SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ 8 વા-તરસ્કૃત केवलिनस्तु रागद्वेषजनितानां तेषां निषेधः, न पुनः सर्वथानिषेधः, चक्षुःपक्ष्मनिपातमात्रजन्यायाः असङ्ख्येयवायुकायविराधनायाः केवलिनोऽप्यशक्यपरिहारादिति पराशङ्काऽपि परास्ता। केवलिनस्तथाभूतविराधनायाः काप्यागमेऽनुक्तत्वात् , प्रत्युत केवलिनो वायुकायविराधनाया निषिद्धत्वात् / यदोगमः - 'छप्पि अ जीवनिकाए णोवि हणे गोवि अ हणाविज्जा' इत्यादि श्रीआचाराङ्गनियुक्तिवचनं प्राग ( पत्रांक 54 ) उपदर्शितमेव / तथा अशक्यपरिहारोऽपि केवलिनो न भवति, हेयस्यैवाभावोदित्यने दर्शयिष्यते / किञ्च-परकीयरागद्वेषयोस्तदभावस्य च निरतिशयछद्मस्थज्ञानाऽगोचरत्वेन तथाभूतछद्मस्थमात्रानुमितिजनकलिङ्गानां विशेषणत्वासम्भवात् / सम्भवे च यो रागद्वेषवान् स छद्मस्थः , यस्तु रागद्वेषरहितः स केवलीति विशेषणज्ञानमात्रेण छद्मस्थकेवलिनोविवेकेन सम्यक् निर्णये जाते प्राणातिपातादीनां तनिषेधरूपाणां च सप्तानां विशेष्यपदानां भणनमुन्मत्तप्रलापकल्पं सम्पयेत, प्रयोजनाभावात् , धर्मोपदेशादिक्रियामात्रस्यापि तथात्वेन सप्तसङ्ख्याभणनस्यायुक्तत्वाच्च / किञ्च-अप्रसिद्धविशेषणदानेन हेतूनां सन्दिग्धस्वरूपासिद्धताऽपि / वस्तुतस्तु रागद्वेषपरिज्ञानार्थमेव प्राणातिपातादीनि लिङ्गानि स्युः, मोहनीयसत्तामन्तरेण सद्भूतजीवघातादेरसम्भवादित्यग्रे दर्शयिष्यमाणत्वात् / किञ्च -सत्तावतिरागद्वेषवत्त्य-छद्मस्थत्वयोरैक्यमेव, उभयोरपि शब्दयोः परस्परं पर्यायवाचित्वात् / एवं रागद्वेषराहित्य-केवलित्वयोरपि मन्तव्यम् / तथा च साध्यविशिष्टे हेतौ ज्ञाते साध्यस्याप्यवश्यं ज्ञातत्वात् , विशेषणज्ञानमन्तरेण विशिष्टज्ञानासम्भवात् / नहि वह्निविशिष्टे धूमे ज्ञाते वह्निरज्ञातो भवति / तथा च प्राणातिपातादीनामिव આગમને વિષે અણકહેવાપણુથી. સાહસું કેવલીનઈ વાયુકાયની વિરાધનાનઈ પર્ણિ નિષિદ્ધપણાથી. એ તે પૂર્વેિ દેખાડયું છે. અશકય પરિહારપણિ કેવલીનઈ ન હઈ. હેવના અભાવથી. એહવું અગલિ દેખાડીસ્પે. વલી પરસંબંધી રાગદ્વેષ અને તેનાં અભાવનઈ નિરતિશ જે છમસ્થ જ્ઞાન તેહને અગોચરપરિણું : કરી તેહવા જે છદ્મસ્થમાત્રને અનુમિતિજનક જે લિંગ તેને વિશેષણપણુના અસંભવથી અને જઉં સંભવઈ તઉ જે રાગદ્વેષવંત તે છદ્મસ્થ અને જે રાગદ્વેષરહિત તે કેવલિં એહ વિશેષણજ્ઞાનમાજ છદ્મસ્થ અને કેવલીને જે સમ્યગુરીતિ નિશ્ચય તે થઈ હુ તે પ્રાણાતિપાત.દિક અને તેનાં નિષેધરૂપ જે સાતે પદ જે વિશેષ્યરૂપ તેહનું કહેવું તે ઉન્મત્તના પ્રતાપને સરીખું સંપજે. પ્રજનના અભાવથી. ધર્મોપદેશાદિ ક્રિયામાત્રને તિમ પણિ સપ્ત સંખ્યાભણનને અયુકતપણુથી વલી. વલી અપ્રસિદ્ધ વિશેષણને દેવે હું તે હતને સંદિગ્ધ સ્વરૂપસિદ્ધપણું હઈ. પરમાર્થ વૃત્તિ તઉ રાગદ્વેષની પરિજ્ઞાનને અથેજ પ્રાણાતિપાતાદિક લિંગ હુઈ મોહનીયની સત્તા વિના છતાં જીવઘાતાદિકના અસંભવથી. એહવું આગલિં દેખાડીયે તે પણાથી. વલી સત્તાવર્તિ જે રાગદ્વેષવંતપણું અને છદ્મસ્થપણું એક જ છે. એ સિંહુ શબ્દને માહોંમાંહિ પર્યાયવાચીપણુથીએકજ રીતિ બેલાગ્યાથો. ઈમ રાગદ્વેષરહિતપણું અને કેવલી પણું તેને પણિ માનવું તિમ તે સાધ્યયુકત જિવારે હેતુ જા તિવારે અ પૅજ સાધને જાણ પણ થી. વિશેષણજ્ઞાન વિના વિશેષણયુક્ત જ્ઞાનના અસંભવથી. વહ્નિવિશિષ્ટ ધૂમ જાણે હું વહ્નિ તે અજાણ્યા ઇમ ન હુઈ. તિવારે તે પ્રાણ તિપાતાદિકની પરે છધસ્થપણું અને કેવલી પણું તે બિહુને પ્રત્યક્ષપણાથી સાતે લિંગને સ્વરૂપની હાનિ થાઈ. સાધીઈ છે તેના કપણાના અભાવથી. વલી રાગદ્વેષને ઘાતાદિક પ્રતિં કારણ પણ તે તુઝને પણિ સંમત છે. છદ્મસ્થ સંયતને પ્રાણાતિપાતાદિકને વિષે તે કારણુતાને તેજ કહિ આપણાથી. છમ કરતાં અર્થથી છદ્મસ્થતીને જીવરક્ષા-સત્યભાષણદિક તે રાગદ્વેષાભાવે ઉત્પન્ન તે થઉં. જે માટે કાર્યનું પ્રતિપક્ષપણું તે કારણુને પ્રતિપક્ષપર્ણિજ હુઇ. તે તે પરમતે ન સંભ, જે માર્ટિ જ રાગદ્વેષ સતાવતી રહીઈ તઉ ઉપશાંત ગુણસ્થાનતાંઈ
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy