________________ માર્ગની સમજણના અભાવે કે ઉતાવળભાવે કેટલીક સારી પ્રવૃત્તિઓની પણ અપવાદ કહીને, કાં માસ્ત્રીય જણાવીને ટીકા કરે છે તેઓ માટે, આમાંનાં સમાધાન તેઓ તટસ્થ દૃષ્ટિએ વાંચશે વિચાછે તે વિરોધ કરવાનું ટાળો અને જે નધર્મની દૃષ્ટિ પામીને દ્રષ્ટિનું ફલક કેટલું વિશાળ અને ઉદાર હોવું જોઈએ તેને માર્મિક યથાર્થ બોધ આપી જશે. અભ્યાસી સહુ શ્રમણ-શ્રમણુઓને આ કૃતિ વાંચવી જોઈએ. પ્રતિને પરિચય અલગ આપ્યો છે. -- -- 9. તેર કાઠિઆને પરિચય અને સંપાદકીય - અખિલ બ્રહ્માંડમાં બે સત્તાઓનું મહાન સામ્રાજય અનાદિકાલથી પ્રવર્તે છે. એક છે ધર્મસત્તા અને બીજી છે કમસત્ત. ધર્મસામ્રાજયના સમ્રાટ-રાજા છે તીર્થકર અરિહંત પરમાત્મા, અને કર્મસત્તાના સમ્રાટ છે મેહરાજ, બંને નેતાઓ, મા સંગારના પ્રજાજનો પોત પોતાના અાદેશોને રસીકારપાલન કરી પિતાના કબજામાં રહે એમ ઈચ્છે છે. એટલે બંને સત્તાઓ વચ્ચે અનાદિ કાલથી સંઘર્ષ ચાલે છે. બંને પિતાનું સામ્રાજ્ય વિસ્તરતું રહે, વિસ્તરેલું છે એષાથી જરાએ એવું ન થાય, એ માટે તેઓએ પોતાના અનેક અધિકારીઓ નીમ્યા છે. મોહરાજાના સેનાધિપતિઓ ક્રોધ, માન, માયા અને લોભ છે. અને એના હાથ નીચે તેઓના તેર (કે તેથી વધુ) અધિકારીઓ છે જે એ મર્મરાજાનું શાસન સદાયે વિજયવંતુ રહે એ માટે સતત ચોકીપહેરો ભરી રહ્યા છે. દેખરેખ રાખી રહ્યા છે. આ અધિકારીઓ સામાન્ય રીતે તેર છે અને તેને કાઠિમા તરીકે ઓળખાવામાં આવ્યા છે. આ કંઠમાં કયાં કયાં કયા કયા પ્રસંગોને કેવી રીતે અચૂક હાજર થઈ જાય છે અને માણસને ઉધે રસ્તે ચઢાવી પોતાના ધાર્યા નિશાને પાર પાડી કેવી રીતે સફળતા મેળવે છે આવા પ્રસં રાજાને ઉપદેશ કેવી રીતે તેઓને બચાવે છે એ બધે અધિકાર આામાં ઉપકારી ગુરુ ભગવતેએ સંદર રીતે વર્ણવ્યા છે જે વાંચતાં આનંદ ઉપજે એવો બેધક અને પ્રેરક છે. ઘણીવાર વ્યકેતને પિતાને જ ખ્યાલ નથી હોતું કે મારી સામે શું ચાલી રહ્યું છે. મારા આત્મિકઆધ્યાત્મિક વિકાસના માર્ગમાં કણ કણ પર-અવરોધે મુકી રહ્યું છે તેને યથાર્થ ખ્યાલ હેતે જ નથી. જેને હેાય છે તેને અધૂરા દેય છે. પરિણામે જાગ્રત કશા રાખવી જોઈએ તે આત્મા રાખી શકતા નથી અને માર ખાધા કરે છે. આ માટે ઉપકારી પુરુષે આવા નિબંધ દ્વારા સહુ સમજી શકે તેવી સીધીસાદી ગામઠી ભાષામાં તેર કાઠિઓને નિબંધ બનાવ્યો છે. આ કાઠિઓ સારાં કાર્યો ન કરવા દેવા માટે કે ન કરી શકે તે માટે વારે વારે કેવા ઝટ લઈને મનમાં ખડા થઈ જાય છે? તેને આનંદ આપે એવો સુંદર, રોચક, માને ચિતાર બાપ્ય છે. આ ચિતાર જૂની ગુજરાતી ભાષામાં હોવાથી આજની ગુજરાતીમાં તેને અનુવાદ આપવો અવશ્ય જરૂરી હતો પણ તે કાર્ય મારાથી થઈ શકયું નથી. આ કૃતિના આદિ કે અત ભાગમાં ઉપાધ્યાયજીના નામનો ઉલ્લેખ નથી એટલે શું આ કૃતિ ઉપાધ્યાયજીની જ છે ખરી? એનો જવાબ બાપ મુકેલ છે. પણ પ્રતિ તો પામ્રાજીના નામે ચઢેલી છે અને મંગલાચરણ ઉપાધ્યાયજી મહારાજ જે રીતનું કરે છે તે જ પદ્ધતિને લેક છે. જે કે બાટલી બાબત પુરાવા રૂપે કંઈ પૂરતી ન ગણાય.છતાં ઉક્ત કારણે છાપી છે.