________________ 14 175. અપાર સિંદૂર અને સુગંધિથી ભરપૂર એવા પિતાના મસ્તક ઉપર ત્રણ જગતની લક્ષ્મીના મસ્તક ઉપર ભગવાનના ચરણ કમળ થાપન કર્યા તેથી સ્વામિના પાદતલ લાલવવાળા બન્યા. 176. નમસ્કાર કરતા દેવના મસ્તકે રહેલા મણીના સ્પર્શથી પ્રભુના બેચરણના દશ નખો દશે દિશારૂપી દર્પણની શોભાને આપે છે 177. શાંતિનાથ ભગવાનના ચરણની દશ અંગુલીઓ કમળ કમલદંડની જેમ શોભતી હતી દેવકના દશ ઈન્દ્રો એકી સાથે નમી શકે તેથી જ જાણે ધારણ કરી ના હોય આવું સન્માન પામવા છતાં પ્રભુ સમતાધારી હતા. તેથી મેટાંઓ સર્વ ઠેકાણે સમવૃત્તિ ધારણ કરે છે એમ હું માનું છું. 178, સંસાર સમુદ્રમાં પ્રમાદથી ડુબતા સાધુ અને શ્રાવકોને જિનેશ્વરના બે ચરણ કમલ નિરંતર આલંબનભૂત છે. 179. ગુપ્ત રહેલી પ્રભુના પગની ચાર ધુંટીઓ ચાર પ્રકારની સમુદાયપરંપરાને પ્રકાશમાં લાવશે. એમ જણાવતી હતી. 180 શ્રી લિંગના પ્રયોગમાં વપરાતિ ગોળાકારમાં સુંદર પ્રભુની બે જધા રાજાઓને સેવવા યોગ્ય બની. 181. ભગવાન ભેજન કર્યા પછી અમારે સ્પર્શ કરશે નહિતર કરશે નહિ એમ માની ગુપ્ત સમાધિ ભાવમાં રહેલા જિનના ઢીંચણે શોભવા લાગ્યા. 182. સંસાર સમુદ્રથી સ્વાભાવિક ઉદ્ધાર કરવામાં સમર્થ પ્રભુના સાથેની સાથે કેળના સ્તંભે સરખામણી કરી શકતા નથી કારણકે જડ તથા શીતલ, અને નિસાર તથા પરિમિત ફલને આપનાર છે તેનાથી જ્યારે ભગવાનના સાથે તે ઉત્કૃષ્ટ ગુણવાળા છે. 183. પ્રભુની કેડ બીજે કઈ મારી જેમ સહચારિણી સ્ત્રી ન થઈ શકે તેવો અભિમાન રાખતી વિસ્તારપણાને પામી 184. ગુણના સ્થાન રૂપ કાયાના પૂર્વ ભાગની સ્તુતિ કર્યા વિના નીચેના અવયવોની સ્તુતિ કરી આમ ઉચિતપણને ત્યાગ કરવાથી જાણે મધ્યમ ભાગની કેડ પાતળી બની. 185. પ્રભુની નાભિ કુવાની જેવી ઊંડી હોવાથી દેવાંગનાઓએ લાવણ્ય રસનું પાન કર્યું નહિ, તે પાન નહિ કરવાથી અદ્દભુત તૃષ્ણાને પામી - 186. પ્રભુના શરીર પર આ રામરાજી નથી પણ જ્ઞાનના અંકુર છે. કષાયાદિ દેલવાળું માતાનું મન સાથે મળવાથી શ્યામ વર્ણવાળી થયેલી મરજી શોભે છે. 187. પ્રભુના બે વિશાલા વક્ષસ્થલમાં જ્ઞાન લક્ષ્મીનું સનાતન સ્થાન રહેલું છે. એમ હું અનુમાન કરું છું. 188 જિનેશ્વરના ઊંચા હૃદય-રૂપી હેમા દયારૂપી જલથી વ્યાપ્ત, વિવેકરૂપી હસોથી યુક્ત હસ્ત ચક્ષુને મુખરૂપી કમલે શોભતાં હતા 189 મહા અભિમાની કામને જીતી જેણે સ્વરૂપ લક્ષ્મીથી હાથમાં કર્યો છે તે જ મસ્યને જ જાણે સામુદ્રિક શાસ્ત્રના જાણનાર સર્વ પંડિતોએ હાથમાં જે