SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ રિનો વવવાઘમાર-વિમર किम् ? इति पर्यालोचनयैव भवति / यथा विमलवाहनराजव्यापादनं सुमङ्गलसाधोः / अपुष्टालम्बनेन च शक्तिसद्भावेऽपि अहो ! अयं पापात्मा दुष्टो मुधैव ममोपसर्गकारीतिबुद्ध यैवापवादप्रतिषेवणम् / यथा नाविकादिव्यापादनं धर्मरुचेरिति / सूक्ष्मदृशा पर्यालोचनायां तु नाविकसिंहयोापादनं पुष्टालम्बनेनैव, तत्कृतोपसर्गस्य ज्ञानादिहानिहेतुत्वात् / तेन क्वचित् पुष्टालम्बनं कचिदपुष्टालम्बनं च / न पुनः तन्निरालम्बनं, येनापवादाभावः स्यात् / तत्रालम्बनस्यापुष्टत्वं धर्मरुचे नादिहानिप्रतिबन्धकशक्तिसद्भावेनैवावसातव्यम् / परमपुष्टालम्बनप्रतिषेविणस्तथाभूतो जीवघातः संयमपरिणामानपायहेतुत्वेन सज्वलनकषायजन्योऽप्यप्रशस्तकषायजन्यो मन्तव्यः / अप्रशस्तकषायस्तु साधूनामनुचित एव / अत एव तद्व्यञ्जकमागमवचनं यथा-- ___ 'किं इत्तो कटुतरं जं मूढो खाणुगंमि अप्फिडिओ। खाणुस्स तस्स रूसइ न अप्पणो दुप्पउत्तस्स' // 1 // त्ति आ० नि० वचनं धर्मरुचिमनगारमुद्दिश्यैवोक्तम् / अन्यथा एवंविधवचनानुपपत्तिः प्रसज्येत / एवं सम्यगविचारै क्रियमाणे छद्मस्थसंयतानां जीवघातो व्यवहारतो न रागद्वेषजन्यो, न वा केवलिनस्तदभावजन्यः, कषायाभावस्य जीवघातं प्रत्यकारणत्वादिति सिद्धम् / किञ्च-केवलिनो रागद्वेषाभावेऽप्यशक्यपरिहारेण यदि छद्मस्थत्वज्ञापकलिङ्गानि भवेयुः, तहि जीवघातादिकमधिकृत्य छद्मस्थकेवलिनोस्तोल्येऽपि छद्मस्थसंयतानामशक्यपरिहारो घात्यजीवविषयकानाभोगजन्यः / आभोगस्तु तेषामशक्यपरिहारस्य प्रतिबन्धकत्वेन जीवरक्षादिहेतुः / केवलिनस्तु घात्यजीवविषयक आभोग एवाशक्यपरिहारनिश्चयद्वारा जीवघातादिहेतुः, शेषाशेषवस्तूनामिवाशक्यपरिहारस्याऽप्यवश्यभावित्वेन परिज्ञानादिति विशेषः / स च તિહ પુષ્ટ આલંબને અપવાદનું સેવવું, સો શક્તિનો અભાવ તગ્નિમિત્તક જે જ્ઞાનાદિકની હાનિ તેહનું પ્રતિબંધક સું? એવી વિચારણાઈ હુઈ! જિમ વિમલવાહનરાજાનું હનન સુમંગલ સાધુને. અપુષ્ટ લંબ ત શક્તિ છતે પણિ જ્ઞાનાદિહાનિને અભાવે પર્ણિ અહે! એ પાપરૂ૫ દુષ્ટ મિથ્યાજ મુઝને ઉપસગ કર્તા એ બુદ્ધિજ અપવાદનું સેવવું. જિમ નાવિકાદિકનું હવું ધર્મરચીને. સૂમબુદ્ધિ પર્યાલચનાઈ તલ નાવિક અને સિંહને હિણવું તે પુષ્ટાલંબને. તેહના કર્યા ઉપસર્ગને જ્ઞાનાદિહાનિના હેતુ પણાથી, તે વતી કિહાંએક પુષ્ટાલંબન કિહાંએક અપુષ્ઠલંબન, પણિ તે નિરાલંબન નહી જેણિ અપવાદને અભાવ હુઈ. તિહાં આલંબનને અપુષ્ટપણું તે ધર્મચિને જ્ઞાનાદિકની હાનિની પ્રતિબંધક જે શકિત તેહને સભાવેજ જાણિવું. પણિ અપુષ્ટઆલંબન સેવનારને તેહવાઈ જે જીવઘાત સંયમ-પરિણામનઈ અણજાવાનઈ હેતું પર્ણિ કરી સંજવલન કષાયેં ઊપને પણિ અપ્રશસ્ત કષાયે ઉપને માનિ. અકશરત કષાય તે સાધુનેઈ અયુક્ત જ છે. એતલાજ વતી તેને જણાવનારું છે. અપ્રશસ્ત-કષાયનું આગમનું વચન જિમ “ર્યું એથી કચ્છતર જે મૂઢ સ્થભાઈ આકલ્યા હતા તંભનઈ' રીસ કરઈ, પણ પિતાના અસાવધાનપણનઈ નહી ' એ વચન તે ધર્મરુચિ અનગાર ઉદેશીનઈ જ કહિઉં. બીજd પ્રકારઈ એહવા વચનની અયુકતતા થાઈ, ઈમ સમ્ય વિચાર કરતઈ. છદ્મસ્થસંયતનઈ છવઘાત તે વ્યવહારથી રાગદ્વેષજન્ય નહીં. અનઈ કેવલીનઈ પણિ કષાયને અભાવે જન્ય ઈમ નહીં. કષાયના અભાવનઈ જીવઘાત પ્રતઈ અકારણપણથી. એહવું સિદ્ધ થયું. વલી કેવલીને રાગદ્વેષને અભાવે પર્ણિ અશકય૫રીવારે કરી જઉ છદ્મસ્થપણાનાં જ્ઞાપક જે લિંગ તે હુઈ, તઉ જીવઘાત ઉદ્દેશીને છદ્રશ્ય અને કેવલીને, સરિખાઈ પણ છદ્મથસંયતને અશક્યપરિહાર તે હંતવ્યજીવવિષઈએ જે અનાભોગ તેણે જન્ય. આભગ તે તેહને અશકયપરિહારને પ્રતિબંધક પર્ણિ કરી જીવરક્ષાનું હતું. કેવલીને તે - વાત્ય જીવવિષઓ આભગ તેહજ અશક્યપરિહારનો નિશ્ચય તે વિચાલે કરી છવઘાતાદિકનું હતું. થાકતાં
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy