________________ જિપના-ઉપવાસ जो जीवेवि ण याणेइ अजीवेवि ण याणेइ / जीवाजीवे अयाणंतो कह सो णाहीह संजमं ? ' // 1 // ति दशवै० (पृ० 157. गा. 12 ) तस्मात् छद्मस्थानां निजसाक्षात्काराविषयीभूते जीवघाते तन्निमित्तकहिंसकव्यपदेशो न भवति / अयं भावः-यथा सम्यक्त्वाविनाभाविनी विरतिः तथा त्रसजीवविरत्यविनाभाविनी देशविरतिः, त्रसजीवाविरतेः परिणामस्याविरतगुणस्थान एव स्थितत्वात् / एवं शेषा एकादशाप्यविरतयो देशविरत एव / यदुक्तं - ‘सदुमीसकम्म अजए 46 अविरइकम्मुरलमीसबिकसाए / मुत्तु गुणचत्त 39 देसे छव्वीस 26 साहारदु पमत्ते // 1 // * अविरइइगारतिकसायवज्ज' त्ति चतुर्थकर्मग्रन्थे (पृ० 185 गा. 56-57.) वृत्तेरभिप्रायस्त्वनन्तरोक्त एव वृत्तिर्वा विलोकनीया। अंशतोऽपि त्रसाविरतौ देशविरतिर्न स्यादेव, तावन्मात्रायामप्यविरतौ त्रसाविरतेस्तादवस्थ्यात् / अन्यथा पृथिव्यादीनामपि देशविरतेः- सम्भवात् एकाप्यविरतिर्न स्यात् , स्युर्वा सर्वा अप्यविरतयः / उक्तोश्च प्रवचने देशविरते. प्रसाविरतिव्यतिरिक्तो एकादशैवाविरतयः / तेन देशविरतोनां त्रसजीवप्रत्याख्यानं सर्वत्रसजीवविषयकं मन्तव्यं, न पुनर्देशेनाऽपि / किश्च-अंशतोऽपि त्रसाविरतौ पृथिव्यादीनां देशेनाऽपि प्रत्याख्यानानुपपत्तेः , यतोऽशतोऽपि त्रसाविरतिगादित्रसजीवविषयैव स्यात् / बादरपृथिव्यादीनामिव मृगादेरेवाहाराद्यर्थमुपयोगात् , तस्य च घातोरौद्रपरिणामोत्मकमहाक्लिष्टपरिणामजन्यः सर्वांशानुकम्पाराहित्येन सम्यक्त्वनाशहेतुः, सम्यक्त्वाभावे પ્રતિમાના વૈરી પિતાને પગે કુઠાર કરતે માનવો. જે માટે જ જને-પૂજાને વિષે કુસુમાઘે કે દ્રયજીવની સંદેહાએલી વિરાધના માગૅ પણિ જિન-પૂજાના કરનાર શ્રવકપણિ હિંસક કહીઉં. તઉ પ્રતિમારીઈ વિકલ્પ જે શ્રાવક તે વિશેષથી શ્રાવક હિંસક થાઈ. વ્યધાદિકથી એ જીવઘાતકપર્ણિ અધિક પણુથી. તિમ વલી ધર્મનિમિત્તિ નઘારાદિક વિષે પોતે જ પોતાના આમ હિંસકપણિ કહે થઈ. પિતાના સાક્ષાત્ જ્ઞાનને અવિષયીભૂત જે ત્રસંપર્યત જે જીવ તેની વિરાધનાને છાંડવાને અશકયપણાથી, : ' જે માટે આગમ-જે જીવ ન જાણિ જે અજીવ ન જાણું (સાક્ષાત જ્ઞાન) અર્ણિ જીવ અજીવ ન જાણુિં તે સંયમ હું જાણું?” તે માટે છદ્મસ્થને પોતાના પ્રત્યક્ષતાનને અવિષયીભૂત જીવઘ ત તે તબ્રિમિક હિંસક વ્યપદેશ ન હઈ. એ ભાવ-જિમ સમકિત અણછ અછતી વિરતિ, તિમ ત્રસછવની વિરતિ અણછાઁ અણુછતી દેશવિરતિ, ત્રસજીવના અવિરતપરિણામને અવિરતગુણસ્થાનેંજ રહેવાપણાથી. ઇમ થાકતો 11 ઇગ્યારે અવિરતિ દેશવિરતિ ગુગુઠાણું જ. જેથી કહિઉં છે–ત્રયતાલીસ કર્મબંધના હેતુ મધ્યે ઔદારિક 1 ઓદારિકમિશ્ર 2 અને કામણગ તીન એ હેતુ ભેલીઈ તિવારે છ૪તાલીસ બંધહેતુ ચઉથે ગુગુઠાણું હુઈ, હિવે તે મધ્યેથી ત્રસની અવિરતિ 1 કાશ્મણ 2 અને ઔદારિકમિશ્ર 3 અપ્રત્યાખ્યાનિઆ કષાય એવં 7 હેતુ કાઢીઈ તિવારે એગુણચાલીસ હેતુ પાંચમેં ગુણઠાણે હુઈ, તથા એ એગુણચાલીસ માંહિંથી ઈગ્યાર અવિરતિ પ થાવરની 5 ઈકિયની એક મનની એવં ઈગ્યાર કાઢી અને ચાર પ્રત્યાખ્યાનિઓ એવું 15 હેતુ કાઢતાં અને આહારક 1 આહારકમિશ્ર એ બિ ઘાલતાં છવ્વીસ બંધહેતુ પ્રમત્ત ગુણઠાણુિં પામીઈ. ત્તિનો અભિપ્રાય ઈહાં કહ્યો તેહજ, અથવા વૃત્તિ જેવી, અંશથી ત્રસની અવિરતિ થ દેશવિરતિ ન હઈજ. તેતલી એ ત્રસની અવિરતિ થી અવિરતિને તદવસ્થાપણાથી, ઈમ ન હુઈ તે પૃથિવ્યાદિને એ દેશવિરતિના સંભવથી એક અવિરતિજ ન હઈ.