________________ सम्यग्रशां मांसाहाराघभावविमर्श: वासुदेवादिदत्ता अवसातव्या / तत्कृतस्य कार्यस्य वासुदेवादेरमिमतत्वात् / अन्यथा लेखद्वारा आया यत्कार्य सम्पन्नं तस्य स्वामी कः कर्ता वक्तव्य ? इति पर्यालोच्यम् / न च सम्यग्दृशां मांसभुक्तिविषयाऽनुज्ञा न भविष्यतीति शङ्कनीयम् , आज्ञामभ्यर्थयतो विना अपराधं त्रसजीवघातव्यतिरिक्तस्थले अनिषिद्धरूपाया आज्ञोया सर्वत्र सत्त्वात् , अन्यथा सम्मतितयोद्भावितस्य सूत्रस्याप्रामाण्यं स्यात् / सर्वेषामप्यशनादीनामुपलक्षणादलङ्कारपर्यन्तानां सामस्त्येन देशेन वा वासुदेवादीनां राज्ञां भुक्तेरसम्भवात् , अपरैः सह भुक्तेः सूत्रेऽनुक्तत्वाच्च / तस्मात् परिकरभुक्तं स्वामिभुक्तमिति व्यपदेशो न्याय्य एव / ननु भवत्वेवं, परं द्रुपदराजाऽपि सम्यग्दृष्टिः, कथं वासुदेवादिनिमित्तं नामग्राहेण व्यक्त्या मांसादिमिश्रितां भोजनसामग्री कौटुम्बिकपुरुषान् प्रत्यनुज्ञातवानिति चेदुच्यते, तत्राऽपि वासुदेवभुक्तिवत् द्रुपदराजस्यानुज्ञाऽप्यवसातव्या / प्रागेव निजनिजाधिकारनियुक्तैः पुरुषैर्यथासम्भवं क्रियमाणाऽपि सर्वलोकप्रसिद्धभोजनसामग्री द्रुपदराजेनानुज्ञातेति व्यपदेशस्य युक्तत्वात् / केचितु “रोहिणीमणहिअयवलहे" इत्यादिकविसमयानुवृत्त्येव सर्वलोकव्यवहारानुवृत्त्या प्रायः सम्भविनः पुरुपविशेष प्रत्यसम्भविनोऽपि सम्भविन इव तद्विषयकसूत्ररचना भवत्येव / यथा यज्जन्मावाप्य जीवः सम्यग्दृष्टिः सम्पन्नः , तज्जन्मनो मातापित्रोः प्रत्युपकारनिमित्तं भक्त्याष्टादशव्यञ्जनाकुलं भोजनं प्रवचने भणितम् / तथाहि. “तिण्हं दुप्पडिआरं समणाउसो! तं० अम्मापिउणो 1 भट्टिम्स 2 धम्मायरिअस्स 3 संपातोवि य ग मित्यादि यावत् अट्ठारसवंजणाउलं भोअणं मुंजावेज्जा" इत्यादि श्रीस्थानाङ्गे. (सू० 135 ) एतस्य सूत्रस्य वृत्तौ-एते चाष्टादशभेदाः-सूओ 1 दणो 2 जवन्नं 3 तिणि अ.. વિશેથી જેવા પુરુષને દ્વારે દીધી તેહજ તે અધિકારતા વતી તે પુરુષને આયત્તપણિ વાસુદેવાદિ દીધી જાણવી. તેના કર્યા કાર્યને વાસુદેવાદિકને અભિમનપણથી, અન્યથા લેખધારે જે કાર્ય નીપનું તેહને કઉણ કર્તા સ્વામિ કહે ? એ વિચારવું. સમ્યગદષ્ટિને માંસભક્તિવિષયિણ આજ્ઞા નહીં હુઈ ધમ શંકવું નહીં આજ્ઞા માગતાં વિનાપરાધે ત્રસછવઘાતવ્યતિરિક્ત સ્થલે અનિષેધરૂપ આજ્ઞાને સર્વત્ર પણિ છતાંપણથી. છમ ન માનીઈ તે સંમતિપણિં ઉભાવ્યું જે સૂત્ર તેહનું અપ્રમાણપણું થાઈ. સર્વ જે અશનાદિક. ઉપલક્ષણથી અલંકારપર્યત. તેનું સમસ્તપણુિં અથવા દેશે વાસુદેવાદિકરાજાને ભક્તિના અસંભવથી. બીજા સાથે ભોજનના સૂત્રઈ અણકહેવાથી વલી. તે વતી પરિકરે ભગયું તે સ્વામી ભગવ્યું એહવું કહ તે યુક્તજ. પૂછે છે ભલું એહવું હઉં. પણિ કુપદરાજા પણિ સમ્યગુદષ્ટિ તે કિમ વાસુદેવાદિનિમિત્ત નામમહીને વ્યક્તિ માંસાદિકયુક્ત ભોજનની સામગ્રી પ્રતિ કૌટુંબિક પુરુષપ્રતિ આજ્ઞા દેત્તઉ હુએ? એહવું જે પૂછૅ છે. તે ઉપરિ કહીઈ છઈ. તિહાંપણિ વાસુદેવની ભક્તિની પરે” કુપદરાજાની આજ્ઞા માનવી, પૂર્વે પોતપોતાના અધિકાર નિયુક્ત જે પુરુષ તેષ્ઠિ યથાસંભવ કરીતી પણિ સર્વલોકપ્રસિદ્ધ ભોજનની સામગ્રી દ્રપદરાજે આજ્ઞા કરી એહવા કહણને યુક્તપણુથી. કેટલાએક ઈમ " સમાધાન કરાઈ છે. “રોહીણીના મનને હિતદાયી વલભ' ઈત્યાદિ કવિસમયના અનવૃત્તિ જિમજિમ સર્વ લોકવ્યવહારની અનુવૃત્તિ પ્રાહે સંભવતી વસ્તુને પુરષવિશેષ પ્રતિ અસંભવીનેપવુિં સંભવતીની પરઈ તે વિષણિી સૂત્રરચના હુઈ જિમ જે જન્મ પામીને જીવ સમ્યગદષ્ટિ થયો તે જન્મનાં માતાપિતાનઈ પ્રત્યુપકારનિમિત્ત ભક્તિ અઢાર વ્યંજને યુક્ત ભોજન પ્રવચનને વિષે કહિઉં છે. તે કિમ? ત્રિણને દુપ્રતિકાર શ્રમણ આયુષ્યન? તે કિહા માતાપિતા, પિષક, અને ધર્માચાર્ય, પામીને