SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यग्दशां मांसाहाराधभाषविमर्शः भवेत् तत् श्रावककुलाचीर्णं न भवत्येव / व्यवहारतः सर्वेषामपि श्रावककुलोत्पन्नानां सम्यग्दृष्टित्वात् / अस्ति च मृगादिमारणं मांसभक्षणं च दुर्गतिहेतुः , नरकायुर्वन्धहेतुत्वात् / यदागमः 'चउहि ठाणेहिं जीवा णेरइअस्ताए कम्मं पकरेंति, तं० महारंभयाए 1 महापरिग्गयाए 2 कुणिमाहारेणं 3 पंचिंदिअवहेणं' 4 ति श्रीस्थानाङ्गे (सू० 373 ) यच्च नारकायुर्बन्धहेतुः, तन्नियमात् सम्यक्त्वनाशहेतुर्भवत्येव, सम्यक्त्वे च सति नरकायुबन्धाभावात् ‘सम्मत्तंमि उ लद्धे विमाणवज्ज न बंधए आउ'मितिवचनात् / नरकत्रिकबन्धस्य च मिथ्यात्वप्रत्ययत्वात् / यच्च अविरतसम्यग्दृशां विनापराधं ज्ञात्वा त्रसजीवधाताकरणेऽप्यविरतत्वं, तदप्रत्याख्यानकषायोदयवशेन सम्यग्दृशां देवानामिव मनागपि विरतिपरिणामाभावादेव, न पुनराहाराद्यर्थं प्रत्याख्यानाभावादेव / आहाराद्यर्थं पञ्चेन्द्रियवधकाः पापकर्मणि निद्धंधसा एव भवन्ति / तच्च सम्यग्दृशां न सम्भवति / यदागमः "सम्मट्ठिी जीवो जइवि हु पावं समायरइ किंचि / अप्पो सि होइ बंधो जेण न निद्धंधसं कुणइ' // 1 // त्ति, श्रावकप्रतिक्रमणसूत्रे (पृ० 194 गा० 36 ) अत्रापि सम्यग्दृष्टित्वात् यद्यपिलिङ्गितकिश्चित्पापसमाचरणभणनेन मांसभक्षणादिलक्षणं महापापं तु निषिद्धमेवेति तात्पर्यम् / एतेन केचित् स्थूलदृशः उग्रसेनराज्ञो गृहसमीपे पशुवाटकदृष्टान्तेन श्रावककुलेऽपि मांसभक्षणं तन्निमित्तं च मृपादिमारणमपि व्यवस्थापयन्ति, तेऽपि उपेक्षिता द्रष्टव्याः / विवाहनिमित्तं समुदितजनानां सर्वेषामपि श्रावककुलोत्पन्नत्वाभावात् , हरिवंशकुलेऽपि सम्यग्हगपेक्षया मिथ्यादृशां भूयस्त्वात् / किञ्च-यदि श्रावककुलेऽपि सहकारादिफलारम्भादिवत् पञ्चेन्द्रियवधाद्यऽप्यभविष्यत् तर्हि नरकादिहेतुतया भगवान શતગુણું અને પાત્રે અનંતગણું” તે માટે સર્વઈ પર્ણિ શ્રાવકે છતી સમઈ અને સામગ્રી છતીઈ નિરંતર પિતાને ન્યાયપાર્જિત અશનાદિકઈ સર્વઈ સમ્યગ્દષ્ટિ જિમાડવા, જિમ્યા હંતા પણિ અનુમેદવા હઈ, સમર્થ પણદિને અભાવે ભાવનાઈપણિ તિમ માનવા. એમ છતાં આપ આપણિ ગૃહિં પિતાના અનાદિક જિમતા સમ્યગદષ્ટિને અનુમોદનીય જ હુઈ, પણિ નિંદવા લાગ્યો નહીં. આપણે ગૃહિ જિમતાને પાત્રપણુની હાનીને પ્રસંગ થાઈવતી. ' હિવે તે જઠે માંસજી હુઈ તે એહવા પંચેદ્રિયના વધક અને માંસભક્ષક તે નરકના આયુબંધક પવુિં નરકના અતિથિ મિથ્યાદષ્ટિ તે કિમ પાત્ર હુઈ ?, ઇમ સમ્યગદષ્ટિ વિચારવું. તે માટે જે કાંઈ સમ્યક્ત્વનાશનું હતુ અને નરકાદિ દુર્ગતિનું હેતું હુઈ તે શ્રાવક-કુલ ને વિષે આચરણીય ન હઈજ. વ્યવહારથી સધલાઈ શ્રાવક કુલ્લે ઉપના તે સમ્યગદષ્ટિપણથી, અને હું મૃગાદિમારણ તે અને માંસભક્ષણ તે દુર્ગતિકારણ, નરકના આઉખાના બંધહેતુપણાથી, જે માટૅ આગમ મયે કહિઉ છે- ચાર સ્થાનકે જીવ નારકીપણુિં કર્મ કરે, તદ્યથા–મહારંભણુિં 1 મહાપરિગ્રહપણિ 2 માંસભક્ષણ પર્ણિ 3 અને પંચેદ્રિયવધે 4. હિંવઈ જે નરકાયુને બંધહેતુ તે નિયમુંજ સમકિતના નાશનું હેતુ હુઈજ, સમ્યક્ત્વथिनायु-चना साथी. समस्त पामे विमान 400 मान माधे' मेला क्यनथी, નરકગતિ નરકાસુપૂવી અને નરકાયુબંધને મિથ્યાત્વપ્રત્યયપણાથી. અને જે અવિરતસમ્યગદષ્ટિને અપરાધ વિના જાણીને ત્રસજીવઘાતને અકરવિપણિ અવિરતપણું, તે અપ્રત્યાખ્યાનિઆ કષાયના ઉદયને વોં સમ્યગદષ્ટિ દેવતાની પરે લગારે વિરતિપરિણામના અભાવથિકુજ. પર્ણિ આહારને અર્થે પ્રત્યાખ્યાનના અભાવથીક ઈમ નહિ. આહારાદિકને અર્થિ પંચૅશ્વિના હિંસક તે પાપનિ વિષે નિધસજ
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy