________________ 36. સાતમે સૂર્ય આ ગર્ભમાં આવેલા પ્રભુ ભવ્ય જીવને જ્ઞાન પમાડશે અને પિતાના તેજથી બીજાને જીતી લેશે. અને જગતના લેકેને ચક્ષુરૂપ થશે એમ માની સૂર્ય સાતમા સ્વને અચિરાના મુખમાં પ્રવેશ કર્યો 37. આઠમેધ્વજ - પર્વત ઉપર ઊંચે રહેલા વંશના અગ્રભાગે જેમ હું રહું છું તેમ આ ગિરિવંશને શોભાવનાર અધિક ક્રાંતિ વડે મંદિરોના ભૂષણ રૂપ અનેક રાજાઓના ભૂષણ સરખેઆ થશે. એમ માનીને આઠમાસ્વપ્ન ઘજે અચિરાના મુખમાં પ્રવેશ કર્યો 38. નવમે પૂર્ણ કુંભ - મધુરજલથી સમુદ્ર જે ભરેલે વિકસિત ફૂલની માળાથી પૂછત જિન બિંબની જેમ શોભતે સ્વર્ગને ઈન્ડે ભેટ ના આપે છે, તે નવ નિધિ રૂપેજ રહેલા કલશને નવમે સ્વને મુખમાં પ્રવેશતે જોયે 39 10 મે પદ્મ સરવર - ખીર સમુદ્રના પ્રતિનિધિ રૂપ. અમૃત રૂપ જલથી ભરેલું અનેક પક્ષિઓથી સેવાતુવિકસ્વર કમલોથી શોભતુ પઘસરોવર દશમે સ્વપ્ન જોયું. 40 અગીઆરમે સમુદ્ર - જેના અંકમાં પુત્રની જેવા મણ રત્નવાળા, મહારત્નની પ્રજાને પણ જેણે તિરસ્કાર કર્યો છે એવા કાંઠાવાળા અને પવનથી પ્રેરાતા તરંગવાળો એવા સમુદ્રને 11 મે સ્વપ્ન આનંદિત થયેલી અચિરાયે જોયે. કી 12 મે વિમાન-સૂર્ય મંડલમાંથી તેજ લઈને બ્રહ્માએ જેની રચના ન કરી હોય એમ જે વિમાન હંમેશાં પ્રકાશમાન છે તે મોક્ષ સુખને આપનાર વિમાનને બારમા સ્વપ્ન દેવી અચિરાએ જોયું. 42 13 મે રત્નરાશિ -બીજા ભુવનમાં મારી કિંમત કોઈ જાણતુ નથી. કદાચ કઈ રત્નશાસ્ત્ર ભણને જાણે પણ લેવા માટે અસમર્થ એમ માની રત્નરાશિએ જિનપતિની સેવા કરવા માટે તેરમા સ્વપ્ન અચિરાના મુખમાં પ્રવેશ કર્યો. . 43 ૧૪મે નિર્ધમઅગ્નિ-મારા શરીરથી ઉત્પન્ન થયેલ ધૂમે જગતને મલીન કર્યું માટે હે વિભુ-સર્વસ્વ ભગવંતે–તમે જગતને પવિત્ર કરે એમ જિન પતિને વિનંતિ કરવા માટે નિર્ધમ અગ્નિને અચિરા માતાએ ચૌદમા સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતે જે. (44) ચૌદ સ્વપ્નનું એ છે કે ચૌદ રાજલકનું જ્ઞાન થશે. 14 વિદ્યાનું જ્ઞાન 14 રત્નનું પાલન કરશે એવા આ સમગ્ર 14 સ્વપ્ન અચિરાએ જયાં. - 45 ચ્યવન કલ્યાણકસમયે અનિર્વચનીય પ્રકાશ થશે. જે પ્રકાશની આગળ સૂર્ય આગીયા જેવો દેખાયે જેનાથી વિશ્વને અંધકાર દૂર થયે. - 46 ત્રણે જગતને સુખ આપવાથી જ લાલસાવાળો ન હોય તે એ કાલ થયા. જેમ ચંદ્રમા અમૃતમય છે તેમ જીવ જ્ઞાનમય છે. 47 તે અચિરા દેવી પલંગમાંથી ઉઠી હર્ષિત હદયવાલી મંદમંદ ગતિએ હાથમાં પુષ્પ લઈને પિતાના સ્વામી વિશ્વસેન રાજા પાસે ગઈ અને 14 સ્વપ્ન કહ્યાં તે રાજા બોલ્યા હે દેવી તમારો પુત્ર અનુપમ રૂપવાળો થશે. એમ સાંભળી સંતુષ્ટ થયેલી અચિરાએ શુકન ગાંઠ બાંધી. ન 48 સિંહાસન ચલાયમાન થવાથી ઈદ્ર અવધિ જ્ઞાનથી પ્રભુનું ચ્યવન કલ્યાણક જાણીને પિતાના આસન પાસે આદરપૂર્વક દૂરંત પાપને દૂર કરનારી સ્તુતિ કરવા લાગ્યા,