________________ [17] સં. 1693 મુંદરા, સં. 1694 માંડવી, સં. 165 રાધનપુર, સં. 1696 ખેરવા, 197 બીકાનેર, 1698 જેસલમેર તથા સં. ૧૬લ્માં બાડમેર થઈ નગરપારકર ચાતુર્માસ કરી જાલેર (રાજસ્થાન) પધાર્યા ત્યાં મરકી રગ વ્યાપેલ હતું તે આચાર્યશ્રીના પ્રભાવથી શાંત થયા. સં. 1700 જાલેર, સં. 1701 જેધપુર, સં. 1772 ઉદયપુર, સં. 1703 જેટાણા, સં. 1704 માંડલ, સં. 1705 ખંભાત, સં. 1706 સૂરત સં. 1707 નવસારી, સં. 1708 જંબુસર, સં. 1709 ભરૂચ, સં. 1710 ગોધરા પંચમહાલ, સં. 1711 વડનગર, સં. 1712 અમદાવાદ, સં. 1713 સાદડી, સં 1714 નાંદલઈ, સં. 1715-16 પાટણ આ રીતે ચાતુર્માસ રહ્યા. વચ્ચે સં. 167 ફા. સુ. 3 ને શુક્રવારે સૂરિજીના ઉપદેશથી રાયશી શાહે જામનગરમાં દ્વિતીય પ્રતિષ્ઠા કરાવેલી. રાયશી શાહે ગોડી પાર્શ્વનાથ તીર્થને પણ સંઘ કાવ્યો. અને આ પ્રસંગે ભારતભરના અચલગચ્છીય સંઘના પ્રત્યેક ઘરમાં લ્હાણે કરી. રાયશી શાહનાં પત્ની સીરીઆદેએ ગિરનાર તીર્થને સંઘ કાઢયે. સં. ૧૬૯૦માં અમદાવાદમાં ઓશવાળ વડેરા જસુ પારેખને પુત્ર લીલાધર શાહે કલ્યાણસાગરસૂરિનાં ઉપદેશથી શાંતિનાથ પ્રભુની સુવર્ણમય પ્રતિમા ભરાવી તથા યશેખરસૂરિ રચિત કલ્પસૂત્ર સુખવિધ વિવરણની સચિત્ર પ્રત સુવર્ણાક્ષરે લખાવી. સં. ૧૭૧૨માં સંઘવી લીલાધર પારેખે શત્રુંજયે થઈ ઉના, દેલવાડા, અજાહરા, કેડીનાર, માંગરેલ, જૂનાગઢ, ગિરનાર, ત્યાંથી અનુક્રમે શંખેશ્વર, માંડલ, વિરમગામ થઈ પાછા અમદાવાદ આ રીતે ઉભી સેરઠને સંઘ કાઢ. સંઘવી લીલાધરે વા. સુખલાલ પાસે દીક્ષા સ્વીકારી હતી. સંઘવી લીલાધરનાં પુત્ર શ્રી ગેડીજી તીર્થને સંઘ કાઢયે હતે. : : શ્રી કલ્યાણસાગરસૂરિની પ્રેરણાથી સં. ૧૬૭૭માં કચ્છ ભુજમાં મહારાઓ ભારમલના મંત્રી રાજ્યાધિકારી વેરા ધારશી શ્રેષિએ અચલગચ્છને ઉપાશ્રય બંધાવેલ. સં. 1975 1. સુ. 13 શુક્રવારે અમદાવાદના શ્રીમાલી ભવાન અને રાજલદેના સુપુત્ર ખીમજી અને સુખજીએ શત્રુંજય તીર્થની મૂળટૂંકમાં ચૌમુખ જિનાલય બંધાવેલ. સં. 1683 ના મહા સુદ 13 સોમવારે સૂરિજીની પ્રેરણાથી શ્રાવિકા હીરાબાઈએ અમદાવાદના પિતાના પૂર્વજ મંત્રી ભંડારી સ્થાપિત ચંદ્રપ્રભુ જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યું. શ્રાવિકા હીરાબાઈએ - સંઘ સહિત શત્રુંજય તીર્થની નવાણું યાત્રા કરેલી. સં. ૧૯૮૬માં કલ્યાણસાગરસૂરિની પ્રેરણાથી શ્રીમાલી લઘુશાખીય શ્રેષ્ટિ હાસુજી તુકજીએ શત્રુંજય તીર્થ પરના અબુદજીના વિશાળ જિનમંદિરોને કેટ સહિત જીર્ણોદ્ધાર કરાવ્યું. - ખંભાતના શ્રેષ્ઠિ નાગજી, પદ્મસિહ સમેત અનેક શ્રેષ્ટિઓ શ્રી કલ્યાણસાગરસૂરિના પરમ ભક્ત હતા. શ્રેષ્ટિ મંત્રી નાગજી શાહે ખંભાતમાં મુનિસુવ્રત પ્રભુનું વિશાળ જિનાલય