________________ 19 જિનેશ્વર ભગવતે બે ભુજાઓ વડે નીચ્ચે તે કમલ દંડને જીતી લીધું છે નહિતર લજજાના ભારથી નિરંતર જળાશયની અંદર છુપાઈને કેમ રહે? 191 સુધા સાગર જેવું મુખ. અમૃત જેવી વાણી મોતીની જેવી દંત પંક્તિ બિંબફલ જેવા બેરાતા હેઠ. પ્રવાલ કિસલય જેવા દાઢી મુછના વાળ, તાલવનની જેમ ઉંચાઇભાં. હાથીની સરલ સૂંઢ જેવું ઉચું નાક. ઉજવળ નેત્રે. અને સમુદ્રપિંડના ફણ જેવું પ્રભુનું હાસ્ય રેલાતુ હતું. 192 શાંતિ જિનેશ્વરના મુખ રૂપી ચંદ્રને દેશમાં ઉદય થતાં તે રાજા છે એમ જણાયું નહિ તે કપિલ રૂપી બેચંદ્રો આનું સેવન કેમ કરે ? 193 બ્રહ્માએ જિન રૂપી ચકીના લલાટ પટમાં અર્ધ ચંદ્ર વડે રચના કરી કઈ સમયે પૂર્ણિમાને ચંદ્રમા આને દેખે નહિ 194 હે પ્રભુ! આજ્ઞા માત્રથી વશીભૂત જગત હોવાથી પુરૂષોતમ છો વક્ષસ્થલમાં શ્રી વત્સ છે અને જિન મસ્તક ઉપર ઉષ્ણીષાતે મોટાઈનું પ્રસિદ્ધ બીજક છે. 195 ચકી જિનના અનુપમ કેશપાશને જોઈ ચમરી ગાયે હિમાલયમાં જઈ લજજાથી વાસ કરવા લાગી. સ્ત્રી જાતિમાં આ વ્યવહાર યોગ્ય છે. કારણ કે માનવાળી સ્ત્રી માન ભંગ થતાં હર ચાલી જાય છે. 196 વડવાનલથી પરાભવ ન પામતા પ્રતાપ રાશિને ઘારણ કરતુ ભગવાનનું શરીર પરસેવાના બિંદુથી રહિત શેભે છે. તેને કેની ઉપમા આપવી. (ઉપમા આપવા ગ્ય જગતમાં કઈ વસ્તુ નથી.) 17 જિનનું શરીર સેનું કેતકી કેમલ પલાશ આદિ શુભ કર્મોથી બનેલું છે. નહિ તે સુગંધ પીવણું કેમલતા ક્યાંથી હોય! 198. હૃદયમાં રહેલા નિર્મલજ્ઞાન સમૂહના કારણે માંસને લેહિ પણ ઉજ્વલતાને ધારણ કરે છે અને જિનભગવંતના કંઠ રૂપી કમલની સુંગધ વાસનાથી શ્વાસોશ્વાસ પણ અત્યંત સુગંધવાળો હોય છે. " 19, અધિક આહાર સેવવાથી અજીર્ણ રોગ વિગેરે થાય છે. તે આહાર તે જિન કરતા દેખાતે નથી ચર્મ ચક્ષુથી જેને નીહાર પણ દેખાય નહિ. તે રોગ ક્યાંથી દેખાય, કારણકે પુણ્યશાલીના આવા સર્વચરિત્રે આશ્ચર્યકારી છે. - 200 ત્રણે જગતની સ્ત્રીઓના નેત્ર રૂપી ભ્રમર કુલને કમલ જેવા પ્રભુના અગણ્ય લાવણ્યના ભંડાર સરખું પ્રભુનું રૂપ અનુપમ હોય છે. 201 પિતાના આગ્રહથી પ્રભુએ રાજ કન્યાઓમાં પ્રસિદ્ધ પામેલી યશોમતી સાથે મહાનમહોત્સવ પૂર્વક લગ્ન કર્યા 202 લગ્નબાદ 25 હજાર વર્ષ ગયા બાદ રાજા વિશ્વસેને પ્રતાપથી દિશાઓ ને શોભવતા પ્રભુને રાજ્યની ગાદિપર સ્થાપન કર્યા. 203 ઉત્તમ અંગવાળા હે પ્રભુ! તમારા ચરણ કમલને વંદન કરવાથી મારૂ મસ્તક ઉત્તમાંગ બની જાય એમ વિચારી તે રાજાએ પિતાનું મસ્તક નમાવ્યું. 1. 204 ત્યાર પછી શ્રેષ્ઠ એવાતે વિશ્વસેન રાજાએ આત્મહિત આદર્યું કારણકે તેવા પુરુષે પરલેક સાધવામાં ક્યારેય પણ પ્રમાદ કરતા નથી.