SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું કે અલ ! આ કબાટ ઉપર લાકડાને ડબ્દ છે એમાં કંઈ છે ખરું કે ખાલી છે? પેલે સાધુ કહે બાપજી! અંદર ઘેડ પંથીઓ પડી છે. પુણ્યાત્માએ કહ્યું રમણિક નીચે ઉતાર જોઈએ. તરત પેટી નીચે ઉતારી ખેલી, ઉપર છેઠી ધૂળ ચડી હતી અંદર થેડી ધૂળ પથરાએલી પણ હતી. પછી પહેલી પંથી ઉપાડી બહાર કાઢી. જોયું તે ચમત્કાર.શે ચમત્કાર? જેની શોધખોળ વરસોથી પૂજ્યશ્રી કરતા હતા અને ડઈ ઉપાધ્યાયજીની સ્વર્ગવાસભૂમિ ત્યાં જ તે સમયની એમની પાદુકા અને જ્યાં એમને ચમત્કાર પણ વિદ્યમાન છે તે જગ્યાએ પુણ્યાત્માએ હાથ જોડી મસ્તક નમાવી, જોરશોરથી પ્રાર્થના કરેલી કે ભગવત! મેં જાણ્યું છે કે અસલ પોથીની નકલે ઉપરથી આપે બધા સાધુઓને ભેગા કરીને નવા નામના મહાન ગ્રન્થની નકલ કરાવેલી તે આજે કયાં છે ? તે વપ્નમાં જણાવે અને કાં અમને મળે તેવું કંઈક તે બાપજી કરી ને કરે ! કરેલી પ્રાર્થના એમની અણધારી અનાયાસે આજે ફળી ગઈ. પુણ્યાત્માની કેવી મહાન પુણ્યા હશે ! આ પ્રત જોઇને સહુ સ્તબ્ધ બની ગયા પ્રતિ મસ્તકે ચઢાવી નમન કર્યું. આ પ્રતિ લઈ તેઓ સહુ પાંજરાપળના ઉપાશ્રયે બિરાજતા સિદ્ધાન્તવાચસ્પતિ અસાધારણ કટિના વિદ્વાન, બુઝર્ગ આચાર્ય પૂજ્યપાદ, ઉદયસૂરીશ્વરજી મહારાજ પાસે પહોંચ્યા. વાત કરી પોથી બતાવી. પૂજ્ય મહારાજે મસ્તકે અડાડી ઊભા થઈ ત્રણ વાર ખમાસમણું આપી, નત મસ્તકે વંદન કરી બહુમાન કર્યું અને પછી લુણાવાડે લાવ્યા. મને બતાવી મેં પણ ઊભા થઈ ત્રણવાર ખમાસમણ દઈ પિથી મસ્તકે મૂકી ભાવભીને સત્કાર કર્યો. આ પ્રસંગ અહીં પૂરો થયે. ત્યાર પછી પૂ. પુણ્યાત્માની સૂચનાથી દેવશાના પાડાના ટ્રસ્ટીઓ જોડે સંપર્ક સાધ્યું. ધર્માત્મા જૈનશાસનરત્ન શ્રેષ્ઠિર્ય શ્રી કસ્તુરભાઈએ ટ્રસ્ટીઓને જોરદાર ભલામણ કરી, છેવટે એ ભંડાર જેવા માટે ટ્રસ્ટીએ રજા આપી એટલે પુણ્યાત્માએ કહ્યું કે ભાઈ ! દેવશાના પાડાને હસ્તલિખિત ભંડાર જોવા તપાસવા માટે જવાનું છે અને તમારે ખાસ ચાલવાનું છે. તમારી અનુકૂળતા હોય ત્યારે જઈએ. મેં કહ્યું આમાં અનુકૂળતાની વાત જ નહિં કરવાની. સુમ0 = માંડ માંડ મહાનુભાવ મુનિ ધુણ્યા છે તે હવે તરત જ તે કામ પતાવી દેવું જોઈએ. અને અમે એટલે સાધુઓ અને પુણ્યાત્માના લક્ષમણભાઈ આદિ વર્કર ગ્રુપે બીજે જ દિવસે દેવસાના પાડાના ઉપાશ્રયે ધામા નાંખ્યા. સાધુમાં અમે ત્રણ ચાર જણ અને પુણ્યાત્માના અંગત સહાયક તરીકે પાટણનું લહિયા ગ્રુપ લક્ષમણભાઈ, ચીમનભાઈ, નગીનભાઈ વગેરે એ પછી પથીના ડબાઓ ઉતારી ઉતારી પિથીઓ ખેલવા માંડી, મહત્વની જરૂરી છે ટપકાવતા. આ કામમાં હું પણ ભેગે જ હતે. ડબાઓ સાફસુફ કરી પાથી વ્યવસ્થિત કરી મૂકવાનું રાખ્યું. થોડાક દિવસમાં ભંડાર અમારી નજર તળે નીકળી મયે. એમાં ઉપાધ્યાયની અપ્રાપ્ય કૃતિઓ પણ ઉપાધ્યાયજીના હાથની લખેલી તે અમને મળી આવી. એટલે અપાર આનંદ થયો. મહેનત લેખે લાગી. અને સતેષ થયે. અમારે પુરુષાર્થ ચરિતાર્થ કર્યો. આજે જે પુસ્તક જોડે આ લખાણ જોડવાનું છે એની જ (સ્પાદુવાદ રહસ્ય આદિ) હતપ્રતિએ દેવશાના ભંડારની જ છે. પૂજય પુણ્યાત્માને ઉપાધ્યાયજી પાછળ ઘેલું લાગ્યું હતું. ઉપાધ્યાયજી પ્રતિ અપાર અને ' અથાગ ભક્તિભાવ હતા. અને ઘણું જ માન હતું એટલે એમના ગ્રંથે જ્યાં ત્યાંથી મળે તેના માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. તેઓ ઉપાધ્યાયજીના બે સતત જાગ્રત ચોકીયાત હતા,
SR No.004308
Book TitleNavgranthi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1981
Total Pages320
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy