________________ 38 ] भौशान्तिनाथमहाकाव्ये येन तादृशं सहस्ररश्मि तदाख्यं पुत्रं समादाय. अन्यस्य शत्रोः बलमपनुदति नाशयतीति सा तां महाढ्यामलौकिकशक्तिमती ज्वालाभिधां विद्या साधयितुं ययौ // 121-122 / / શ્રી અકતિ રાજાના પુત્ર તે અમિતતેજે તે અશનિવેગને વિદ્યાબલી જાણીને હિમવાન પર્વત ઉપર કાન્તિથી ઉજજવળ એવા ધરણેન્દ્ર અને મહાન મુનિ જયંતની આગળ તેજથી સૂર્ય કરતા પણ ચઢિયાતા એવા સહઅરશ્મિ નામના પુત્રને લઇને અન્ય વિદ્યાઓને પરાજિત કરનારી એવી અત્યન્ત શક્તિશાળી જવાલા નામની વિદ્યાનું સાધન કરવા ગમન કર્યું 121-122 स्थित्वा * ततो मासिकभक्तवृत्त्या, सप्तत्रियामाप्रतिमां विधाय / विद्यां तयोः साधयतोरनिन्द्यां, मासो व्यतीयाय सजापमेकः // 123 / / ततस्तनन्तरं मासिकभक्तवृत्या मासिकभक्तेन सप्तरात्रिकी सप्तसु त्रियामासु रात्रिषु प्रतिमा विधाय सजापं मन्त्रजपेन सह, अनिन्द्यां प्रशंसनीयां विद्यां साधयतोस्तयोरमिततेजः सहस्ररश्म्योः एकः मासः व्यतीयाय अशमत् // 123 // ત્યાં રહી માસોપવાસના અનુષ્ઠાનથી સાત રાત્રિની પ્રતિમા કરીને જપ પૂર્વક ઉત્તમ વિદ્યાનું સાધન કરતાં તે બન્નેને એક માસ વીતી ગયે. 123 स्थित्वा महीशश्चमरादिचश्चा-पुर्या बहिः श्रीविजयोऽथ वीरः / आकूतविज्ञं प्रजिघोय दूतं, प्रत्यर्थिभूपाय यथार्थभाषम् // 124 // अथानन्तरं वीरः महीशः श्रीविजयः चमरादिचश्चापुर्याः चमरचश्चापुर्याः बहिः स्थित्वा याकूतस्य पराभिप्रायस्य विज्ञं शातारं यथार्थभाष सत्यवादिनं दूतं प्रत्यर्थिभूपाय शत्रुभूतनृपान्तिके प्रजिघाय प्रेषितवान् , वीराणामेष एव क्रमः, न तु अकस्मायुद्धम् // 124 // અને વીર શ્રી વિજય રાજાએ ચમર ચંપાપુરીની બાહર રહી શત્રુ રાજા પ્રત્યે બીજાના અભિપ્રાયને કળવામાં સમર્થ એવા યથાર્થ વકતા દૂતને મોકલ્યા. 124 गत्वाऽथ दुतस्तदुपेत्य सिंह-द्वारं नृसिंहस्य च सिंहशौर्यः / विज्ञापितो वेत्रभृता प्रविष्टः, सभ्यः सभामध्यमभाषतैवम् // 125 / / अथामन्तरं दूतः गत्वा नृषु सिंह इव तस्य अशनिघोषस्य, तत्प्रसिद्ध सिँहद्वारमुपेत्य, स सिंहशौर्यः सिंहस्य शौर्यमिव शौर्य यस्य स तादृशः राज्ञा विज्ञापितः सूचितः। अथ च वेत्रभृता द्वारपालेन, प्रविष्टः प्रवेशितः अन्तर्भावितण्यर्थः, (स सिंहशौर्यः दूतः वेत्रभृता द्वारपालेन विज्ञपितः नृपाक्षया आझापितस्सन् प्रविष्टः) सभ्यः सभायां साधुः स दूतः सभायाः मध्ये इति सभामध्यमेवमभाषत // 12 // પછી તે મનુષ્યમાં સિંહ સમાન પરાક્રમી શ્રીવિજયના સિંહ જે પરાક્રમી અને સભ્ય એ તે