SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ सह-शतकवृत्ती च कथं सम्यक्त्वाविनाभाविनी देशविरतिरिति / मिथ्यात्वस्य च पुण्यप्रवृत्तिपापनिवृत्त्योः प्रतिबन्धकत्वात् / तस्मादेशविरतानां यत् सर्वथा त्याज्यं यश्च मारिव्यपदेशहेतुः, तत् श्रावककुलानाचीर्णत्वेन सम्यग्दृष्टिमात्रस्य त्याज्यमेव / सम्यक्त्वनाशहेतुत्वेन सर्वेषामपि साम्यात् / अत एव प्रतिष्ठाधुत्सवादी अमायुद्घोषणं सर्वसम्यग्दृष्टिसाधारणम् / यदि च कथमपि मृगादिवध-मांसभक्षणादिकमविरतसम्यग्दृष्टिसम्मतत्वेन श्रावककुलाचीर्णमभविष्यत् तर्हि अमायुद्घोषणमुच्छिन्नमेवाभविष्यत् / श्रावककुलाचीर्णत्वेन तत्प्रतिषेधोद्घोषणस्यासम्भवात् , प्राकृतजनानामप्युपहास्यहेतुत्वाच्च / न हि साम्प्रतमपि अनिन्द्यमांसभक्षणकुलोत्पन्नः कोऽपि अमारिमुद्घोषयति / किञ्च-अविरतसम्यग्दृष्टिपर्यन्ताः सर्वेऽपि पात्राणि भवन्ति / यदुक्तं ___ उत्तमपत्तं साहू मज्झिमपत्तं च सावया भणिआ / अविरयसम्मट्टिी जहन्नपत्तं मुणेअव्वं' // 1 // ति, पात्रे चोप्तं वित्तमनन्तगुणं भवेत् / यदुक्तं-'व्याजे स्याद् द्विगुणं वित्तं व्यवसाये चतुर्गुणम् / क्षेत्रे शतगुणं प्रोक्तं पात्रेऽनन्तगुणं पुनः' / ( उप० वृत्ति पृ० 111 ) इति / तेन सर्वैरपि श्रावकैः सति सामर्थ्य सामग्रीसद्भावे च प्रतिदिनं निजैरेव न्यायोपार्जिताशनादिभिः सर्वेऽपि सम्यग्दृष्टयो भोजयितव्याः, भोजिताश्चानुमोदनीया भवन्ति, सामग्रथाद्यभावे च भावनयाऽपि तथामन्तव्याः / एवं च सति निजनिजगृहेषु निजान्येवाशनादीनि भुञ्जानाः सम्यग्दृशामनुमोदनीया एव भवन्ति / न पुननिन्दनीयाः। निजनिजगृहे भुञ्जानानां पात्रत्वहानिप्रसक्तेः। ते च यदि मांसभक्षिणो भवेयुः, तर्हि ते तथाभूताः पञ्चेन्द्रियवधकाः मांसभक्षकाश्च नरकायुर्बन्धकत्वेन नरकातिथयो मिथ्यादृष्टयः कथं पात्राणि भवन्तीति सूक्ष्मदृशा पर्यालोच्यम् / तस्मात् यत् किमपि सम्यक्त्वनाशहेतुर्नरकादिदुर्गतिश्च અથવા સર્વઈ અવિરતિજ હુઈ, અને કહી તો છે પ્રવચનને વિષે દેશવિરતિ ગુણઠાણે ત્રસની અવિરતિ વિના ઈગ્યારઓ અવિરજિ. તે હેતુઈ દેશવિરતિને ત્રસજીવનું પ્રત્યાખ્યાન તે ત્રસજીવમાત્ર વિષઓ માનવું. પણિ દેશે નહિં જ. વલી અંશથી એ ત્રસની અવિરતિ છ પૃથિવ્યાદિકનું દેશું પણુિં પરચફ ખાણ તેહની અયુક્તતા થાઈ હતી. જે માટ' અંશથી એ ત્રસની અવિરતિ તે મૃગાદિત્રસજીવ વિષણિીજ હુઇ. બાદર પૃથિવ્યાદિકની પરે મૃગાદિકનંજ આહારદિકને અર્થે ઉપયોગથી, તેહનો ઘ ત તે રૌદ્રપરિણામરૂપ મહાશ્લિષ્ટ પરિણામ તેણુિં જન્ય હેઈ. તે સર્વાશે દયારહિત પણુિં સમ્યક્ત્વના નાશનું હતું, સમ્યક્ત્વ નાશ૭ સમકિતને અવિનાભાવીની દેશવિરતિ પણિ કિમ હુઈ. મિથ્યાત્વને તો પુણ્યની પ્રવૃત્તિ અને પાપની નિવૃત્તિ તેમના પ્રતિબંધકપણાથી. તે માટિ દેશવિરતિને જે સર્વથા છાંડવું અને જે મારિના નામનું હતું, તે શ્રાવકના કુલ વિષે અનાવરણીય પર્ણિ સમકિતદષ્યિમાત્રને છાંડવુંજ, સમકિતનાશને હેતુપર્ણિ સર્વનિ સરિખાપણાથી. એતલાજવતી પ્રતિષ્ઠ ઘ—વાદિકને વિષે અમારિનું ઉદઘષણ સર્વ સમકિતી સમાન, જઉ કિ મેં મૃગાદિકનો વધ તથા માંસભક્ષણાદિક તે અવિરત સમ્યગ્દષ્ટિનેં સમતપણે શ્રાવકકુલને વિષે આચિ હઉ, તઉ અમારીનુ ઉધોષણ ઉછિનજ થાત. શ્રાવકકુલને આચિ પર્ણિ મારિના નિષેધના ઉદઘોષણુના અસંભવથી, પ્રાતકને પણિ ઉપહાસના હેતપણાથી, વલી હિંવડ પણિ નિંદ્ય નથી માંસભક્ષણ જેને’ એહવા કુલને ઉપનો કોઈ અમારિ પ્રવર્તાવિ એહવું તઉ નહી, વલી અવિરત–સમ્યગદષ્ટિ પર્યત સર્વ પાત્ર છે, જે માટે ઉકત છે.–ઉત્તમપાત્ર સાધુ, મધ્યમપાત્ર શ્રાવક કહિયા, સમ્યગદષ્ટિ અવિરત તે જઘન્યપાત્ર જાણિવું " पात्रे वायु धन त मनतY 4. 2 मा त छ-'या मिमा धन, व्यापारे यश, क्षेत्र
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy