________________ * सक-शतकवृत्ती मंसाइ-३-जलजादिजीवसम्बन्धीनि ] गोरसो 7 जूसो। 8 भक्खय 9 गुललावणिआः 10 मूलकला 11 हरिअगं 12 सागो 13 // 1 / / होइ रसालू अ 14 तहा पाणं १५-सुरादि ] पाणीअ 16 पाणगं 17 चेव / अट्ठारसमो सोगो निरुवहओ 'लोइओ पिंडो // 2 // इत्यादि। अत्राऽपि " निरुवहओ लोइओ पिंडो" ति भणनेन सामान्यतो लौकिकभोजनविधिदर्शितः / एवंविधस्य भोजनस्य दानं मातापित्रोः परमभक्तिमतोऽपि सम्यग्दृष्टिपुत्रस्य न सम्भवति / तथाविधभोजनदानेन प्रत्युपकारो दूरे, प्रत्युत महाननों भवति, मांसभोजनदानेन मातापित्रोः नरकातिथीकरणात् / तेन भक्तस्याऽपि पुत्रस्य सम्यग्दष्टेनिन्दनीयमांसकुलोत्पन्नस्य वा असम्भव्यपि भोजनविधिः सूत्रे निबद्धः , लोकस्थितेबलिष्ठत्वात् / न च स पुत्रः सम्यग्दृष्टिर्न भविष्यतीति शङ्कनीयं, जिनधर्मप्रापणेन सुप्रत्युपकार इति भणनाभावप्रसक्तः / एवं श्रेष्ठिधर्माचार्ययोरपि आगमोक्तविधिना भाव्यम् / एतेन यत्किञ्चिज्जन्मावाप्य मातापित्रोद॑ःप्रत्युपकारो भविष्यतीति शङ्काऽपि परास्ता / व्याधव्याघ्रादीनामपि मातापित्रोदुःप्रत्युपकारप्रसक्तेरिति प्रसङ्गतोऽभिहितं बोध्यम् / एवं द्रुपदराजवासुदेवयोर्व्यतिकरोऽपि मन्तव्यः / वस्तुतस्तु वासुदेवपरिकरभूतानामपि मिथ्यादृशां केषाश्चित् यन्मांसाद्यभक्ष्यभक्षणं तत् द्वारावत्यामिव सर्वत्राऽप्यब्रह्मसेवादिवत् वासुदेवसम्यग्हगोज्ञानिरपेक्षमेव जायमानं मन्तव्यम् / तथाविधभोजनस्य भोक्तारो भोजयितारश्च मिध्यादृशः सम्यग्रगपेक्षया भूयांसोज जैनाज्ञा समीहन्तेऽपि / साम्प्रतमिव -तदानीमपि (प्य) सम्भवात् / न च द्रुपदराजवासुदेवयोयतिकरनिबद्धे सूत्रे मांसादिविषयकामुज्ञाभुक्त्योः साक्षादुपलभ्यमानयोरन्यथाकल्पने सूत्राशातनेति ઇત્યાદિ યાવત્ અંતે અઢારવ્યંજને શાકાદિકઈ ભોજન જિમાઈ. એ ઠાણાંગની સૂત્રની વૃત્તિને વિષે. એ અઢાર ભેદ અર્થ તે સ્પષ્ટ જ ઈિ. પણિ તિત્રિ 3 બંનrg હાં જલાદિyવસંબંધીનિં જલચર સ્થલચર ખેચરનાં માંસ તીન. પાન તિહાં સુરાદિક વખાણ્યું છે. પણિ ઈહાં નિરપત લૌકિકપિંડ કહેતે સામાન્ય પ્રકારઇ લૌકિક ભોજનવિધિ દેખાડવો. એહવા ભોજનનું દાન તે માતપિતાને પરમભક્તિવંત સમ્યગદષ્ટિને પણિ ન સંભવે છે તથાવિધ ભેજનને દેવે પાછે ઉપકારતે વેગ, સાતમું મહા અનર્થ હુઈ માંસભોજનને' દેવું માતાપિતાને નરકના ૫રહણના કરવાથી. તે વતી. ભક્તપણિ સમ્યગદષ્ટિને પુત્રને અથવા નિંદનીકમાંસકુલના ઉપનાને અસંભાવ્ય પછુિં એ ભોજનવિધિ સનિ વિવુિં બાંધ્યો. લૌકિક સ્થિતિને બલવંતપણાથી. તે પુત્ર સમ્યગદષ્ટિ નહી હુઈ ઈમ ન શંકવું. જિનધર્મને' પમાડ ભલો પાછો ઉપકાર એ કહેવાને અભાવનો પ્રસંગ થઈ હતી. ઇમ સેટિં ધર્માચાર્યને પરિણું આગમતવિધિ માનવું. એટલે કહેવે જે કોઈ જન્મ પામીને માતાપિતાને દુએ પાછો ઉપકાર હંસે એવી શંકા પણિ ટાલી. વ્યાધ વ્યાધ્રાદિકનાં પણિ માતાપિતાને દુઃખ પ્રત્યુપકારને પ્રસંગ થાઈ વતી. એ પ્રસંગથી કહિઉં જાણિવું. ઈમ પદરાજા અને વાસુદેવને સંબંધ પણિ માન. પરમાર્થ વૃત્તિ તે વાસુદેવના પરિકરભૂત જે કેટલાક મિથ્યાત્વી તેહને જે માંસાદિક અભક્ષ્યને ભક્ષણ તે દ્વારકાને વિષે જિમ સઘલે મૈથુનાદિ સેવા તેહની પરંપરા વાસુદેવાદિક સમ્યગદષ્ટિની આજ્ઞાનિરપેક્ષજ થાઈતું જાણવું. તેહવા ભજનના જિમનારા અને જિમાડનારા જે મિથ્યાદષ્ટિ તે સમ્યગદષ્ટિની અપેક્ષાઈ બહુ તે જૈનની આજ્ઞાને વાંછે પણિ નહી. હિંજડાની પરં તિવારે’ પણિ અસંભવથી. દ્રપદરાજ અને વાસુદેવને સંબંધે નિબદ્ધ જે સૂત્ર તેને વિષઈ માંસાદિ વિષયનું આજ્ઞા અને ભક્તિ તેહને સાક્ષાત દીસતે, અન્યથા ક૫વા સૂત્રની આશા- .