SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ - सर्वज्ञ-शतकवृत्ती गंधमल्लालंकारं च वासुदेवपामोक्खाणं रायसहस्साणं आवासेसु साहरह, तेवि साहरंति / तएणं ते वासुदेवपामुक्खा विउलं असणं 4 जाव पसन्नं च आसाएमाणा 4 विहरंति' त्ति श्रीज्ञातधर्मकथाने (सू० 118). तत्र मद्यमधुप्रसन्नाः सुराभेदा एवेति व्याख्यातम् / तत्र वासुदेवो नियमेन सम्यग्दृष्टिरेव, स च मांसादिकं कथं भुक्तवानिति ? चेन्मैवं, लौकिकव्यवहारबाह्यत्वेन सम्यगप्रवचनानभिज्ञत्वात् / न हि वासुदेवोऽपरेऽपि राजानो वा भक्ष्याभक्ष्यरूपाणां सर्वेषामप्यशनादीनां स्वयमेव केवलाहारादिरूपेणास्वादितवन्तः, असम्भवात् / यतो भुक्तिस्तावद् इच्छायत्ता / इच्छा च सम्यग्ज्ञानवतां निजधर्म-कुलधर्म-शरीरधर्मादीनामौचित्येनैव स्यात् / यदुक्तम्...'ब्राझे मुहूर्त उत्तिष्ठेत् परमेष्ठिस्तुतिं पठन् / किंधर्मा किंकुलश्चास्मि किंवतोऽस्मीति च स्मरन् ' // 1 // इत्यादि योगशास्त्रे (प्र० 3, श्लो० 21) तत्र मांसादीनामभक्ष्याणामास्वादादिविषयेच्छा सम्यग्दृशां लेशतोऽपि न स्यात् / सम्यक्त्वनाशपूर्वकदुर्गतिहेतुत्वेन निजधर्मानौचित्यात् , सम्यक्त्वनाश. हेसूनां च सम्यक्त्वप्रतिपत्तिसमय एव परित्यक्तत्वात् / तस्मात् यदाज्ञया यद् भवति तत्तेनैव कृतमिति सर्वानुभवसिद्धव्यवहारबलेन वासुदेवाज्ञया निजपरिकरेण यथासम्भवं भक्ष्याभक्ष्यरूपाणामशनादीनां क्रियमाणा आस्वादादयो वासुदेवादिना क्रियमाणा इति व्यपदेशो न्यायप्राप्त एव / राज्ञां च आज्ञामात्रेण परिभोगव्यपदेशस्य सर्वसम्मतत्वात् / यथा षट्खण्डभोक्ता चक्रवर्ती, त्रिखण्डभोक्ता वासुदेवः इत्यादिव्यपदेशो निजाज्ञामात्रेणैव स्यात् / आज्ञा च राज्ञां निजनिजपरिकरस्याऽपि सर्वस्य साक्षान्न भवति असम्भवात् , किन्तु निजनिजाधिकारस्वामिनामधिकारनियोजनावसरेऽयमधिकारस्तवायत्त इत्येवं सामान्यतो विशेषतश्च नियोजितपुरुषद्वारा या दत्ता सैव तदधिकारं यावदनुवर्तमाना तदायत्ताऽपि - તિવાર પછી તે વાસુદેવપ્રમુખ વિપુલ અશનાદિ 4 યાવત પ્રસન તે આસ્વાદાદિ કરતાં વિચરે છે” એ જ્ઞાતાધર્મકથાંગને વિષે. તિહાં મધ-મધુ-પ્રસન્ન તે સુરાભેદજ એહવે વખાણ્યું છે. તિહાં વાસુદેવ તે નિયમેં સદષ્ટિજ, હિ તે માંસાદિક કિમ ખાતે હુએ. એહવું છે તે મ બોલ. લૌકિક વ્યવહારને બહિરપણું કરી સમ્ય પ્રવચનના અજાણપણુથીવાસુદેવ અથવા બીજા એ રાજ ભર્યા અને અભયરૂપસર્વઈ અનાદિક તે પિતઈ કવલાહારાદિર આસ્વાદતા હુઆ, ઈમ સંભવે નહીં. અસંભવથી. જે કારણથી મુક્તિ તે ઇરછાયા છે. ઈછા તે સમ્યગ જ્ઞાનવંતને પોતાને ધર્મ જલધર્મ શરીરધર્માદિકને' ઉચિત્ત પણિ જ હુઈ " પાછલી ઉઠે પરમેષ્ઠિતુતિ ભણત થકે, વલી કુણ ધર્મયુક્ત હું કુણુ કુલને હું કુણુ વ્રતને ધારક હું ઈત્યાદિ સંભારતે " તિહાં માંસાદિ અભજ્યની સંબંધિની ઇછા સમ્યગ્દષ્ટિને ભૂલથી પણિ ન હઈ. સમ્યફવનાશપૂર્વક દુર્ગતિનાશનું હેતુ પછુિં. પોતાના ધર્મને અનુચિતપણુથી સમકિતનાશના હેતુને તે સમક્તિની પ્રાપ્તિને સમજ છાંડવાપણાથી. તે માટે “જે જેહની આજ્ઞાઈ થાઈ તે તેણિજ કરિ' એહવા સર્વને જ્ઞાનસિહ જે વ્યવહાર તેહને બે વાસુદેવની અજ્ઞાઈ પિતાને પરિવારે જિમ સંભ તિમ ભાભરૂ૫ અશનાદિ તેહના કરતા જે આસ્વાદાદિક તે વાસુદેવું કરીને એહ વ્યપદેશ તે ન્યાયપ્રાપ્તજ, રાજાઓને આજ્ઞ મા પરિભેગનું નામ તેને સર્વસંમત પણાથી, જિમ વખંડને ભોક્તા ચક્રવતી, ત્રિણિ બંને ભક્તા વાસુદેવ બલતે, પિતાની આજ્ઞા માત્રઈજ હુઈ આજ્ઞા પણિ રાજાઓનિ આપ આપણા પરિકરને પણિ સર્વનિ સાક્ષાત ન હુ. અસંભવથી, તે રૂં? આપ આપણા અધિકારના હવામિને અધિકાર જોડવાને સમયે એ અધિકાર તે તાહરે આયત, એણિરિતિ સામાન્યથી અને
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy