સ્થિર સિંહાસન કંપતુ હોવાથી. ક્ષોભથી આકુલવ્યાકુલ બનેલે માગધ દેવ વિચારવા લાગે. 229 નિત્ય સ્થિર સિંહાસન ચાલતુ હોવાથી શું મારુચ્યવન થશે. કોઈ આશ્ચર્ય થશે. ભાવી કઈ વિઘ્ન આવશે? કોઈ શત્રુ ઉત્પન થયે છે.? આવા સંશય દૂર કરવા અવધિ જ્ઞાનને ઉપગ મૂક્યો. " 230 અહિં 16 મા ભાવિજિન-તેહાલમાં પંચમ ચક્રવતી અહિં આવ્યું છે. આવુ જાણી માગધ દેવ સ્વસ્થ ચિત્તવાળો બન્ય. - 231 મારા જ્ઞાનને તેમજ મારા સ્વામી૫ણુને ધિકકાર થાવ કે મહમૂઢ હું આવેલા શાંતિજિન, ચક્રીને ઓળખી શક્યો નહિ. | ર૩૨ જેકે કલ્પવૃક્ષને શરમાવનાર વૈમાનીક દેવે જેવી સેવા કરે છે તેવી ભક્તિ થોડી બુદ્ધિ વાળે હું કેમ કરી શકુ. - ર૩૩ તેમ છતાં પણ મારી સંપત્તિ અનુસાર ભક્તિ કરુ. મહા પુરુષની સેવાભક્તિ છોડીને, હાલમાં મારુ બીજુ કોઈ પરમ સાધન નથી. 234 આ પ્રમાણે હૃદયમાં વિચારી જદી ભેટણ લઈ પ્રભુના બે ચરણ કમલમાં નમી. સન્મુખ ઉભે રહ્યો. 235 ને બોલ્યા હે દેવ હું માગધ તીર્થને અધિપતિ છું હે સ્વામી અભય આપવા મારા સ્થાનમાં સ્વયં તમે આવતાં મારી ગણત્રી દેવામાં નથી કરી કિંતુ દેવેન્દ્રો માં મારુ સ્થાન બનાવ્યું છે. 236 નજીકમાં વસનાર ઈદ્રના સ્થાનને આપે ચરણ કમલથી પવિત્ર ક્યારે પણ કર્યું નહિ પરંતુ ભવબંધન તેડનાર હે પ્રભુ આપે મારુ સ્થાન પવિત્ર કર્યું. શાં–મા-૩