________________ 23. તે અચિરાએ પિતાના સ્થિર સૌભાગ્ય માટે હિણી તપ કર્યો જે હિણી નક્ષત્રમાં કરાતે તપ જિનાગમમાં પ્રસિદ્ધ છે. 24. જેનું મુખ પૂર્ણ ચંદ્રમાને હસે છે. એટલે લજિત થયેલે ચંદ્ર પ્રતિપદાથી ક્ષીણ થાય છે. બીજાથી પરાભવ પામેલેક્ષીણ થાય તે ઉચિત છે. 25. લક્ષ્મીને ભંડાર, ત્રિભૂવનને વિજય કરનાર કામદેવની રાજધાની શરદ ઋતુના ચંદ્રની કૌમુદી, ઉજજવલ ગુણનું કીડા સ્થાન છે અદ્વિતીય સૌન્દર્યનું પાત્ર જાણે બીજી ઈન્દ્રાણી જ ભૂમંડલમાં અવતરી ના હોય શું એવી અચિરાને બ્રહ્માએ સરજી 22, 23, 24, 25, 26. ચકોરનો દિવસે વિગ ને રાત્રી એ ચક્રવાક પક્ષિનો વિરહ જગ પ્રસિદ્ધ છે. માટે સુખ સમુદ્રમાં નિમગ્ન રહેલા તે બને તુલનામાં આવી શકે નહિ 27. તે બન્ને દંપતિને કેટલાય દિવસ વીતી ગયા. તે તે બન્નેનું જીવન પ્રેમપૂર્વક વીત્યું એમ પંડિતોએ જાણ્યું 28. તે મેધરથને જીવ સ્વર્ગમાં પિતાના ત્રીશ સાગરોપમનું આયુ પૂર્ણ કરી. ભાદરવા વદ સાતમના દિવસે ભરણી નક્ષત્રમાં અચિરાની કુક્ષિમાં ઉત્પન્ન થયા. - ર૯. અચિરા દેવીએ ચૌદ સ્વપ્ન જોયા, મોતીઓના ચંદરવા વાળા અને જ્યાં કૃષ્ણ ગુરુ ધૂપબળી રહ્યો છે તેવા સુવર્ણગ્રહમાં અલ્પ નિદ્રા કરતી કાંઈક જાગતી હર્ષિત થયેલી. અચિરાદેવીએ ચૌદ સ્વપ્ન જોયાં 30. પહેલે ગજવર હિમાલયની શિલાના સમૂહ જે સાક્ષાત ઉજવલ ગજરાજ ન હેય સફેદ ચાર દાંતથી શોભતે, મદ કરવાથી દિશાઓને સુગંધિત બનાવતે એ ઐરાવત હાથી આકાશમાંથી ઉતરતો પિતાના મુખકમલમાં પ્રવેશતા તેણે પહેલા સ્વપ્નમાં જોયે. 31. બિજે વૃષભ દેવીએ બીજા સ્વપ્નમાં ચંદ્રની ચાંદની જેવો ને પૃથ્વીને શિંગડા વડે ઉખેડત અને ઈન્દ્ર જાણે પિતાનું વાહન જ ઉપહારમાં આપતે ના હોય તેવા વૃષભને આકાશમાંથી ઉતરી મુખ કમલમાં પ્રવેશ કરતે વૃષભ જોયો. 32. ત્રીજે કેશરી સિંહ સફેદ વર્ણવાલા વીજળીના જેવા નેત્રવાળા પિતાની સિંહ ગર્જના વડે બલવાન મદોન્મત્ત હાથીઓને પણ પરાજય કરતા સિંહને ત્રીજા સ્વપ્નમાં જોયે. 33. ચેાથે લક્ષ્મી દેવી મહાસૌન્દર્યના સમૂહ રૂપ કામદેવને ઉદ્વિપન કરવામાં અને કમલ પત્ર જેવી એકસ્થાને મળેલી ત્રણ ભુવનની સુંદરીઓની શેભાને જીતનારી સર્વાગ મને હર એવી લક્ષ્મીને અને ચોથાસ્વપ્નમાં જોઈ - 34. પાંચમેલનમાળા અને શ્વાસ મારી મુદતાને જીતી લેશે એમ માની કોમલ પુષ્પમાલા સર્વોત્કૃષ્ટ તેના ચરણનું શરણું લીધું અને પિતાની સુંગધીથી આકર્ષાયેલ ભમર વાર એવી હુમલાને મુબમાંવેશ કરતી જે. 35. જે ચંદ્ર રાણના મુખ કમલથ પરાજિત થઈને આકાશમાં પણ દિવસ શોભા :હિત બન્ય, ચોસઠ કલાને ધારણ કરતી ચંદ્ર મુખી રાણી અચીરાએ મુખમાં પ્રવેશ કરતા ચંદ્રને છઠ્ઠા સ્વપ્ન જે.