________________ ૧ર. 145. હે ત્રણ ભુવનનાથ, કઈ પણ કેઈની સેવા કરે તે અવશ્ય તેના ફળને જરૂરી મેળવે છે, તે હે નાથ તારે સેવક હું મોક્ષ સુખને ક્યારે મેળવીશ. 146. સકલ નાસ્તિક પક્ષને નાશ થવાથી તારુ શ્રેષ્ઠ દશન જાણીને પ્રત્યક્ષ તમારા પ્રવચનથી સ્થિર બુદ્ધિવાળા હું દેવેની ક્રિયાને સફલ માનું છું 147. હે જિનેશ્વર પુણ્યની ઈચ્છાથી તારૂ સેવન કરતાં પુનર્જન્મ મળે, કિંતુ મને સંપૂર્ણ કર્મ નાશ થવાથી મોક્ષ કેમ ના થાય ? 148. એમ તે સૌધર્મેન્દ્ર દેવરાજ જિનેશ્વરની સ્તુતિ પ્રશંસા કરી ઈશાનેન્દ્રના, ખોળામાંથી જિનને હાથમાં લઈ પંચરૂપ કરી જન્મસ્થાનમાં લઈ ગયા. 149 અવસ્થાપિની નિદ્રા તથા પ્રતિબિંબનું સંહરણ કરી શકેન્દ્ર માતાની પાસે પ્રભુને મુકી ઓશીકે બે કુંડલ તથા દિવ્ય વસ્ત્ર મુકી, ઉંચે ચંદરવામાં મણીઓના બનાવેલ ઝુમખાને સન્મુખ સ્થાપન કર્યું જેથી બાલક આનંદિત રહે છે. ને વળી દષ્ટિ દોષ પણ લાગે નહિ. 150. જિનેશ્વરે સ્તનપાન કરતા નથી એ વાતને જાણ ઈદ્ર પ્રભુના અતિનિમેલી અંગુઠામાં આત્મભક્તિને દેવ શક્તિએ અમૃત સંચાર કર્યો. 151 ઈદ્રના હુકમથી વિશાલ બુદ્ધિમાન કુબેરે શ્રી વિશ્વસેન રાજાના મહેલમાં 32 કરેડ સોનૈયા રૂપૈયા ને રત્નની વૃષ્ટિ કરી તથા ભદ્રાસન નંદાસને ને વસ્ત્રો લાવીને સ્થાપન કર્યા. ઉપર ઈ તથા દેએ ઉરચસ્વરથી ઘેષણ કરી. જિનમાતા ને જિનેશ્વરનું જે ખરાબ ઈચ્છશે તેના મસ્તકના અર્જક મંજરી નામના વૃક્ષ ફલની જેમ સાત ટુકડા થઈ જશે. 153 ઈ ધાત્રી કર્મ કુશલ અને સ્નાનમર્દન પાલન વિગેરેમાં પણ કુશલ એવી પાંચ પાંચ અપસરાઓને મુકીને ઈદ્ર નંદીશ્વર દ્વીપે ગયે. અને ત્યાં સર્વે દે પૂનમથી આઠ દિવસ સુધી વિધિપૂર્વક મહોત્સવ કરી પિત પિતાના દેવલોકમાં ગયા. 154. પ્રભાથી ખીલી રહેલા પ્રાંત કાલમાં જાગીને અચિરા દેવીએ સુવાવડ ઘરમાં રહેલા અને તેજસ્વી રનના દીવાઓને ઝાંખા કરી દેતા તેજસ્વી પુત્રને જે. 155. અંતપુરમાં રહેનારી કંચુકીઓની પાસેથી પુત્ર જન્મ થયાનું વધામણું સાંભળી આનંદમાં આવેલા વિશ્વસેન રાજાએ ગ્યને વિચાર રાખ્યા સિવાય અનુપમ દાન આપ્યું. 156. નગર જનોએ પ્રભાવશાલી રાજાને પુત્ર થયે એમ જાણે આદેશ વિના મંચ તારણે વિગેરે બાંધિ ઓચ્છવ કર્યો. 157. જિન જન્મોત્સવના આનંદમાં પરિતુષ્ટ થયેલું હરિતનાપુરનગર પિતાની ફરકતી ધ્વજા વડે અમરાવતી નગરીને પણ તિરસ્કારવા લાગ્યું. 158. નગરની બધી સ્ત્રીઓએ હદયમાં આનંદ મનાવતી મોતીના સ્વસ્તિક ઘરે ઘરે પૂર્યા. પૂણ્ય મેળવતા ભવ્ય જીવોનો જાણે બીજ રૂપે ઉગ્યો ન હોય તે સાથીઓ ભવા લાગ્યો. 159 હે નાથ તમે બધા ગુણોના ને સંપત્તિઓના અખંડપાત્ર છે એમ બોલતી નગર નારીઓ ચોખાથી ભરેલા થાળ લઈને આવી.