________________ - 89 ત્યારે પુણ્ય કમથી પ્રેરાયેલે દુંદુભિ પિતાની મેળે આકાશમાં વાગે છે પિતાને કામ સ્વરૂપ માનતે. અનુકુલ પવન તે સમયે વાવા લાગ્યા. 90 પિતાના આસન કંપવાથી અવધિ જ્ઞાનથી સળમાં શાંતિ જિનનો જન્મ થયે જાણ આ પૃથ્વી તલ ઉપર ભગવતીપ્રમુખ આઠ દિકકુમારીઓ ભયરહિત જિન તથા જિનની માતાને નમી હે વિભુ. અમે જન્મોત્સવ કરવા અહિં આવ્યા છીએ—એ પ્રમાણે બોલી - 91 ભગવાનને જન્મ થતાં મનુષ્ય દુને સારા થશે એમ માની વાયુદેવ પાસે જોજન પર્યત ભૂમિ શુદ્ધ કરાવીને ઉજવળ ગુણ ગતિ ઉભી રહી. 92 મેઘંકરાદિ આઠ ઊર્ધ્વલકથી આવેલી દિકકુમોરીએ. જિન તથા જિનમાતાને નમી પિતાને આવવાનું કારણ જણાવી પાપથી મલીન પૃથ્વીને પવિત્ર કરવા માટે કલશમાં રહેલા સુંગધિ જલે વડે છાંટણ છાંટયાં પછી 93 હર્ષપૂર્વક પુષ્પની વૃષ્ટી કરી એક બાજુ ઉભી રહી–તે ત્યારે પૂર્વમાં રહેલા લઇ સુચક પર્વતથી નંદાદિ આઠ દિકકુમારીએ આવીને પ્રભુ સહિતમાતાને નમી દર્પણ દેખાડતી પૂર્વ દિશામાં ઉભી રહી. 94. પછી દક્ષિણ સુચક પર્વતથી હર્ષિત થયેલી આઠ કિકુમારિકા આવી નમી હાથમાં જલ કલશ લઈ દક્ષિણ દિશામાં ઉભી રહિ. 5. રૂચક પર્વતના પશ્ચિમ ભાગથી ઈલાદેવી વિગેરે આઠદિકકન્યા આવી નમી પ્રશસ્ત મનવાલી હાથમાં વિજણ વિંજતી ત્યાં આવી અને માતાને તથા જિનને નમસ્કાર કરી પશ્ચિમ દિશામાં ઉભી રહી. 96. ઉત્તર દિશામાંથી રૂચકની અલંબુ આદિ આઠદિકકન્યા હાથમાં ચામર લઈને વીંજતી આવી બધી જિનને તથા જનનીને નમસ્કાર કરી ભગવાનના ગુણ ગાતી ઉત્તર દિશામાં ઉભી રહી 7. રૂચક પર્વતના ચાર વિદિશામાંથી ઈલામુખ વિગેરે ચાર દિકકુમારી આવીને તીર્થકર પ્રકાશક છે એમ બોલી હાથમાં દીપ ધારણ કરી જિનને તથા જિનમાતાને નમી ગુણગાતી વિદિશામાં ઉભી રહિ. 98. મધ્યમ રૂચક પર્વતથી રૂપાદિ ચાર દિકુમારી આવીને નમીને ચાર આંગળ બાકી રાખી ઉદરની નાળ કાપીને ભૂમિમાં સ્થાપન કરી તેની ઉપર રત્ન રાશી પૂરી દૂર્વા ઘાસની પીઠિકા રચી જિન તથા માતાને નમી એક બાજુ ઉભી રહિ ૯પૂર્વ ઉત્તરને દક્ષિણ એમ ત્રણે દિશામાં સિંહાસન યુક્ત કેળ ઘર બનાવ્યા અને દક્ષિણ દિશામાં બેસાડીને માતાને તથા જીનને ઉદ્વર્તનને તેલનું મર્દન કર્યું 100. પૂર્વ દિશામાં તે દિકકુમારીઓએ કેળના ઘરમાં સિંહાસન પર બેસાડી જિનને તથા જિન માતાને સ્નાન કરાવ્યું ચંદન વિગેરેનું વિલેપન કર્યું ને દિવ્યવસ્ત્ર પહેરાવ્યાં કારણ કે આવા સમયે કેમ છોડવો જોઈએ નહિ. 101. ઉત્તર દિશાના ચતુશાલમાં લઈ જઈને ઉત્તર અરણીક અધર અરણીક કાષ્ઠઘસી અગ્નિ ઉત્પન્ન કરી પર્વતથી બાવન ચંદન લાવી ભસ્મ કરી જિનને તથા માતાને રક્ષા પિટલી બાંધી.