________________ बा. विषयवसाबररचितवृत्तिसहिते सप्तमः सर्गः [167 मासकक्षपणपारणेच्छया-ऽभ्यापतन्तमतिमात्रदुर्बलम् / दुश्चरेण तपसा मुनीश्वरं, तत्र नेत्रविषयं निनाय तम् // 98 // ' (चातुर्भिः कलापकम् ) मासकक्षपणस्य मासोपवासस्य पारणायाः व्रतान्तभोजनस्य इच्छया, अभ्यापतन्तमागच्छन्तम् , दुश्चरेण अन्येन चरितुमशक्येन तपसा कृत्वा, अनिमात्रदुबलम् अत्यन्तकृशं न हि तादृशदुश्चरस्तपःकर्ता मुनिः सबलो भवतीति भावः, तं मुनीश्वरं तत्र परिषदि नेत्रविषयं निनाय ददर्श // 6 // એક દિવસે સભ્યદાથી ઈન્દ્રને જીતનારા અર્થકાતિના પુત્ર શ્રી વિજયરાજ સેંકડો વિદ્યાધરોથી પરિવરેલા હર્ષપૂર્વક સભામાં બેઠો હતો. ત્યારે હર્ષ પૂર્વક ત્રણે લેકના તત્વના જાણુકાર વડે દશભાગે વિભાગ કરાયેલો ધર્મ ઉપાસનાની શરૂઆતથી જ જાણે અત્યંત પ્રેમના લીધે એક થઈ ગયો હોય તેમ એક વઅવાળાને જે નેત્રોને નાના પ્રકારના વિષયોના ભોગ સિવાય પણ સતત ઉપવાસ કરનારાઓની અમૃત પારણાની ક્રિયાઓ જોતા કરતા હોય. તેમ શોભતા દુષ્કર તપથી દુર્લભ થયેલા માસ ખમણુની પારણુની ઈરછાએ ત્યાં આવતા એવા તે મુનીશ્વરને નેત્રની સામે કર્યો છે. પાલાાછા 8 अथ मुनेस्तत्कृतस्वागताबाहसिंहविष्टरमपास्य सोऽथ तं, त्रिः परीय च विनम्य भक्तितः / धर्मलाभवचसातितोषिता, प्रासुकान्यशनपानकान्यदात् // 19 // अथ दर्शनानन्तरं सः अमिततेजाः, सिंहविष्टरं सिंहासनम् अपास्य त्यक्त्वा महति समायाते निजासनत्यागस्य शिष्टाचारत्वादितिभावः। तं मुनिं त्रिः त्रिवारं परीय प्रदक्षिणीकृत्य, भक्त्या विनम्य प्रणम्य च, धर्मलाभस्य मुनिव्याहृतस्य वचसा वाण्या अतितोषितः अतिप्रसादितः प्रासुकानि अचित्तानि अशनपानकानि अदाव , अर्थात्तस्मै मुनये इति // 19 // પછી તે રાજા સિંહાસન છોડી તે મુનિની ત્રણ પ્રદક્ષિણા કરીને ભક્તિથી નમી. તેના ધર્મલાભના આશીર્વાદથી અત્યન્ત ખુશ થયેલ છ, પ્રાથક એવા ભાત પામીનો લાભ લીધે તેમને આપ્યું. છેલ્લા पात्रदानमहिमप्रकाशकं, तत्क्षणादजनि दिव्यपश्चकम् / ज्ञानपश्चकविपञ्चनस्थिति, भूपतेर्वददिवात्मनः स्फुटम् // 10 // पात्रदानस्य अतितपस्विमुनिरूपसुपात्रदानस्य महिम्नः प्रभावस्य प्रकाशकं प्रदर्शकम् , दिव्यपञ्चक १-चेलोत्क्षेपः २-गन्धोदकपुष्पवृष्टिः ३-दुन्दुभिनादः ४-अहोदानमहोदानमित्युद्घोषणा वसुधारावृष्टिश्च इत्येवंरूपं भूपतेरमिततेजसः, आत्मनः ज्ञानपञ्चकस्य विपञ्चनस्य विस्तारस्य स्थितिं सत्त्वं स्फुट वदत्कथयदिव, तत्क्षणात् अजनि // 10 // ત્યાં રાજાના આત્માને પાંચ જ્ઞાનના વિસ્તાર થવાનું પ્રગટ સૂચવતે હેય તેમ તત્કાલ પાત્રને દાનની મહિમાને પ્રગટ કરત વસુધારા વિગેરે દિવ્ય પંચક થયો. ૧૦ના