SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ सर्व-शतकवृत्तौ / केवल्यपेक्षया छद्मस्थसंयतानां सार्वजनीनप्रतीतिविषयशोभनस्वाभिव्यजक एव / तेम लत्परिहारार्थ केवलिन इव छद्मस्थसंयतमात्रस्याऽप्याभोगजन्यं जीवघातादिकमभ्युपगन्तव्यं, परिहत्तव्यं वा छद्मस्थसंयतानामिव केवलिनोऽनीति प्रतिबन्दीनदी दुस्तरा / तदुत्तरणोपायश्च जिनवचनसम्यकपर्यालोचनानावाऽऽयत्तः समीहितनगरावाप्तिहेतुः / सम्यकपर्यालोचबा ताबदेब-आभोगानाभोगपटितत्वेन प्रतिपक्षभूतसामग्रीद्वयजन्यमेकं कार्य जीवघातादिलक्षणं न कस्यापि सम्मत्रम् , 'नान्यकारणकारण 'मितिवचनात् / हिंसादिलक्षणया नरकगमनसामग्रथा च स्वर्गप्राप्तिप्रसक्तः / जीवरक्षा च मोक्षकारणत्वेन केवलिनाप्यभिहिता / सा च छद्मस्थसंयतानामिव केवलिनोऽप्याभोगजन्या / आभोगश्च केवलिनस्तु सार्वदिक एव / तेन केवलिनो जीवरक्षादिकमपि तथैवाभ्युपगन्तव्यं, 'कारणानुरूपं कार्य'मिति वचनात् / यच्चोक्तं-केवलिनोऽशक्यपरिहारेण जीवघातादिकं,, तदप्यसङ्गतं, अवश्यभावित्वपरिक्षानपरिजिहीर्षयोर्विरोधादित्यप्रे दर्शयिष्यमाणत्वात् / आभोगानाभोगयोश्च क्रमेण जीवरक्षाजीवघातहेतुत्वं केवलिनैवोक्तम् / तथाहि 'जो. जीवेवि विआणेइ अजीवे वि विआणेइ। जीवाजीवे विआणतो सो हु णाहीइ संजमं // 1 // तथा, जो जीवेवि ण याणेइ अजीवेवि ण याणइ / जीवाजीवे अयाणतो कह सो णाहीइ संजमं ?' // 1 // त्ति दशवै० ( अ० 4, गा० 12, 13.) न पुनः केवली जीघाजीवादीन् जानानोप्यसंयममेव जानातीति क्वापि विवेकेनाभिहितम् / तस्मात् छद्मस्थानां सप्तापि लिङ्गानि रागद्वेषजनितानि, केवलिनस्तु न रागद्वेषजनितानीति निषेधसूत्राभिप्रायकल्पनं-प्रवचनानभिज्ञत्वाभिव्यजक- . જે સમસ્તવસ્તુ, તેહની પરે ટાલ્યા ન ટલે જે પરિહાર, તેહને પર્ણિ અવસ્થંભાવી પણિ પરિણાનથી એ વિશેષ. તે તઉ કેવલીની અપેક્ષાઈ છદ્મસ્થ સંયતને સર્વજનની પ્રતીતિવિષયના શોભનપણાનું જ્ઞાપકજ. તે વતી ને દેષપરિહારને અર્થે છદ્મસ્થસંયતમાત્રને પણિ જાણ પણિ જન્ય જીવઘાતાદિક માનવું અથવા પરિહરવું, છદ્મસ્થસંયતની પરિ કેવલિને પણિ જાણીને જીવાતાદિક. એ પ્રતિબદી જે એક વરતું માનતે अवश्य भान या४ ते 35 मे नही ते दुस्तर 74. તે નદી ઉતરવાને ઉપાય તો શ્રીજિનવચનરૂપ જે નાવ તેહને આયત્ત, વાંછિત નગરનું પ્રાપ્તિ હેતુ, ભલી વિચારણા તઉ ઈમ, જાણપણું અને અજાણપણું એ બેંયુકત પર્ણિ માહેમાંહિ વિધિભૂત જે બિં સામગ્રી તેણે ઊ૫નું એક છવઘાતાદિક કાર્ય તે કેઈને સંમત નહીં. અન્યનું કારણ તેજ કારણ એવું વસ્તુ ન હુઈ, હિંસાદિરૂપ જે નરકગમનની સામગ્રી તેણી' સ્વર્ગ પામવાને પ્રસંગ હઈવતી, જીવરક્ષા તે મેક્ષ કારણુપણિ કેવલીઈજ કહી. તે તે છદ્મસ્થસંયતીનીપરે કેવલીને પણુિં આભેગે ઉત્પન. આભગ તે કેવલીને સદાજ હુઈ તે વતી. કેવલીને જીવરક્ષાદિક તે આગજન્ય સદાએ માનવું. કારણને સરીખું કાર્ય દઈ से क्यनया. અને જે કહિઉં કેવલી'ને અશકયપરિહાદિકે છઘાત હુઈ, તે પણિ અયુક્ત, અવયંભાવિપણાનું જ્ઞાન અને પરિહરવાની ઇચ્છા એ ખિને વિરોધથી આગલિ દેખાડિયે તે પણાથી, અભેગને અને અનાભોગને જીવરક્ષા અને લુછવઘાતનું હેતુપણું કેવલીજ કહિ8. તે કિમ અર્થ તે બિહુગાથાને પ્રગટજ છે. પણ કેવલી જવાબવાદિપ્રતેં જાતે એ અસંયમજ જાણિ, એહવું કિહાંએ વિવેકે કહ્યું નથી. તે માટે છદ્મસ્થનઈ સાતે લિંગ તે રાગદ્વેષઈ જનિત, અને કેવલીને તે રાગદ્વેષ જનિત નહીં, એ નિષેધસત્ર જે તેહના અભિપ્રાયનું કલ્પના
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy