________________ પી तथात्वे च संयतानां जीवधातादिकं प्रति कारणमनाभोगसहकृतं मोहनीयं कमैव / मोहनीयाभावे चानाभोगो वास्तवमृषाभाषणं प्रत्यकारणं सन्नपि सम्भावनारूढमृषाभाषणं प्रति कारणं भवत्येव, अनाभोगस्य च तथास्वभावस्यानुभवसिद्धत्वात् / तेन क्षीणमोहस्याऽपि अनाभोगहेतुकं सम्भावनारूढं जीवविराधनावन्मृषाभाषणमपि भवत्येव / तच्च छद्मस्थज्ञानागोचरत्वेन छद्मस्थत्वावबोधकं लिङ्गं न भवति, तस्य केवलज्ञानगम्यत्वात् / न च सम्भावनारूढस्य मृषाभाषणस्य मृषाभाषणत्वव्यपदेशो न भविष्यतीति शङ्कनीयम् / सम्भावनारूढं मृषाभाषणमिति भणित्वापि मृषाभाषणत्वव्यपदेशो न भविष्यतीति भणतस्तव अहम्मौनीत्यादिवद् वदव्याघातात् / किश्च-जनानामलोकेऽपि विकल्पितलोकस्याङ्गीकारे कल्पनाया इव सम्भावनाया अपि प्रामाण्यमेव / अत एव कालशौकरिकस्य कल्पितमहिषव्यापादनं महिषव्यापादनतया भगवता श्रीमहावीरेण भणितमिति प्रवचने प्रसिद्धिः / तस्मात् संयतानां तस्यापि द्रव्यतो मृषाभाषणवत् कर्मबन्धहेतुत्वाभावेपि दोषत्वेन साम्यात् मृषाभाषणमुच्यत एव / दोषत्वं च स्नातकचारित्रप्रतिबन्धकत्वेन द्रव्यतो मृषाभाषणस्येवास्याऽपि प्रतीतमेव / तेन द्रव्यतो मृषाभाषणं सम्भावनारूढमृषामाषणं चेत्युभयत्राऽप्यविशेषेण मृषाभाषणत्वव्यपदेशो न दोषावहः / यथा चित्रालिखितनारी इतरनारीवदविशेषेण नोरीत्वेन व्यपदेशविषयः प्रवचनप्रतीतैव, तथाहि 'चित्तमित्तिं ण णिज्झाए णारिं वा सुअलंकियं / भक्खरं पिव दट्ठणं दिदि पडिसमाहरे' શા નિ (રા૦ 8, 30 2, જાવ ઘ) શ્ર પ્રતિઃ IIળા સિદ્ધજ, તે ભાવથી મૃષાભાષણને મેહનીયના ઉદયથી જન્યપણથી. તે વતી ક્ષીણમેહ માત્રને દ્રવ્યથી અથવા ભાવથી મૃષાભાષણ ન હઈજ. કારણના અભાવથી, કારણને અભાવે કાર્ય માની તે જ્ઞાનાદિકનું આરાધન પરિણું વ્યર્થ હુઈ. તે વિનાએ મોક્ષપ્રાપ્તિની સિદ્ધિથી. તેણેિ જૈનપ્રવચનની સિદ્ધિને અર્થે કાર્ય-કારણની મર્યાદાનો ભંગ ન કરિ. તિમ મર્યાદાપડ્યુિં તે સંયતીને જીવઘાતાદિક પ્રતિઈ કારણ તે અનાભોગે સહિત મેહનીય કર્મજ. મેહનીયને અભાવે તે અનાભોગ તે છતાં મૃષાભાષણ પ્રતિ અકારણ હું પણિ સંભાવનારૂટ જે મૃષાભાષણ તે પ્રતિં કારણ હુઈજ. અનાભોગને તથા તેહવા સ્વભાવને અનુભવસિદ્ધપણાથી. તે માર્ટિ ક્ષીણુમેહનં પરિણું અનાભોગથી ઉપનું સંભાવનારૂઢ જીવવિરાધનાની પરિ સંશયવિશેષ જ જે મૃષાભાષણ તે હુઈ, અનઈ તે તે છદ્મસ્થને જ્ઞાનગોચર વિના છદ્મસ્થપણાનું જ્ઞાપકલિંગ ન હુઇ. સંભાવનાઈ ચઢિઉં જે મૃષાભાષણ તેહને મૃષાભાષણપણાને કથન ન હુઈ ઈમ ન શંકવું. સંશયારૂઢ મૃષાભાષણ એહવું કહીનઈ પણુિં મૃષાભાષણ એહવું નામ કહી હુઈ એહવું કહછતાં તુઝનઈ “હું મૌની' ઇત્યાદિ પરઈ બોલતાં વ્યાઘાતથી. વલી જૈનનઈ આલેકનઈ વિષઈ વિકલ્પિત લોકના અંગીકારને વિષઈ વિકલ્પનાની પરઈ સંભાવનાનઈ પણુિં પ્રામાણ્યપણું જ. એતલાજવતી કાલિશૌકરિકને' કપિત મહિષનું હનન તે હણવાણિજ ભગવંત શ્રી મહાવીરે કહિઉં. એવી પ્રવચનને વિષે પ્રસિદ્ધિ છે. તે માટે સંયતને તે મૃષાભાષણને દ્રવ્યથી મૃષાભાષણની પરિ કર્મબંધના હતપણાને અભાવે પર્ણિ અનાગજનિત જે દોષપણિ સદશપણાથી મૃષાભાષણ કહી ઈજ. દોષપણું તો નાતકચારિત્રને પ્રતિબંધકપર્ણિ દ્રવ્યથી મૃષાભાષણની પરિ એહની પર્ણિ પ્રસિદ્ધજ. તે વતી દ્રવ્યથી મૃષાભાષણ અને સંભાવનારૂઢ-મૃષાભાષણ એ બિહું ઠામે નિર્વિશેષે મૃષાભાષણુપણાનું નામ તે દોષાવહ નથી. જિમ ચિત્રલિખિત નારી, અન્યનારીની પરિ નારીપણુિં કહણને વિષય પ્રવચનને વિષે પ્રસિદ્ધજ, તે કિમ " ચિત્રભીર્તિ ન જાઇ. અથવા અલંકૃત નારી ન જઈ. કદાચિત દીઠી તે સૂર્યની પંરિ દેખીને