________________ -आचार्यविजयदर्शनसूरीश्वररचितवृत्तिसहिते सप्तमः सर्गः [ 149 તે સૂર રાજાની કન્યા પણ ઈર્ષ્યા ને ધારણ કરીને શત્રુના નામની જેમ જેને નામ પણ સહન કરતી ન હતી. તે નામને જ મંત્રની જેમ કામથી આતુર થઈને જપતી હતી. 35 अथ तस्याः कामदशामेव वर्णयतिमप्रियप्रियसुहृद्विरोधिनं, राजनन्दनमसौ समाश्रयत् / इत्यमूं समभिसृत्य जालकै-स्तापमापयति कौमुदी भृशम् // 36 // असौ सूरभूपपुत्री मम कौमुद्याः प्रियः चन्द्रः प्रियः इष्टः सुहृन्मित्रं यस्य स तस्य कामस्य विरोधिनं रूपलावण्यादिना जेतारं राजनन्दनं राजपुत्रं समाश्रयन्मनसा आश्रितवती इति हेतोरिव कौमुदी जालकैः गवाक्षः, अमूं समभिसृत्य प्राप्य भृशमत्यन्तं तापमापयति ददाति / स्वपतिमित्रविरोधिनं हि स्त्रीस्वभावत एव प्रद्वेष्टीतिभावः, अत्र हेतूप्रक्षालङ्कारः // 36 // મારા પતિ ચંદ્રના પ્રિય મિત્ર એવા સૂર્યના વિરોધી એવા રાજા. ચંદ્રના પુત્ર બુધ તુલ્ય એવા રાજકુમારને આ વરી છે માટે ખિડકીથી તે રાજપુત્રીની પાસે આવી. ચંદ્રનું કિરણ તેને ઘણોજ તાપ આપતો હતો ( જ્યોતિ શાસ્ત્રમાં સૂર્યને બુધને શત્રુભાવ કહ્યો છે. રાજનન્દન શબ્દમાં શ્લેષથી બુધ અર્થ थाय छे.) // 1 // एतदीयवदनेन माम मण्डलं, विजितमित्यसौ विधुः / तापभेदनधिया तया श्रित-स्तापमेव तनुते तदङ्गके // 37 // तापस्य भेदनस्य शान्तेः धिया शीतकरः चन्द्रः तापं शमयिष्यतीति बुद्धथा, तया राजपुत्र्या आश्रितः चन्द्रप्रकाशे स्थित्या अवलम्बितः, असौ शान्तिप्रदत्वेन प्रसिद्धः अपि विधुश्चन्द्रः, एतदीयवदनेन मुखेन, मामकं मण्डलं बिम्बं जितं तिरस्कृतं, ततोऽप्यधिकवलत्वादाह्लादकत्वाच्चेति भावः, इति हेतोरिव, तस्याः राजपुत्र्याः अङ्गके, तापमेव वितनुते वर्धयति, चन्द्रचन्द्रिकादयः कामोद्दीपका इति भावः // 37 // આ રાજકન્યાના મુખવડે મારે બિંબ જિતાયો છે. મારે તે ચંદ્ર તાપ નાશ કરવા સારૂ તે રાજપુત્રી વડે આશ્રય કરાયો છતો તેના અંગમાં તાપ જ આપતો હતો. ૩છા मानिताऽपि बहुशः सखीजनैः, किश्चनापि बुभुजे न सा सकृत् / भोजितापि न रसं विवेद सा, भृतदोषकलितेव केवलम् // 38 // सा राजपुत्री सखीजनैः बहुशः, मानिता शपथादिना कृत्वा प्रार्थिताऽपि, किश्चनापि न बुमुजे सकृत् कथञ्चिदेकवारम् , भोजिताऽपि, केवलं भृशं मूतदोषेण प्रेतावेशेन कलिता आक्रान्ता इव सा, रसं स्वादं न विवेद ज्ञातवती / एवं चाहारस्यामोऽचिश्चोक्ता // 38 // સખી જનેએ ઘણું ઘણાં મનાવ્યા છતાં તે એક વખત પણ કાંઈ પણ ખાતી ન હતી. બળથી ખવાયાં છતાં શત વલગાડવાલીની જેમ સ્વાદ જાણતી ન હતી. 38