________________ जीवघातादिहेतुत्वमीमांसा परस्परं सहकार्यसहकारिभावसम्बन्धेनैव जीवघाताद्याश्रवं प्रति कारणत्वम् / विशेषतस्तु संयतानां विना अपवादमनाभोगः सहकारिकारणम् , 'प्रमादानाभोगाभ्यां प्राणभूतानि हिनस्ती 'तिवचनात् / शेषाणां त्वज्ञानानाभोगाभोगाः यथासम्भवं सर्वेऽपि भवन्ति / एवमतिचारहेतुरपि मोहनीयमेव / 'सव्वेवि अ अइआरा संजलणाणं तु उदयओ हुंति ' त्ति वचनात् / न चैवं नामकर्मणोऽपि, केवलिनोऽपि सातिचारचारित्रप्रसक्तेः / जीवघातहेतो मकर्मणोऽतिचारहेतुत्वस्यावश्यकत्वात् उदितमोहनीयवदिति पराभिप्रायेण तु केवलिनः तथाभूतस्यैव नामकर्मणः सत्त्वात् / यद्यपि केवलयोगजन्यः सामयिककर्मबन्धोऽप्याश्रवतया द्वितीयाङ्गवृत्तौ भणितः , तथापि तत्कारणभूता योगा नातिचारहेतवः, उदितसज्वलनानामेवातिचारहेतुत्वेनागमे भणितत्वात् / आगमस्तु दर्शित एव / अत एव मोहनीयसत्ताकस्योपशान्तवीतरागस्य सत्यपि जीवघाते अतिचारो न भवति, सज्वलनानामुदयाभावात् / न च शैलेश्यवस्थायां केवलिनः कायसंस्पर्शमागतानां मशकादीनां प्राण त्यागः कथं मोहनीयहेतुक ? इति वाच्यम् , मरणहेतुकायादिव्यापारस्य मोहनीयाऽविनाभावित्वेन म्रियमाणस्य जीवस्य तथाभूतस्य मोहनीयकर्मणः सत्त्वात् / युक्तिश्चाने वक्ष्यते / अन्यथा योगजन्यजीवघातवादिनोऽपि मते किं कारणम् ? इति प्रश्ने मोहनीयस्येव योगानामप्यभावात् गगनमेवावलोकनीयमिति पर्यालोच्यम् / अथ जीवघातादिकारणभूतस्य मोहनीयस्य सत्तोदयाभ्यां द्वैविध्यात् कार्यभूतस्य प्राणातिपातादेरपि द्वैविध्य, तदेवाह- तप्परिणइ वि' त्ति / तेषां प्राणातिपातादीनां परिणतिः-परिणामो द्विधा-द्विप्रकारः, काभ्यां ? द्रव्यभावाभ्यां, कथं ? 'प्रत्येकं' प्राणातिपातस्येव मृषाभाषणादेरपीतिगाथार्थः // 5 / / . દેશવિરતિ-સર્વવિરતિ અને યથાખ્યાત ચારિત્રની ઉપઘાતક અને અનુપઘાતક હતી અતિચારાદિહેતુક કહેવી થાઈ. મેહનીયકર્મની અનંતાનુબંધીધ-માનાદિનું. તિમજ આગમને વિષે કહિઉં છે વતી. જ તે ઈમ-ઔપશમિક-સમ્યફત્વ અને ક્ષાયિક-સમ્યક્ત્વ અને વલી ઔપશમિક તથા ક્ષાયિક , , ચારિત્ર તેહના કારણભૂત ઉપશમ અને ક્ષય, મોહનીયકર્મ પ્રકૃતિનાજ, તથા વીતરાગ ૫ણાનું કારણ મોહનીયકમને સંપૂર્ણપણું ક્ષય અથવા ઉપશમ, છમ નામકર્મને તે કહી શકાઈ નહી. તે નામકમની ઉપશમના અભાવથી. “મોહનીયને જ ઉપશમ હું' એહવા વચનથી, નામકર્મને ક્ષયે તે મુક્તિજ, સમ્યકત્વાદિકનો લાભ કિહાંથી ? તે માટે સામાન્યથી મોહનીય નામકર્મને માંહોમાહિ સહકાર્ય–સહકારિભાવિ સંબંધેજ જીવઘાતાદિક આવપ્રતિ કારણુપણું, વિશેષથી તો સંયતને અપવાદ વિના અનાભોગજ સહકારિ કારણ. " પ્રમાદ અને અનાભોગે પ્રાણભૂતને હણે ' એહવા વચનથી. બીજાનઈ તો અજ્ઞાન અનાભોગ અનિ આગ યથાસંભવે સ” હુઈ. ઈમ અતીચારનું હતું પણું મેહનીયજ. સર્વઈ અતીચાર તે સંજવલનના ઉદયથી હુઈ” એહવા વચનથી. પણિ નામકર્મને નહીં. કેવલીનઈ પણિ સાતિચાર ચારિત્રની પ્રસક્તિ થાઈ હતી. જીવઘાતને હેતુ જે નામકર્મ, તેંહને અતિચારના હેતુ પણાના આવશ્યકપણાથી. પર અભિપ્રાયેં તે તેહવા નામકર્મને છતાપણાથી. આ જ એ વલયોગથી ઊપને સામયિકકર્મબંધ પર્ણિ આશ્રવર્ણિ દ્વિતીયાંગ વૃતિને વિષે . કહ્યો છે, તફહે પીણું તત્કારણભૂત યોગ તે અતિચાર હેતુ નહીં. ઉદય પામ્યા જે સંજવલન, તેહને જ અતિચારનું હેતુપહિં આગમને વિષે કહ્યા પણાથી. આગમ તે દેખાડજ. એટલાજ વતી મોહનીય 8. .