________________ मीशान्तिनाथमहाकाव्ये - याम्यं भरतस्याद्धं दक्षिणार्धभरतं तस्य धरित्री भूमिः सैव रम्यत्वाद् भामिनी स्त्री तस्याः तिलकरूपं यद्भूषणं तद्रपम् , अत एव वर्ण्यम् प्रशंसनीयम्, बुधजनैः विद्वद्भिः सान्वयं समन्वितम् / यद्वा बुधजनैः वर्ण्यमित्यन्वयः / तथा च सान्वयमित्यस्य अन्वर्थमित्यर्थः। कनकस्य सुवर्णस्य पत्तनम् अत एव तत्संज्ञं तन्नाम, कनकपत्तनेतिनाम पत्तनं नगरमस्ति / “पूः स्त्री पुरीनगर्यो वा पत्तनं प्रभेदन"मित्यमरः / नगर्यास्तिलकरूपत्वे एव धरियाः भामिनीत्वेन रूपगमिति परम्परितरूपकालङ्कारः // 3 // હે સ્વામી, ધનદ કેપ્યું હતું ? એમ રાજા વડે પૂછીએ છતે મુનિ બોલ્યા જેમકે - મેટા દ્વીપોથી યુક્ત જંબુદ્વીપનાં ચક્રવતીની લક્ષ્મીની શોભા કરનાર દક્ષિણ ભરતાર્ધની ભૂમિરૂપી સ્ત્રીનું તિલક સમાન એવું કનક પત્તન નામે નગર હતું, પંડિતે તેને સુવર્ણનગરીથી ઓળખે છે. ર-૩ ईश्वरत्वमनुमापरिभाव्यं, विद्यते धनवतामपि यत्र / यद्विजिह्वपतिना सह योगो, नाधेचन्द्रपरिशीलनता यत् // 4 // यत्र पत्तने, अपिश्चार्थे धनवता धनिनाम् ईश्वरत्वम् ऐश्वर्यवत्त्वम् , अनुमया अनुमानेन परिभाव्यम् अनुभवनीयम् , न तु साक्षादनुभवनीयम् , अपरिमितत्वेन साक्षात्कर्तुमशक्यत्वादिति भावः / तथा यद् यत्र द्विजिह्वानां पिशुनानां पतिः सूचकश्रेष्ठस्तेन सह योगः सम्बन्धो न धनवतामिति शेषः / यत्र पिशुना न सन्तीति यावत् / “द्विजिह्वौ सर्पसूचकौ" इत्यमरः / तथा, यद्यस्मात् अर्धचन्द्रस्य गलहस्तस्य परिशीलनं व्यवहारस्तस्य भावस्तत्ता, गलहस्तप्रदानं न / देहलीदीपकन्यायेन नेत्यस्योभयत्राप्यन्वयः / नात्र धनवद्भिर्याचकादीनां गलहस्तो दीयते, सर्वेषां दातृत्वादिगुणयुक्तत्वादिति भावः / अत्र ईश्वरत्वं महादेवत्वं न उमा पार्वती अनुमा तया परिमाव्यमिति विरोधः। महादेवस्यावश्यमुमापरिभाव्यत्वात् पूर्वोक्तार्थकरणेन तु विरोधपरिहारः / तथा यत्रेश्वरत्वं तस्य ( यस्येश्वरत्वं तस्य ) द्विजिह्वपतिना-सर्पराजेन वासुकिनाऽसहयोगः (वसुकिना सह योगो न ) इति विरोधः / ईश्वरेण वासुकेभूषणकरणात् तथा अर्धचन्द्रस्य बालचन्द्रस्य परिशीलनता नेति विरोधः। महादेवस्य सदा अर्धचन्द्रवारणात् / पूर्वोक्तार्थकरणेन तु विरोधपरिहारः। एवं चात्राऽपि शब्दाभावेन विरोधाभासोऽलङ्कारो व्यङ्ग्य इति बोध्यम् // 4 // જ્યાં ધનવાનોનું ઈશ્વરપણું-ધનાઢય પણું અનુમા-અનુમાનથી જાણી શકાય છે. અને ( તેને) દિજિદવપતિ બે જીભથી બોલનારા સાથે સંબંધ નથી ગુણવાન સાથે સંબંધ છે. અને તેઓને કંઈ માગવા વાળાને) અર્ધ ચંદ્ર- બોચી પકડી કાઢવા)ને અભ્યાસ નથી–બધા માંગણુને સંતોષે છે બીજો અર્થ ઉમા વિના ઈશ્વર પણું શિવપણું જાણવું વિરુદ્ધ છે. તેમ જ શિવને દ્વિજિહ્વપતિ-શેષનાગ સાથે સંબંધ છે. ને અર્ધચંદ્ર ધારણ કરે છે. તે નહિ તેવું તે વિરુદ્ધ છે. ઉપરોક્ત અર્થથી વિરોધ પરિહાર થાય છે. અથવા જ્યાં ધનવાનું ઇશ્વરપણું-શિવપણું અનુમા–ઉમા સિવાય જણાય છે. જેઓને દિજિદ્દવ પતિ-શેષનાગ સાથે સંબંધ નથી કે જેઓ અધચન્દ્રને ધારણ કરતા નથી. અર્થમાં અવિરોધ છે. વિરોધ પરિહાર જ્યાં ધનવાનું ઈશ્વર પણું ધનાઢયપણું અનુમાનનુમાનથી જણી શકાય છે. તેઓને દિજિહવ૫તિ લુચાઓની સાથે સંબંધ નથી તેઓને કોઈને પણ અર્ધચંદ્ર ગલકથા આપવાનો અભ્યાસ નથી. માજા