________________ શ્રી આર્ય-જય-કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ સંચાલિત પ્રાચીન અને અર્વાચીન ગ્રંથ પ્રકાશનમાં શ્રી સંઘને તથા ભાગ્યવંતોને લાભ લેવા હાર્દિક અપીલ અમારા તરસ્થી અત્યાર સુધીમાં ર૭ જેટલા પ્રાચીન, અર્વાચીન ગ્રંથો પ્રકાશિત કરાયા છે. જેમાં 7 જેટલા પ્રાચીન ગ્રંથોનો પણ સમાવેશ થાય છે. ઘેર મોંઘવારીના આ કાળમાં સતત પ્રકાશન કાર્ય ચાલુ રાખવું” એ ખૂબ જ પરિશ્રમ અને ખર્ચ માંગે એવી પરિસ્થિતિ છે અને શ્રી સંઘને વિનંતી કરીએ છીએ કે આપના સંઘના જ્ઞાનખાતાની રાશિમાંથી આ પ્રાચીન ગ્રંથાદારની શુભ પ્રવૃત્તિમાં સહયોગી બનો. અને નાશ પામતા ગ્રંથને બચાવી જ્ઞાનરક્ષાની પુણ્યપ્રવૃત્તિમાં સહભાગી બનો. ભાગ્યશાળી દાતાઓ 5001 રૂા. થી સાહિત્ય સંરક્ષક 1001 રૂા. થી સાહિત્ય ભક્ત બની શ્રતભકિતમાં પોતાના હિસ્સા નોંધાવી શકે છે. નીચેના સ્થળે સંપર્ક સાધે. - શ્રી આર્ય-જય-કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ | શ્રી ગૌતમ-નીતિ-ગુણસાગરસૂરિ શS | મે. લખમશી ઘેલાભાઈ કુ. | જૈન મેઘ સંસ્કૃતિ ભવન, - 3, ચીચબંદર, ( કે. લાલજી પુનશી વાડી, દેરાસર લેન, મુંબઈ-૯ ઘાટકોપર (પૂર્વ) મુંબઈ-૭૭ મ