________________ 102. દિકકુમારીએ જિન અને જિનની માતાના હસ્તકમળમાં રક્ષા પિટલી બાંધી કારણ કે સકલ લેકનું રક્ષણ કરનાર જિનની રક્ષા કરનારી તું નથી પણ તે લેકવ્યવહાર છે. 103. હે ભગવંત પર્વતની જેવા આયુષવાળા થાવ, એમ બેલી, દિકકુમારી પ્રભુના બેકાનમાં બે પત્થરના ગેળા અફાળવા લાગી. 104. દિકકુમારી હર્ષયુક્ત માતા સાથે જિનને સૂતિકા ઘરમાં લઈ જઈ એકપત્યંક પર સ્થાપન કરી માતા યુક્ત જિનનું ગુણગાન કરવા લાગી. 105. ત્યારબાદ ઘંટા વાગવાથી આસન કંપવાથી ભગવાનને જન્મ અવધિજ્ઞાનથી જાણી સૌધર્મ ઈંદ્ર નાટક જેવુ છેડી સિહાસનથી ઉઠી સાત આઠ પગલાં ચાલી પ્રભુજીની સ્તુતિ કરવા લાગે. - 106. પાલક વિમાન પર ચઢીને ૩રલાખ વિમાન સહિત અનેક પર્વ-સમુદ્ર ઉલ્લંઘન કરતે ઈદ્ર ભગવાનના જન્મસ્થળે આવ્યા. 107. પ્રદક્ષિણા કરી જિનને તથા જનનને નમી ભગવાનની પ્રતિકૃતિ (બિંબ) બનાવી. 108. બિંબ સાથે રહેલી જિનજનનીને અવસ્થાપીની નિદ્રા આપીને પિતાની શકિત પ્રમાણે સવે લેક જિનનું પૂજન કરે એમ પિતાના ચિત્તમાં વિચારી ઈન્દ્ર પિતાની શક્તિથી પાંચ રૂપ કર્યા. 107 થી 108. 109. શક્રેન્દ્ર પાંચ રૂપ બનાવી એક રૂપે પ્રભુજીને લીધા, બીજા રૂપે છત્ર ધારણ કર્યું અને બે રૂપે ચામર વીંજવા લાગે. પમ રૂપે છડી લઈને સુમેરૂ પર્વત ઉપર પાંડુકંબલશીલા ઉપર ભગવાનને લઈને ગયે, 110. ગૌરવશાલી સૌધર્મ ઈન્દ્ર પિતાના ખોળામાં જિનેશ્વરને લઈને હર્ષિત થઈ પૂર્વ દિશા સન્મુખ બેઠે. 111, બીજા દેવલેકને ઈશાન ઈન્દ્ર ત્રિશુલ ધારણ કરીને 28 લાખ વિમાન સહિત આવ્યા. - 112 સુમન વિમાનમાં બેસી સનત કુમાર ઈન્દ્ર 12 લાખ વિમાન સહિત આ. 111 થી 112. * 113 શ્રીવત્સનામના વિમાન ઉપર બેસી આઠ લાખ વિમાન સહિત ચેથાદેવ લેકને ઈંદ્ર આ નંદ્યા વતન વિમાન ઊપર બેસી બ્રહ્માધિપ ઈન્દ્ર ચાર લાખવિ માન સહિત આ. ( 114. અર્ધલાખ વિમાન લઈ છઠ્ઠ દેવકને સ્વામી લાંત કેન્દ્ર કામગ વિમાન ઉપર બેસીને આવ્યા. સાતમા દેવલેકને ઈન્દ્ર ચાલીશ હજાર વિમાન સહિત પ્રીતિગમ વિમાન ઉપર બેસીને આવ્યા, 115 આઠમા દેવલેકને સહસ્ત્રાર ઈદ્ર છ હજાર વિમાન લઈને મને રમ વિમાન ઉપર ચઢીને સુમેરૂ પર્વત ઉપર આવ્યો. 116 આનત કલ્પને પ્રાણત કલ્પને ઈદ્ર ચાર વિમાન સહિત વિમલ નામના વિમાનમાં બેસી વેગથી સુમેરુ પર્વત ઉપર આવ્યા. શાં–મા-૨