SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વાત એમ હતી કે ઉપાધ્યાયજીના કાલધર્મ પછી 50 વરસના ઓછા ગાળામાં જ એમની કેટલીએ રચનાઓ અપ્રગટ બની ગઈ. કેટલી અસ્તવ્યસ્ત પડી હશે, સાધુઓ બધે ઠેકાણે પહોંચી શકતા નથી. તેથી મને થયું કે ઉપાધ્યાયજીની કૃતિઓ તેમના હસ્તાક્ષરના પરિચિત ગૃહસ્થ-પંડિત માત્ર બે ત્રણ જણ છે. તેઓ જે મહેનત કરે, પત્તો લગાવવાના કામમાં તેમને ઉત્સાહ રહે, એ માટે જાહેર કરેલું કે “ઉપાધ્યાયજીની અપ્રાપ્ય કૃતિઓ અમુક ભંડારમાં ચક્કસ છે જ. આવા જે ખબર માત્ર આપશે અને પછી અમને ચેકસ ખાત્રી થશે તે સંસ્થા તેને રૂ. ૨૫૦નું ઇનામ આપશે.” ઉપાધ્યાયજી મહારાજના ગ્રન્થને અંગે. તે પછી સં. ૨૦૧૦માં હું અમદાવાદ દશા પોરવાડ સોસાયટીમાં ધર્માત્મા ભક્તિવત શેઠશ્રી ચીમનલાલ ચોકસીના બંગલે મારી અસ્વસ્થ તબીયતના કારણે અને મુનિશ્રી જયાનંદવિજયજીનું સંસ્કૃત અધ્યયન (ડિગ્રી કેસનું) ચાલતું હતું તેથી ત્યાં રહ્યો હતો ત્યારે, પૂજ્ય ગુરુદેવેની આજ્ઞાથી પૂજ્ય પુણ્યાત્માના આદેશને માન આપી, ત્રણેક મહિના તેઓશ્રીની સાથે લુણાવાડા ચોમાસું રહ્યો એમાં બનેલા કેટલાક ઘટના પ્રસંગો જાણવા જેવા બન્યા હતા. પ્રથમ તે તિથિ ચર્ચાની એક ઘટનામાં મારા પર તેમની કુદરતી જ અકલ્પનીય શ્રદ્ધાના કારણે તેઓશ્રીએ મને સેંપી દીધેલી પિતાની જવાબદારી અને તેથી અમોએ બજાવેલી ઝડપી ફરજે, અને એના કારણે જૈન સંઘમાં ઉભે થનારા એક મોટા વિવાદને આવેલે અન્ત, એ બધું તે સ્પષ્ટ વિગતવાર લખવાનું મારી આત્મકથા આલેખવાનું અને ત્યારે ત્યાં જ શેશે. અત્યારે તે ચાલુ પ્રસંગને સ્પર્શતી વાત કરૂં. એક વખતે પુણ્યવિજયજી મહારાજ કહે કે ભાઈ આજે તે દેવશાના પાડે જવું છે. આપને પધારવાનું છે? મેં કહ્યું કે આવવું અનિવાર્ય હોય તે આવું નહીંતર મુફ આવ્યું છે તે જોવાનું છે તે જોઈ નાંખ્યું. પછી કહે ભલે તે અમે જઈ આવીએ. પછી બીજીવાર જઈશું. પછી તેઓશ્રી વિદ્વાન મુનિરાજ શ્રી રમણિકવિજયજીને લઈને ગયા. આ જવાનું કારણ હું જાણતા હતા, દેવશાન પાડે સામાન્ય કક્ષાના ભલા, સરળ, સામાન્ય ભણતરવાળા સાધુ રહેતા હતા. તેમની પાસે બે ત્રણ પુસ્તકના કબાટો હતા. થડી હસ્તલિખિત પ્રતેના લાકડાના દાબડા હતા. એ મહાત્મા કોઈને અડવા નેતા દેતા. પણ કાર્યકુશળ પૂ. મુનિશ્રી રમણિકવિજય મહારાજે પેલા સાધુને ધીમે ધીમે પીગળાવી યેનકેન પ્રકારેણ પિતાને કરી લીધું અને એક “દિ? પેલા સાધુએ કહ્યું કે કંઈ કામ હોય તે કહેજે એટલે તરત રમણિકવિજય મહારાજે વાત પકડી લીધી અને કહ્યું કે તારે ભંડાર જોવા દે, એ કામ છે બેલ? પેલાએ તરત હા પાડી. બાપજી મારી કયાં ના છે? 11 વાગે હા પાડી. હવે વિચાર કરવો નકામે. અલ્પ ભણતશ્વાળા સાધુનું મન, જ્યારે પાછું ફરી બેસે એ કહેવાય નહીં, એટલે એક વાગે બંને જણા પહોંચી ગયા. પુણ્યાત્મા એારડીમાં જઈને બેઠા. રમણિક વિજય મ. કહે કે, લાવ ભાઈ લાવ, જે જવાનું હોય છે. કબાટ ખેલવા જતાં હતાં ત્યાં પુણ્યાત્માએ * પરમપૂજય આચાર્યશ્રી વિજયસમુદ્રારિજી મહારાજ ત્યારે જામનગર હતા અને તેઓશ્રી સાથે સંબંધ ધરાવતી આ ઘટના છે. અને તે વરસે સંવછરીની અારાધનામાં એકતિથિવાળા વર્ગમાં જ ત્રણ જતની સવારી થાય તેવું વાતાવરણ ઉભું થએલું ત્યારે મેં તેઓશ્રીને એક જ મારાધના થાય તે પ્રયન માપણે શાસન હિતમાં ર જ જોઈએ.' મારી બા વિનંતિ સ્વીકાર્યા પછી બા પ્રયત્ન થયા હતા. તેને સંત ઉપર ,
SR No.004308
Book TitleNavgranthi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1981
Total Pages320
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy