________________ बा. विजयदर्शनसूरीश्वररचितवृत्तिसहिते सप्तमः सर्गः એક દિન પણ ભાવથી સેવેલે વ્રત મોક્ષને આપે છે. દીવો પેટાવ્યાની સાથે જ ઘરમાં અન્ધકાર સમૂહને નાશ કરતે નથી? કરે જ છે 11 चारु चारणमहर्षिबोधितो, तो जवान्निजनिजं निकेतनम् / नागरैः प्रमुदितैरवेधितौ, भूपती शुभमती समागतौ // 117 // चारणमहर्षिणा बोधितौ, तो शुभमती भूपती श्रीविजयामिततेजसौ, जवाव वेगतः, एतेन करिष्यमाणकर्तव्योत्साहः सूचितः / प्रमुदितैः नागरैः अवेक्षितौ सन्तो, निजनिजं चारु निकेतनं निवासस्थानं समागतौ // 117 // આમ સારી રીતે ચારણ મુનિ વડે પ્રબોધાયેલા ને શુભ મતિવાળા પ્રસન્ન થયેલા શહેરી લોકાથી જોયેલા એવા તે બન્ને રાજા જલ્દીથી પિતાપિતાને ઘરે આવ્યા. 11 अथ तयोर्दोक्षाग्रहणमाह श्लोकद्वयेनभक्तिपूर्वमुपहूय सर्वतः, पूज्यभावशुपनीय भावतः / संघमार्च्य परमं चतुर्विधं, दीनदौस्थ्यमपनीय दानतः // 118 // न्यस्य राज्यमपि पुत्रयोः स्वयो-स्तौ व्रतं जगृहतुर्महीपती / विश्ववन्दनगुणाभिनन्दन- स्यान्तिके मुनिपतेः पितुरोः // 116 // (युग्मम् / ) चतुर्विधं * मण-मणी-श्रावक-श्राविकारूपं परममुत्तमं संघम् , सर्वतः सर्वस्मात्स्थानाव सर्वप्रकारेण वा भक्तिः प्रीतिस्तत्पूर्व यथा स्यात्तथा, उपहूयाकार्य, भावतः सद्भावनापूर्वकम् पूज्यभावम् उपनीय तीर्थक्करैः पूज्यस्सयोऽस्माकमपि पूज्य एवेति हृदि विभाव्य आय॑ पूजयित्वा, दानतः द्रव्यादिदानात् , दीनानां दौस्थ्यं दारिद्रयम् अपनीय दूरीकृत्य एतेन दानबाहुल्यं सूचितम् , नान्यथा दारिद्रयापहरणसंभव इति भावः / स्वयोः पुत्रयोः राज्यमपि न्यस्य उपनीय, तौ महीपती श्रीविजयामिततेजसौ, पितुरककीर्तः गुरोमुनिपतेः, विश्वं नन्दयतीति विश्वनन्दना गुणाः यस्य तस्य अभिनन्दनस्य तदाख्यमुनेः अन्तिकं व्रत जगृहतुः // 118 / 119 // ચતુર્વિધ સંઘને ભક્તિપૂર્વક બેલાવી ભાવથી સર્વ રીતે પૂજા ભાવ દેખાડી. દાન આપીને દીન દુખિઓનું દુઃખ દૂર કરી પોત પોતાના પુત્રને રાજ્ય આપી તે બન્ને રાજા પિતાના ગુરુને સંસાર અને આનંદ આપનાર ગુણવાળા એવા અભિનંદન મુનીશ્વર પાસે ઘનનું ગ્રહણ કર્યું. ૧૧૮૧૧લા पादपोपगमनाम्नि तस्थतु-स्तो मुनी अनशने समाहितौ / / अस्मरत्स्वपितरं तथास्थितः, भीविरोजिविजयो महामुनिः // 120 //