________________ सम-तातो ..... केवलज्ञानमेव सहकारिकारणमिति चेत् , तहि केवलिनो योगानां जीवघात-रक्षाहेतू शुभत्वाशुभत्वे सर्वकालं युगपद् भवतः , सर्वकालं सहकारिकारणस्य केवलज्ञानस्यैकत्वात् / तच्च न सम्भवति, परस्परं प्रतिबन्धकत्वात् / एकतरस्याभ्युपगमे च पराभिप्रायेण सर्वकालमशुभत्वमेव सिद्ध्यति, हन्तव्यचरमजीवहननं यावत् हिंसानुबन्धिरौद्रध्यानपरिणामस्यानपायात् / तथाभूताश्च अशुभयोगाः सामयिककर्मबन्धहेतवो न भवन्ति, किन्तु प्रमत्तयोगजन्योऽप्यसंयतसम्बन्धी कर्मबन्धो भवति, विना प्रयोजनापराधं ज्ञात्वा जीवघातकस्य वर्जनाभिप्रायराहित्येन पश्चात्तापादिराहित्यात / एवं च व्यतिकरः श्रावककुलोत्पन्नाना बालिकानामप्यरुचिविषयः, देवोऽष्टादशदोषरहित एव अर्हन् , मरणसमं नत्थि भयं, अभयदयाणं सरणदयाणं लोगनाहाणं लोगहिआणमित्याद्यागमपरिज्ञानस्य तासामपि सत्त्वात् / तस्मात् केवलियोगानां सर्वकालं शुभत्वसिद्ध्यर्थं सर्वकालं जीवरक्षादिकमेवाभ्युपगन्तव्यम् / अन्यथा जीवरक्षादिकं. छमस्थानामेव भवेत् , तदीययोगानां जीवरक्षाहेतोः सहकारिकारणस्याभोगस्य सत्वात् / तस्मात् संयतमात्रस्य दव्यत एवाश्रवोऽनाभोगसहकृतमोहनीयायत्त एव, न पुनर्नामकर्मायत्तः, अन्यथा नामकर्मणः प्रकृतयोsप्युदिता अनुदिताश्च सम्यक्त्वदेशविरतिसर्वविरतियथाख्यातचारित्राणां उपघातकाऽनपघातकाच अतिचारहेतवश्व वक्तव्याः स्युः / मोहनीयकर्मणोऽनन्तानुबन्धिक्रोध-मानादिप्रकृतीनां तथैवागमे भणितेः तच्च-औपशमिकसम्यक्त्व-क्षायिकसम्यक्त्वयोः तथाभूतचारित्रयोश्च कारणभूतावुपशमक्षयौ मोहनीयकर्मप्रकृतीनामेव / तथा वीतरागत्वस्य च कारणं मोहनीयकर्मणः कास्यैन क्षयोपशमयोरन्यतर एव / न चैवं नामकर्मणोऽपि वक्तुं शक्यते, तस्योपशमाभावात् 'मोहनीयस्यैवोपशम' इति वचनात् / नामकर्मणः क्षये च मुक्तिरेव, कुतः सम्यक्त्वादिलाभः / तस्मात् सामान्यतो मोहनीय-नामकर्मणोः તે કેવલીને જીવરક્ષા-સત્યભાષણાદિક કિવારપણિ ન હુઈ કેવલીના યોગને જીવરક્ષાને હેતુ જે સહકારિ કારણ એ કેવલજ્ઞાનનો અભાવ, તેને સર્વકાલ અસંભવથી. હિવે જીવઘાતની પરે જીવરક્ષાને પણિ અવશ્યભાવિ પણિ પરિજ્ઞાતથી બિહુ ઠામે કેવલજ્ઞાનજ સહકારિ કારણ એહવું જ, તલ કેવલીના યોગને જીવઘાત અને જીવરક્ષાના હેતું શુભમણિ અનિ અશુભ પરિણું સર્વકાલ એકવારે હુઈ સદાએ સહકારી કારણ એ કેવલજ્ઞાન, તેહના એકપણથી. તે ત ન સંભ, પરસ્પર પ્રતિબંધકપણથી, એકજ પક્ષ માની તો પરને અભિપ્રાયે સદાએ અશુભપણું સિદ્ધ થાઈ. હણવાયોગ્ય જે છે જીવ તેહની હિંસા પર્યત હિંસાનુંબંધી રૌદ્રધ્યાન તેહ પરિણામના અણુજાવાથી. તેહવા તઉ અશુભયોગ સામયિકકર્મબંધહેતુ ન હુઈ. તલ ? પ્રમત્ત ગે જન્ય પણિ - અસંયત સંબંધી કર્મબંધ હુઇ. પ્રોજન અને અપરાધ વિના જાગીને જીવ હણનારને વર્જનાભિપ્રાયને રહિતપણે પશ્ચાતાપાદિકના રહિતપણુથી. એહ વ્યતિકર તો શ્રાવકકુલે ઉપના બાલિકાઉનેપણિ ચિવિષય ન હઈ. અઢાર દોષરહિત દેવ તે અરિહંત, મરણ સરીખું ભય નહીં, અભયને દાયક, સરણ દાયક, લેકને નાથ, લેકને હિતકારી ઇત્યાદિ આગમના જ્ઞાનને તેને પરિણું છતાથી, તે માટિ કેવલીનાં યોગને સદાએ શુભપણાની સિદ્ધિને અથે સદાએ જીવરક્ષાદિકજ માનવું. ઇમ નહી તે જીવરક્ષાદિક છદ્મસ્થવેંજ હુઈ, છદ્મસ્થના યોગનઈ જીવરક્ષાનું હેતુઃ સહકારિકારણ જે આગ તેહના છતાં પણાથી. તે માટે સંયતમાત્રને દ્રવ્યથી એ આશ્રવ અનાભોગે’ સહિત જે મોહનીય તેહને આયત્તપણુિં, નામકર્મને આયત્ત નહીં. ધમ ન માનીશું તે નામકર્મની પ્રકૃતી એ-ઉદય પામી સમ્યફાવ