________________ [14] અનેક જિનાલયોની પ્રતિષ્ઠા - સંવત 1273 નું ચોમાસું અમદાવાદ કર્યું, ત્યારબાદ સં. 1974 નું ચોમાસું વઢવાણ કર્યું, ત્યાંથી વિહાર કરી શ્રી શત્રુંજય તીર્થ પર સંઘવી શ્રી વદ્ધમાન પદ્ધસિંહ શાહ કારિત જિનાલયની આચાર્યશ્રીએ પ્રતિષ્ઠા કરી. : આ સંવત 1975 માં ચાલીસાણી શાહની વિનંતીથી જામનગર પધાયાં. ત્યાં રાયશી શાહે ભણવેલ 302 જિનબિંબની અંજનશલાકા કરાવીને પિતે બંધાવેલ જિનાલયદેરીઓમાં પ્રતિષ્ઠા કરાવી. સં. 1676 વૈશાખ સુદ 3 બુધવારના આચાર્યશ્રીએ મંત્રી બાંધવ વર્તમાન-પસિંહ શાહ કારિત મહાન જિનાલમાં શાંતિનાથ પ્રભુ આદિ ભવ્ય જિનબિંબની પ્રતિષ્ઠા કરી. સં. 1678 માં આચાર્યશ્રી પુનઃ જામનગર પધાર્યા, ત્યારે ઉક્ત બાંધવેએ 72 દેરીઓમાં 501 જિનબિંબની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી. આ જિનાલયોમાં બને બાંધએ મલી સાત લાખ મુદ્રિકાઓ ખચી. સૂરિજીની પ્રેરણાથી ઉક્ત બધએ. મધુર, છીકરીમાં પણ જિનમંદિર બંધાવ્યા. . શ્રી રાયશી શાહના ભાઈશ્રી નેણશી શાહે આચાર્યશ્રીના ઉપદેશથી જામનગરમાં એક ભવ્ય ઉંચા શિખરવાળું ચૌમુખ જિનાલય બંધાવ્યું. તેમાં સંભવનાથ પ્રભુ આદિ ભવ્ય જિનબિંબની આચાર્યશ્રીના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. રાયશી શાહ અને નેણશી શાહના, જિનાલયને પ્રવેશ દ્વાર એક જ રાખ્યો. અંદર શ્રી નેમિનાથની ચેરીવાળે જિનાલય બંધાવી તેમાં મૂળ નાયક નેમિનાથને બિરાજમાન કર્યા. અંદરની ચોરીના કારણે એક જ પ્રવેશદ્વારવાળા અને જિનાલયો “ચેરીવાળા” દેરાસરના નામથી પ્રસિદ્ધ છે. આ સં. ૧૬૭૮નું ચાતુર્માસ જામનગર કરી. સં. 1679 કચ્છ માંડવીમાં ચાતુમાંસ રહ્યા બાદ ભુજ પધાર્યા ત્યારે રાજ્ય તરફથી તેઓશ્રીનું ઐતિહાસિક સામૈયું થયું. - સં. 1680 કોઠારા (અબડાસા) સં. 1681 અંજાર, સં. 1682 ભદ્રેશ્વર આ રીતે ચાતુર્માસ કર્યો. આચાર્યશ્રીના ઉપદેશથી વદ્ધમાન પદ્ધસિંહ શાહે ભદ્રેશ્વર તીર્થને દેઢ લાખ મુદ્રિકાઓથી જીર્ણોદ્ધાર કરાવ્યો અને પ્રતિષ્ઠા કરાવી. સાધર્મિકેના ઉદ્ધારમાં સાત લાખ મુદ્રિકાઓ ખર્ચા તેમ જ નવપદ જ્ઞાનપંચમીના ઉજમણુમાં પાંચ લાખ મુદ્રિકાઓ ખર્ચા તથા અરિષ્ટ રત્ન નીલ માણિક્ય રત્નાદિની ભવ્ય પ્રતિમાઓ ભરાવી. આચાર્યશ્રીની પ્રેરણાથી ઉક્ત બાંધએ ગિરનાર, તારંગા, આબુ, સમેતશિખર, શત્રુજ્ય આદિ તીર્થોના જીર્ણોદ્ધારમાં કે પગથિયા બંધાવવામાં લગભગ 12 લાખ મુદ્રિકાઓને સવ્યય કર્યો. ઉપરાંત પાવાપુરી, ચંપાપુરી, રાજગૃહી, વારાણસી, હસ્તિનાપુર, વિ. તીર્થોની યાત્રા કરી. - સં. ૧૬૮૩માં મુંદરા, સં. ૧૬૮૪માં અધઈ, સં. 1685 ભદ્રેશ્વર, સં. ૧૬૮માં પાલનપુર, સં. 1690 અમદાવાદ, સં. ૧૬૯૧માં ભુજ, સં. ૧૬૯૨માં ખાખર,