SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 39 ન મળે તેવી પ્રસિદ્ધિ તમે ઉપાધ્યાયજીને આપીને અંઘ પ્રયે, આપણા સાધુસમાજ પ્રત્યે ઉપા ધ્યાયજી મહારાજનું જે હતું તે ખરેખર તમે એ એ શું કર્યું છે. મેટા મોટા ધુરંધરે, અગ્રણીઓથી જે થવા ન પામ્યું તે તમારા ભાગ્યમાં કરવા લખયું હશે. પોતાના ગુરુઓની ઉજવણીઓ સહ ઉજવે છે પણ વિદાય લીધેલા જવાહરને પરિચય તમે જે રીતે કરાવ્યું તે કરાવનારા વિરલા નિકળશે. આજે તમેએ માટે ઘવાદ્રિતીય બની ગયા છે વગેરે વગેરે કહ્યું. હું સાંભળીને થડે ભારે બની ગયો મેં કહ્યું કે આ મેં કર્યું નથી, શાસનદેવ આવું કંઈ કામ કરી શકે તેવી કોઈ પણ વ્યક્તિને શાસનના એક પ્રતિનિધિ તરીકે આગળ કરે છે એટલે મેં તે શ્રીસંઘના અને ખાસ કરીને શ્રમણ સંઘના પ્રતિનિધિ બનીને આ કાર્ય કર્યું છે. અને સહુના સહિયારા સહકારથી બન્યું છે. એટલે આને યશ મને નહિં, શાસનદેવ અને આપ અને અન્ય સાથીઓશુભેચ્છકોને ઘટે છે. હું તે એક અદને સેવક બની વિનમ્રભાવે દ્રષ્ટા તરીકે રહીને કાર્ય કર્યું છે. આ કાર્ય કરવાથી મને અહને જરીએ ન ચઢયે નથી, અને એક મહાન પુરુષના મહાન કાર્યની સેવાને બીરદાવવાની અંજલી આપવાની મને જે વિરલ પુણ્યતિક મળી તેટલા પુરતું, મારી જાતને માટે નમ્રભાવે, ગૌરવ અને આનંદ અનુભવવાને કિંચિત્ અધિકાર ભેગવું તે અગ્ય નહિં ગણાય. બાકી તરફથી ઉજવણીની ભારે ભારે પ્રશંસાઓ થતી સાંભળીને જાણીને થયું કે, ઉજવણી સહને ગમી છે અને એના પ્રત્યાઘાતે ઘણા ઉમદા પડયા છે તે જાણી સંતોષ ઉપજ્યા. પછી ઉપાધ્યાયજીના પ્રકાશન તથા અન્ય બાબતે ઉપર ઘણી ઘણી મહત્વની ચર્ચાઓ થઈ. એમાં મારા પ્રત્યેનો તેઓશ્રીનો અત્યુત્કટ લાગણીભાવ જોવા મળે. જ્ઞાનવૃદ્ધ અને વયેવૃદ્ધના અનુભવે સાંભળવાની તક મળી, પછી રાતના મને કહે કે એક માસુ જે સાથે રહીએ તે આનંદ થશે. અને બીજા લાભ થશે. પછી હળવે રહીને કહે કે તમારી શક્તિઓને પરિચય પણ થશે. મેં તરત જ વાંધે લીધે કે આપ કેવી અસહ્ય અને અશ્રાવ્ય વાત કરે છે ? લાભે તે આપની અનેક વિશિષ્ટ શક્તિએને મને મળશે. મારી પાસે શક્તિ બક્તિ છે જ ક્યાં? બાકી આપની પરમાણુને પર્વત જેવડે બતાવવાની મહાન ઉદારતા અજબ ગજબની છે. મારામાં શક્તિ છે એવું કલ્પશે જ નહિં હું બહુ અલ્પજ્ઞ અને સર્વસામાન્ય વ્યક્તિ છું. હે, શાસનસેવા–પ્રભાવને કરવાની દેવગુરુકૃપાએ અને જન્માન્તરના કેઈ સંસ્કારે એક ખ્યાહેશ-ધગશ જરૂર બેઠી છે. એટલે શાસનદેવ સારે કામમાં નિમિત્ત બનાવી દે. બાકી મારા માટે બીજી કોઈ વિરોષ કલ્પના કદિ કરશે જ નહિં. નહીંતર જે નથી એનું આરોપણ મને અન્યાય કરનારૂં બનશે. શરમરૂપ બનશે અને ભાવિ માટે મારી મુંઝવણમાં વધારો થશે, મારી પ્રગતિમાં સેવામાં રૂકાવટ કરશે. આ કાળમાં અનું જોર વધતું જાય છે પણ પરમાત્મા મને એથી સદા બચાવતે રહે! વગેરે કહ્યું. ત્યારે કહે છે કે તમારા માટે મારે છે અભિપ્રાય ધરાવે તે માટે મારે બીજાના અભિપ્રાયની જરૂર ખરી? હું લાચારીપૂર્વક આશ્ચર્યદષ્ટિએ જોઈ રહ્યો! તેઓશ્રીએ કહ્યું કે સત્રનું આ જન મને ભારે ગમી ગયું, એમાં તમે એક જાહેરાત કરી તે મને ખાસ ગમી તે એ કે, “ઉપાધ્યાયજીને અત્યાર સુધી નહીં પ્રકાશિત થએલે એ શ્રેન્થ શોધી આપનારને 250 ઈનામ આપવાની વાત.? આ ઘણી મહત્વની જાહેરાત કહેવાય એમ ઉમેર્યું,
SR No.004308
Book TitleNavgranthi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1981
Total Pages320
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy