SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞાતવૃત્તો भिप्रायेण द्वादशाप्यविरतयो न भवन्ति / तेन न तत्प्रत्ययः कर्मबन्धोऽपि / तेषां चाहारग्रहणमपि निरवद्यमेव / यदागमः-'अहो जिणेहिं असावज्जा वित्ती साहूण देसिअ'त्ति, दशवै० (पृ० 179 गा० 92) यद्यपि छद्मस्थसंयतानामपवादपदेन सुमङ्गलसाधोरिव त्रसजीवविराधना आभोगपूर्विकाऽपि भवति, तथापि ज्ञानाद्यर्थप्रवृत्तौ वर्जनाभिप्रायस्य तादवस्थ्यमेव / ज्ञानादिरक्षाभिप्रायस्य जीवरक्षाभिप्रायघटितत्वात् / यथा वस्त्रेण जलं गलतो जलजीवविराधनायां सत्यामपि जीवरक्षाभिप्राय एव, अन्यथा सुमङ्गलसाधोरप्यसंयतत्वमापद्येत / तेन तथाभूताऽपि विराधना न अविरतिप्रत्ययकर्मबन्धहेतुरपि, सर्वविरतिपरिणामस्यानपायात् / अपवादपदं च ज्ञानादिस्थितिनिमित्तमेव भवति / तच्च जिनाज्ञैव / यदागमः-- ___'सव्वत्थ संजमं संजमाओ अप्पाणमेव रक्खेज्जा / मुच्चइ अइवायाओ पुणो विसोही ण याविरई' // 1 // त्ति, ( ओघ० ) अत एव ' तम्हा सव्वाणुन्ना सव्वणिसेहो य पवयणे णत्थि / आयं वयं तुलिज्जा, लाहाकंखिव्व वाणिअओ' ||शा त्ति, उपदे० (गा० 392 ) तेनैव हेतुना 'साहूण चेईआण ये'त्यादि प्रोगुपदर्शितमिति / यत्तु नद्युत्तारादौ सत्यामपि जलजीवविराधनायां संयमो दुराराध्यो न भणितो, भणितश्च कुन्थूत्पत्तिमात्रेणाऽपि, तत्र निदानं तावदाभोगानाभोगावेव / तच्चैवं-यद्यपि संयतानामुभयत्राऽपि जीवविराधना अनाभोगादेव, तथापि स्थावरसूक्ष्मत्रसजीवविषयकोऽनाभोगः सर्वांशेरपि सर्वकालीनः, न पुनः क्वचित्कादाचित्कश्चेति / तस्य चापगमः प्रयत्नशतैरप्यशक्यः , केवलज्ञानसाध्यत्वात् / અલ્પમાત્રાઈ વિરતિ પરિણામને અભાવે બારે અવિરતિ હુઈ, અને હું તcપ્રત્યયી કર્મબંધ. દેશવિરતિ સમ્યગદષ્ટિને તે અપ્રત્યાખાનિઆ કષાયને અનુદયે ત્રસજીવવર્જનનો અભિપ્રાય હુઈ', અને ન હંઈ પૃથિવ્યાદિસ્થાવરજીવન વજનને અભિપ્રાય પર્ણિ, આજીવિકાની અન્યથા અનુપ પત્તિથી. તેહને અગ્યારે અવિરત હુંઈ, તે પ્રત્યયી કર્મબંધ પણિ, પણિ બીહુને સમ્યક્ત્વ તે પોતાના સાક્ષાત્કારનો વિષય જે જીવ તેની વિરાધનાને અમારે જાવું. અનુકંપાના તુલ્ય પણાથી. પૃથિવ્યાદિજીવવિરાધનાને વિષે એ અસંભાવ્ય છેમ ન કહેવું. જે માટે જે કેવલીને વચને નિશ્ચિત પણિ પોતાના સાક્ષાત્કારને અગોચરરૂપ જે ત્રસજીવોનો ઘાતપણિ મૈથુનસેવાને વિષે દયાના નાશને હેતુ ન હંઈ, એહવું આગલિ કહિયે. કિમ તે કેવલીવચને સંદેહાએલો તેહવો પૃથિયાદિ સ્થાવરજીવોને ઘાત તે દયાના નાશનો હેતુ હુઈ, એ સમૃષ્ટિ વિચારવું. પ્રસંગથી સર્વવિરતિને તે પ્રત્યાખ્યાની આ અને અપ્રત્યાખ્યાનિઆ કવાયના અનુદાયવ તને સર્વ પાપવસ્તુનં વર્જનને અભિપ્રાયે બારે અવિરતિ ન હું. તે વતી તત્રત્યાયએ કર્મબધ પણિ ન હુઇ. તેને આહારગ્રહણ પણિ નિરવાજ હુઇ. જે માટે આગમ-“ આશ્ચર્ય જિને નિરવદ્યપ્રવૃત્તિ સાધુને દેખાડી. ' જઉએ છદ્મસ્થસંયતીને અપવાદ પદે સુમંગલ સાધુની પરે ત્રસજીવવિરાધને જાપૂર્વક પણિ હુઈ થઈ. તઉહે જ્ઞાનાદિકની અથની પ્રવૃત્તિને વિષે વર્જવાના અભિપ્રાયનું તદવસ્થપણુજ, જ્ઞાનાદિકની રક્ષાની અભિપ્રાયનં જીવરક્ષાના અભિપ્રાયે ઘટિતપણાથી. જિમ વચ્ચેજ ગલતાને જલજીવની વિરાધના છ પરિણું જીવરક્ષાને અભિપ્રાયજ છે. [ સમકાલ બિ ઉપયોગ એક વસ્તુ વિષયક ન હુઈ એહવા વચનથી ] અન્યથા સુમંગલ સાધુને પર્ણિ અસંયતી પણું થાઈ. તિણિકરી તેહવી એ વિરાધના તે અવિરતિ-પ્રત્યયિઆ કર્મબંધનું હેત પણિ ન હુ, સર્વવિરતિપરિણામના અણુજાવાપણુથી. અપવાદ તે જ્ઞાનાદિકની સ્થિતિને અર્થિક છે. તે તે જિનની આઝાજ. જે માટિ આગમસર્વત્ર સંયમ રાખવું સંયમથી આત્મા રાખવે, મકાઈ દૂષણથી, વલી શાધિ પણિ, અવિરતિ વાર નહિ.'
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy