________________ 117 આરણને અશ્રુત દેવલોકન ઈદ્ર 300 વિમાન સહિત સોભદ્રા વિમાન ઉપર ચઢીને સુમેરૂ પર્વત ઉપર આનંદથી આવ્યા. 118 બીજા પણ ભુવનપતિના વિશ ઈદ્રિો ઉત્કૃષ્ટ ઋદ્ધિપૂર્વક આવ્યા, બત્રીસ વ્યક્તરેન્દ્રો ત્યાં આવ્યા અને જોતિષ દેવકના અધિપ સૂર્ય ચંદ્ર બન્ને આવ્યા. 119 હવે અચ્યતેન્દ્રની આજ્ઞાથી તેને હુકમ બજાવનારા દેવોએ આઠેય પ્રકારના એક હજાર ને આઠકલશે વિકુળં. 120 ક્ષીર સમુદ્ર પુષ્કર સમુદ્ર તથા પદ્મસરોવર, ભરત ઐરાવતના તીર્થોનાં-કમલે પાણી માટી ને સરસવ ધાન્ય, લઘુ હિમવંત પર્વતથી ઓષધિઓ મેળવી અને સુમેરૂ પર્વત થી પુષ્પ લાવી સ્નાત્ર મહોત્સવ કરવા દે આવ્યા 121 12 મા દેવેલેકના ઈ દેવ સહિત. બળતા કૃષ્ણાગધૂપથી છૂપાવીને પ્રથમ કુસુમાંજલી પ્રભુ આગળ મૂકી. 122 વિકસ્વર કમલ કેશથી યુક્ત દિવ્ય વોથી શોભતા દેવતાઓએ હસ્તકમળમાં પુષ્પોથી વટલાયેલા કલશે ધારણ કરી સર્વ દિશાઓમાં દેવ દેવીઓથી ત્રણ પ્રકારના વાજીંત્રો વાગતા. કિન્નર દેવ ગાયન ગાતા છતાં. 123 તીર્થકરના ગુણો સ્વર્ગવાસી દે ઊંચેથી બોલતા છતાં વૈતાલિક પાઠ ભણતા છતાં- હે તિર્થાધિશ ! જય પામે જય થાવ, એમ બેલી શારદ ચંદ્રની જ્યોત્સાને શોભાવનાર અય્યતેન્દ્ર જિનેશ્વરને સ્નાત્ર મહત્સવ કર્યો. 122 થી 123 124. પ્રભુના મસ્તક ઉપર જલ પડતા પુષ્પના ગુચ્છાઓ જેવું દેખાયું મુખ આગળ આવતાં કપુરના પુર જેવુંને કંઠે આવતાં હાર જેવું લાગ્યુંને છાતિ ઉપર આવતા, બાવના ચંદનના લેપ જેવું દેખાયું, શરીર ઉપર પડતું જલ યશના સમૂહની જેવું શોભતું જયશ્રી ના કટાક્ષ જેવું શોભવા લાગ્યું. 125. સ્વર્ગવાસી ઈદ્રના મેળામાં રહેલા પ્રભુ આગળપરસ્પર શુદ્ધ વસ્ત્રોથી શોભતા અનુક્રમે 63 ઈદ્રોએ અભિષેક કર્યો ને પિતાના આત્માને વિશુદ્ધ બનાવ્યું. 126. સુગંધી વસ્ત્રોથી શરીર લુંછી. ગશીર્ષ દેવતાઈ ચંદનને વિલેપન કર્યુંને જિનને પુષ્પોથી શોભાવી દેવ ભવનું અદ્ભુત ફલ તે ક્ષણે મેળવ્યું. ( 127. દેવેન્દ્રો જિન સ્નાત્ર મહોત્સવ વિસ્તાર પૂર્વક કરી ત્રણ જગતના નાયક બાલ્ય અવસ્થામાં રહેલા. પ્રભુ આગળ કાવ્ય બોલી સ્તુતિ કરવા લાગ્યા. 128. સુધર્મ ઈદ્રની જેમ ઈશાનેદ પાંચ રૂ૫ કરી. એક રૂપે કરી પ્રભુજીને ખોળામાં બેસાડી બીજા રૂપે છત્ર ધારણ કર્યું બે રૂપે ચામર ધારણ કર્યા અને પાંચમા રૂપે છડી પિકારતે શોભાનું મૂલ કારણ બન્યું. - 129, પુણ્ય દલની રચના વડે નિરંતર જોવાલાયક સ્ફટિક રત્ન જેવા ચાર વૃષભના રૂપ લીધાં, ચક્ષુને બ્રમાત્મક જ્ઞાન કરનાર મેરુની છાયા પડવાથી સુવર્ણમય વૃષભ જોયા, 130 ઇંદ્ર તે વૃષભના આઠ ઇંગમાંથી જરતા અમૃત જેવાં જલ વડે સ્નાત્ર મહોત્સવ કર્યો. પ્રભુના મસ્તક પર પડતા આઠે દિશાઓના સ્વામીએ ભેટમાં આપેલા યશ જેવો પ્રતાપ થ.