________________ 158 ] श्री शान्तिनाथमहाकाव्ये ત્યાં વસુદત્ત નામે શ્રેષ્ઠી હતી. જે દાનની મોટી કીર્તિ રૂપી ચન્દનથી ઉજવેલ હતો. ને જે પ્રાર્થના કરતી એવી પણ બીજી યોને વિમુખ હતા. (બીજી સ્ત્રીને ઈચ્છતો ન હતો ). જા पूर्वचन्द्रशुचिशीलधारिणी, चाय॑जायत सधर्मचारिणी / तस्य धर्मधिषणा वसुन्धरी, चित्ररूपरसनावसुन्धरा // 65 // तस्य वसुदत्तस्य, चित्ररूपा नानावर्णा या रसना कटिभूषणं तस्यां वसुन्धरा प्रान्तद्वययोजनस्थानस्थितस्थूलसर्वातिशायिरत्नगोलकमिव सर्वातिशायिनी, धर्मे धिषणा बुद्धिर्यस्याः सा तादृशी धर्मशीला, चार्वी मनोहराङ्गी, पूर्णचन्द्रस्येव शुचिनः विशुद्धस्य शोलस्य धारिणी पवित्रशीलवती, वसुन्धरी नाम सधर्मचारिणी पत्नी अजायत // 65 / / પૂર્ણ ચંદ્ર જેવા પવિત્ર શીળવાળને ધર્મબુદ્ધિરૂપી રત્નવાળી, નાનારૂપવાળી, હવા રૂપી ધનને ધારણ કરનારી અનેક પ્રકારે મીઠું બોલનારી તેને પત્ની બહુ સારી હતી. ૬પા माररूपमथनः सुतस्तयो- मतोऽपि मथनोऽभवत्कृती / श्रीश्च सोमपदपूर्विकावधू-स्तस्य सोमवदना गुणाश्रया // 66 // तयोः वसुन्धरी-वसुदत्तयोः सुतः पुत्रः, कृती विद्वान् , माररूपस्य कामदेवसौन्दयस्य मथनः क्षेपकः, कामदेवादप्यधिकसुन्दरः, नामतः अपि, मथनः मथनेतिनामा अभूत् / तस्य मथनस्य, गुणाश्र या गुणवती सोमवदना चन्द्रमुखी, सोमपदपूर्विका श्रीः सोमश्रोरिति नाम वधूश्व, अभूदिति सम्बध्यते // 66 / / તે બન્નેને, કામદેવના રૂપ ગર્વને તેડનારને બુદ્ધિમાન મથન નામે પુત્ર હતા તેની ચન્દ્રમુખી ને ગુણવંતી એવી સામગ્રી નામે પત્ની હતી. 6 सोऽन्यदा सखिभिरावृतो गतः, केलिकौतुकितयावनं वनम् / ऐक्षत द्रुमतले तपोधनं, मूर्तिबद्धमिव धर्ममर्हतः // 67 // अन्यदा, स वसुदत्तः, सखिभिः मित्रैः आवृतः वेष्टितः सन्, केलौ क्रोडायां या कौतुकिता उत्सकता तया कृत्वा प्राणिनाभवनं रक्षणं यस्माद यस्मिन् वा अवनम अवति रक्षति प्राणिन इतिवाऽवनम् नास्ति वनमपरं यस्मात्तत्तादृशं सर्वोत्कृष्टं वा, वनमुद्यानं गतः, तत्र दुमतले, अर्हतः जिनेश्वरस्य, मूर्तिबद्धं मूर्तिमन्तं, धर्ममिव, तपोधनं मुनिमैक्षत // 67 // એક દિવસ તે ક્રીડાના કુતૂહલથી મિત્ર સાથે ઉદ્યાનમાં ગયો. ત્યાં ઝાડ નીચે તેણે જૈનધર્મ જાણે મૂતિમાને ન હોય એવા મુનિને જોયા. છા वीक्ष्य तं मुनिपति शमाश्रयं, मित्रमन्तिकगमन्वयुक्त सः / कोऽयमङ्ग ! किमिहावतिष्ठते. कश्मलाविलकशाखिलाङ्गकः // 6 //