________________ આગરામાં છઠ્ઠી સંઘ, અંજનશલાકા, ચતુર સંવત 1671 વૈશાખ સુદ 3 ના આગરામાં યુગપ્રધાન આચાર્ય શ્રી ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી લેહા ગેત્રીય શ્રી કુરપાલ- સેનાપાલ મંત્રી બાંધવેએ નિર્મિત કરેલ છે જિનમંદિરમાં 450 નૂતન જિનપ્રતિમાજીઓની શ્રી કલ્યાણસારસૃદિરો અંજાશલાકા સહ પ્રતિષ્ઠા કરીને ત્યાં જ ચાતુર્માસ રહ્યા. આચાર્યશ્રીની પ્રેરણાથી આગરામાં બને બધાએ ઉપાશ્રય બંધાવ્યું. ચોમાસા બાદ આચાર્યશ્રી સાથે આ મંત્રી બાંધીએ. સમેતશિખર-પાવાપુરી આદિ તીર્થોની ભાવપૂર્વક યાત્રા કરેલ. સમેતશિખરાદિ તીર્થોનાં જીર્ણોદ્ધારમાં સાત લાખ સેના થી મહાન લાભ ઉપાર્જિત કરેલ, બાદ આચાર્યશ્રી વારાણસી (કાશી) પધાર્યા. ઉક્ત મંત્રી બાંધવાએ શત્રુંજય તીર્થને સંપૂર્ણ સંઘ કાઢેલ. આગરામાં ચમત્કાર, જહાંગીર બાદશાહને પ્રતિબોધ - આ બાજુ જેનાથી ભંભેરાયેલ દિલ્હીના જહાંગીર મુગલ બાદશાહે પોતાના મંત્રીઓ સેઢા વંશીય કુરપાલ, સેનાપાલ બાંધીને કહ્યું કે તમારા જિનમંદિરમાં રહેલ દેવ દશ દિવસમાં જે કંઈ ચમત્કાર નહીં દેખાડે. તે આ દેવાલના ભુક્કા બોલાવી દઈશ. આ વાતથી બન્ને બાંધ સર્ચિત બન્મ અને શીળગી 'ટથી સેનપાલ કાશી પહોંચ્યા, આચાર્યશ્રીને આગરામાં બનેલ વિગત સંભળાવી. આચાર્યશ્રીએ આશ્વાસન આપતાં કહ્યું કે તમે ચિંતા છોડી દે, હું જાતે જ ત્યાં પહોંચી આવીશ. | ગુરુદેવ પર શ્રદ્ધાવાળા સેનપાલ આગરા આવ્યા. આટલા દિવસોમાં વિહાર કરીને આગરા પહોંચવું અશક્ય હેઈ પૂ. આચાર્યદેવશ્રી કલ્યાણસાગરસૂરિ પારલેપ કરી આકાશગામીની વિદ્યાના પ્રાગ દ્વારા આગરા પહોંચ્યા. આ વિદ્યા તથા અદશ્ય કારિણે વિદ્યા તેમનાં 'ગુરુદેવ પૂજ્ય આ. શ્રી ધર્મમૂર્તિસૂરિજીએ આપેલા. એ આપેલા. , દશમાં દિવસે જહાંગીર બાદશાહ જિનાલમાં આવી પહોંચ્યા, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે, તમે નમન કરે તે આ દેવ તુરત જ ચમત્કાર બતાવશે. રાજાએ શિર ઝુકાવ્યું કે આચાર્યશ્રીના પ્રભાવથી ગચ્છાધિકાયીકા શ્રી મહાકાલી દેવીએ જિનપ્રતિમામાં પ્રવેશી પ્રતિમાજીને હાથ ઊંચે કરી “ધર્મલાભ આપે. આ દશ્ય જોતાં જે બાદશાહના મુખમાંથી ઉદગાર નીકળ્યા કે - " જેનકા દેવ સચ્ચા જેન કા સેવડા ઈલમકી ખાણ” આચાર્યશ્રીના પ્રભાવથી બાદશાહે દશ હજાર સેના મહારે મંત્રી બાંધને આપી. મંત્રી બધાએ આ સેના મહેરે ધર્મના માર્ગે સદ્વ્યય કરી. . યુગપ્રધાન પદ - કાશીથી વિહાર કરતા અનુક્રમે પૂ. આચાર્યશ્રી ઉદયપુર પધાર્યા ત્યાંના શ્રી સંઘની - અતિ આગ્રહભરી વિનંતિથી સં. 1672 નું ચાતુર્માસ ત્યાં રહ્યા. એમની મહાનતાથી પ્રેરાઈને ભારતનાં જૈન સંઘએ એમને “યુગપ્રધાન પદથી વિભૂષિત કર્યા.